gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં AI ન્યૂઝ નેટવર્કનો તરખાટ યથાવત, ‘જાગૃત નાગરિક’ના નામે નવી વિવાદિત પોસ્ટ વહેતી થઈ | Jamnaga…

G METRO NEWS by G METRO NEWS
December 29, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં AI ન્યૂઝ નેટવર્કનો તરખાટ યથાવત, ‘જાગૃત નાગરિક’ના નામે નવી વિવાદિત પોસ્ટ વહેતી થઈ | Jamnaga…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar AI News Network Controversy: જામનગર શહેરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી રાજકીય અને સામાજિક અગ્રણીઓને નિશાન બનાવવાનું વિવાદિત પ્રકરણ વધુ ગરમાયું છે. પૂર્વ કૃષિ મંત્રી અને જાણીતા બિલ્ડર સામે અગાઉ પોસ્ટ કરનાર તત્ત્વોએ હવે ‘જાગૃત નાગરિક’ના નામે નવા આઈડી પરથી જૂના આરોપો સાથેની પોસ્ટ અપલોડ કરતા ચકચાર મચી છે.

શું છે સમગ્ર મામલો?

તાજેતરમાં જામનગરના પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં ‘વિશાલ કણસાગરા’ નામના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી તેમની છબી ખરડાય તેવા ગંભીર આરોપો અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) જનરેટેડ વીડિયો મૂકવામાં આવ્યા હતા. આ જ એકાઉન્ટ પરથી જાણીતા લેન્ડ ડેવલોપર જમનભાઈ ફળદુ સામે પણ વિવાદિત પોસ્ટ કરવામાં આવી હતી, જે અંગે કાયદાકીય કાર્યવાહી ગતિમાં છે.

આ પણ વાંચો: જામનગર શહેરના વેપારીઓ સામે મનપાની સિંગલ યુઝ પ્લાસ્ટિકની ઝુંબેશ દરમિયાન 49 વેપારીઓ ઝપટે ચડ્યા : 22 હજારનો દંડ

નવા નામ સાથે ફરી એ જ તરખાટ

સાયબર ક્રાઈમ પોલીસની સક્રિયતા બાદ ‘વિશાલ કણસાગરા’ નામનું એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પરથી હટાવી દેવામાં આવ્યું હતું. પરંતુ હવે આ જ પ્રકારની કાર્યપદ્ધતિ સાથે ‘જાગૃત નાગરિક’ નામના નવા આઈડી પરથી ફરી એ જ વિવાદિત વીડિયો અને પોસ્ટ વહેતી કરવામાં આવી છે.

તપાસનો ધમધમાટ: વિદેશ સુધી લંબાયા તાર

આ ‘જાગૃત નાગરિક’ પાછળ કોણ છે? તે જાણવા પોલીસ મથામણ કરી રહી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા આ મામલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પાસેથી ડેટા માંગવામાં આવ્યો છે. આ પ્રકરણના તાર વિદેશ સાથે જોડાયેલા હોવાની આશંકાએ પોલીસ તપાસનો વ્યાપ આંતરરાષ્ટ્રીય સ્તરે લંબાવવામાં આવ્યો છે. આગામી દિવસોમાં આ ‘એઆઇ ન્યૂઝ નેટવર્ક’ ચલાવનાર અસલી ચહેરાઓ બેનકાબ થશે કે કેમ, તેના પર સૌની મીટ મંડાયેલી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દારૃના કેસમાં ત્રણ બૂટલેગરોની સંડોવણીની પોલીસને શંકા | Police suspect involvement of three bootlegge…
GUJARAT

દારૃના કેસમાં ત્રણ બૂટલેગરોની સંડોવણીની પોલીસને શંકા | Police suspect involvement of three bootlegge…

June 9, 2026
કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપીઓ હજી ફરાર | The accused who murdered a youth in Kalali village a…
GUJARAT

કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપીઓ હજી ફરાર | The accused who murdered a youth in Kalali village a…

June 9, 2026
દહેજની માગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારતો પતિ | Husband torturing wife by demanding dowry
GUJARAT

દહેજની માગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારતો પતિ | Husband torturing wife by demanding dowry

June 9, 2026
Next Post
અમદાવાદ FRCનો મહત્ત્વનો નિર્ણય, વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે | Ahmedabad FRC Pu…

અમદાવાદ FRCનો મહત્ત્વનો નિર્ણય, વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે | Ahmedabad FRC Pu...

જામનગર શહેરના વેપારીઓ સામે મનપાની સિંગલ યુઝ પ્લાસ્ટિકની ઝુંબેશ દરમિયાન 49 વેપારીઓ ઝપટે ચડ્યા : 22 હજ…

જામનગર શહેરના વેપારીઓ સામે મનપાની સિંગલ યુઝ પ્લાસ્ટિકની ઝુંબેશ દરમિયાન 49 વેપારીઓ ઝપટે ચડ્યા : 22 હજ...

ઐતિહાસિક સિદ્ધિ : વડોદરા ડિવિઝનમાં પશ્ચિમ રેલવેનું પ્રથમ ‘કવચ’ સિસ્ટમ કાર્યરત કર્યું | Historic achi…

ઐતિહાસિક સિદ્ધિ : વડોદરા ડિવિઝનમાં પશ્ચિમ રેલવેનું પ્રથમ ‘કવચ’ સિસ્ટમ કાર્યરત કર્યું | Historic achi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોયફ્રેન્ડ સામે જ યુવતી પર 3 નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું, પોલીસે એન્કાઉન્ટર બાદ ધરપકડ કરી | Tam…

બોયફ્રેન્ડ સામે જ યુવતી પર 3 નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું, પોલીસે એન્કાઉન્ટર બાદ ધરપકડ કરી | Tam…

7 months ago
યુદ્ધ ઇફેક્ટ : પ્રધાનમંત્રીના સૂચન ઓન લાઇન ક્લાસીસ ચલાવવા વિચારણા, વેકેશન લંબાવવા માગ | War effect: …

યુદ્ધ ઇફેક્ટ : પ્રધાનમંત્રીના સૂચન ઓન લાઇન ક્લાસીસ ચલાવવા વિચારણા, વેકેશન લંબાવવા માગ | War effect: …

2 weeks ago
રાજકોટમાં યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા : મુખ્ય આરોપી ઝબ્બે | Young man stabbed to death in Rajkot: M…

રાજકોટમાં યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા : મુખ્ય આરોપી ઝબ્બે | Young man stabbed to death in Rajkot: M…

1 year ago
મ્યુનિ. કોર્પોરેશનમાં મેયરની નેમ પ્લેટ તોડી નાખવાના કેસમાં જપ્ત કરેલા ૧૮ ફોન હજી આપ્યા નથી | 18 phon…

મ્યુનિ. કોર્પોરેશનમાં મેયરની નેમ પ્લેટ તોડી નાખવાના કેસમાં જપ્ત કરેલા ૧૮ ફોન હજી આપ્યા નથી | 18 phon…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News