gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર નજીક ચેલા ચંગા પાસે રવિવારે સવારે પ્લાસ્ટિકના દાણા ભરેલા ખટારાની ગુલાંટ: ટ્રક ચાલકને ઇજા: વાહ…

G METRO NEWS by G METRO NEWS
March 22, 2026
in GUJARAT
0 0
0
જામનગર નજીક ચેલા ચંગા પાસે રવિવારે સવારે પ્લાસ્ટિકના દાણા ભરેલા ખટારાની ગુલાંટ: ટ્રક ચાલકને ઇજા: વાહ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં એક ખાનગી કંપનીના એરિયામાંથી જી.જે.-9 એ.વી. 9957  નંબરના મોટા હેવી ટ્રકમાં પીપીદાણા નો મોટો જથ્થો ભરીને જિલ્લા બહાર લઈ જવામાં આવી રહ્યો હતો, જે દરમિયાન ચેલા-ચંગા ગામ પાસે એકાએક ટ્રક પલટી મારી ગયો હતો.

રવિવારે સવારે 10:30 વાગ્યાના અરસામાં  આ દુર્ઘટના સર્જાઇ હતી, અને આગળ જઈ રહેલી એક કારનાચાલકે એકાએક ગોલાઈ લેતાં ટ્રક ચાલકે પોતાના ટ્રકને બ્રેક મારીને રોકવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ફૂલ લોડેડ હોવાના કારણે રોકાયો ન હતો, અને માર્ગ પર પલટી મારી ગયો હતો.

જેથી તેમાં રહેલો પ્લાસ્ટિકના દાણાનો જથ્થો રોડ ઉપર ઢોળાયો હતો, જ્યારે ટ્રક ના ચાલકને સામાન્ય ઇજા થઈ હોવાથી તેને જામનગરની જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લેવી પડી હતી.

આ ટ્રક આડે પડખે થયો હોવાથી ચેલા ચંગા રોડ પરનો વાહન વ્યવહાર અવરોધાયો હતો. જેથી પોલીસ તંત્રએ દોડી જઇ કવાયત કરવી પડી હતી. આ મામલે પોલીસ ફરિયાદ નોંધવા કાર્યવાહી ચાલી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર જિલ્લા અને શહેરમાં થશે વિશ્વ સિંહ દિવસની ઊજવણી ઊજવણી સંદર્ભે વિક્ટોરિયા પાર્ક ખાતે આયોજન બેઠક…
GUJARAT

August 5, 2026
ગુજરાતમાં રાજ્યવ્યાપી નારી વંદન ઉત્સવ 2026

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિ…

August 4, 2026
Next Post
વડોદરા: નવાયાર્ડમાં બે મહિનાથી દૂષિત પાણીની સમસ્યા, રહીશો પરેશાન | Vadodara: Problem of contaminated…

વડોદરા: નવાયાર્ડમાં બે મહિનાથી દૂષિત પાણીની સમસ્યા, રહીશો પરેશાન | Vadodara: Problem of contaminated...

યુદ્ધની અસર રાજ્યના મંદિરો પર: ડાકોરના રણછોડરાય અને પીપળાવના આશાપુરી મંદિરમાં ભોજનાલય બંધ, ભક્તો પરે…

યુદ્ધની અસર રાજ્યના મંદિરો પર: ડાકોરના રણછોડરાય અને પીપળાવના આશાપુરી મંદિરમાં ભોજનાલય બંધ, ભક્તો પરે...

વડોદરા: મહેસાણાનગર સર્કલ પાસે 10 ફૂટ ઊંડો ભુવો પડ્યો | Vadodara: A 10 foot deep potholes occurred ne…

વડોદરા: મહેસાણાનગર સર્કલ પાસે 10 ફૂટ ઊંડો ભુવો પડ્યો | Vadodara: A 10 foot deep potholes occurred ne...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભીડ તમાશો જોતી રહી, વીડિયો બનતા રહ્યા, મહારાષ્ટ્રમાં 3 મહિલાને અર્ધનગ્ન કરી સરઘસ કાઢ્યું | Ulhasnaga…

3 months ago
રાજુલા, મહુવા, સુત્રાપાડા જળબંબાકાર; ગુજરાતમાં આજે પણ વરસાદી માહોલ, જાણો ક્યાં કેવા હાલ | Rajula Mah…

9 months ago
વડોદરામાં રખડતા ઢોરથી નિર્દોષ બાઈક ચાલકના મોત બાદ તંત્ર એક્શનમાં : ગેરકાયદે ઢોર વાડાનો સફાયો, 12000ન…

તારાપુર- વટામણ હાઈવે ઉપર ગાયને અથડાઈ ટ્રાવેલર ગાડી પલટી ગઈ | Traveler vehicle overturned after hitti…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News