gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર નજીક મેઘપર ગામમાં રહેતા કોન્ટ્રાક્ટરના મકાનને નિશાન બનાવી તસ્કરો રૂપિયા 22 લાખનું સોનું ઉઠાવી…

G METRO NEWS by G METRO NEWS
September 18, 2025
in GUJARAT
0 0
0
જામનગર નજીક મેઘપર ગામમાં રહેતા કોન્ટ્રાક્ટરના મકાનને નિશાન બનાવી તસ્કરો રૂપિયા 22 લાખનું સોનું ઉઠાવી…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Theft Case : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતા અને મોટી ખાવડી વિસ્તારમાં એક ખાનગી કંપનીમાં ટ્રેક્ટર ચલાવવાનો કોન્ટ્રાક્ટ રાખતા એક બુઝુર્ગ કે, જેઓ દ્વારા ગઈકાલે મેઘપર પડાણા પોલીસ મથકમાં પોતાના ઘરમાંથી રૂપિયા 22 લાખની કિંમતના 350 ગ્રામ સોનાના દાગીનાની ચોરી થઈ ગયાની ફરિયાદ નોંધાવતાં ભારે ચકચાર જાગી છે.

થોડા દિવસ પહેલા જેઓના ઘરમાં જામનગરથી બે મહેમાન આવ્યા હતા, જેઓને ઉપરોક્ત દાગીના બતાવ્યા હોવાથી તેઓએ તેની ચોરી કરી હોવાની શંકા દર્શાવતાં એલસીબીની ટુકડી આ બાબતમાં તપાસમાં કામે લાગી છે, અને નજીકના ભવિષ્યમાં ચોરીનો ભેદ ઉકેલાઈ જાય તે મનાઈ રહ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતા અને ખાનગી કંપનીમાં ટ્રેક્ટર ચલાવવાનો કોન્ટ્રાક્ટર રાખતા કિશોરસિંહ કેશુભા જાડેજા નામના 60 વર્ષના બુઝુર્ગ કે જેઓએ ગઈકાલે મેઘપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે, કે તેઓના પરિવારના 350 ગ્રામની કિંમતના સોનાના જુદા-જુદા દાગીના કે જેની કિંમત અંદાજે 22 લાખ રૂપિયા જેટલી થાય છે, તે દાગીના તેઓએ પોતાના ઘરના પેટી પલંગમાં એક થેલીમાં સંતાડીને રાખ્યા હતા. ત્યાંથી કોઈ તસ્કરો કોઈ પણ સમયે ચોરી કરી લઈ ગયા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ગઈકાલે એક પ્રસંગમાં જવાનું હોવાથી દાગીના પહેરવા માટે ચેક કરતાં ઉપરોક્ત તમામ ઘરેણા ગાયબ થઈ ગયા હોવાનું ધ્યાનમાં આવ્યું હોવાથી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી. જે ફરિયાદ બાદ સૌપ્રથમ મેઘપર પોલીસની ટીમ દોડતી થઈ હતી, અને ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી હતી, તેમજ પરિવારના અન્ય સભ્યના નિવેદનો નોંધ્યા હતા.

ઉપરોક્ત મસમોટી ચોરીની ફરિયાદને લઈને જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ દોડતી થઈ હતી, અને ફરિયાદી અને તેમના પરિવારની પૂછપરછ શરૂ કરતાં આજથી 15 દિવસ પહેલા જામનગરથી બે સગા સબંધીઓ મહેમાન બનીને ફરિયાદીના ઘેર રોકાયા હતા, તેઓને ઉપરોક્ત દાગીના બતાવ્યા હતા. જેથી તે બંને ચોરી કરી ગઈ છે કે કેમ, તે અંગે શંકા દર્શાવાઈ હતી. જેથી એલસીબીની ટીમ દ્વારા આ બનાવમાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી દેવાઇ છે, અને નજીકના ભવિષ્યમાં જ આ ચોરીનો ભેદ ઉકેલાઈ જાય તેમ મનાઈ રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચામડીની બીમારીથી કંટાળી જઇ મહિલાનો તળાવમાં ઝંપલાવી આપઘાત | Woman commits suicide by jumping into lak…
GUJARAT

ચામડીની બીમારીથી કંટાળી જઇ મહિલાનો તળાવમાં ઝંપલાવી આપઘાત | Woman commits suicide by jumping into lak…

March 27, 2026
ત્રીજા માળની આગ પંદરમા માળ સુધી ધૂમાડો, શેલાના સ્કાયસિટી બિલ્ડિંગમાં આગ,૫૦ લોકોને સુરક્ષિત ઉતારાયા |…
GUJARAT

ત્રીજા માળની આગ પંદરમા માળ સુધી ધૂમાડો, શેલાના સ્કાયસિટી બિલ્ડિંગમાં આગ,૫૦ લોકોને સુરક્ષિત ઉતારાયા |…

March 27, 2026
ચોટીલાના યુવકે હથિયાર સાથે ફોટો વાઇરલ કરતા ધરપકડ | Youth from Chotila arrested for posting photo wit…
GUJARAT

ચોટીલાના યુવકે હથિયાર સાથે ફોટો વાઇરલ કરતા ધરપકડ | Youth from Chotila arrested for posting photo wit…

March 27, 2026
Next Post
ધ્રોલના જાલીયા માનસર ગામ પાસે બાઈકની આડે કૂતરું ઉતરતાં બાઇક સવાર ખેડૂત યુવાનનું કરુણ મૃત્યુ | young …

ધ્રોલના જાલીયા માનસર ગામ પાસે બાઈકની આડે કૂતરું ઉતરતાં બાઇક સવાર ખેડૂત યુવાનનું કરુણ મૃત્યુ | young ...

નવરાત્રિમાં ખૂબ ગૂંજશે કિંજલ દવેનું ‘ચાર ચાર બંગડીવાળી…’ ગીત, ગુજરાત હાઇકોર્ટે સ્ટે હટાવ્યો | Navr…

નવરાત્રિમાં ખૂબ ગૂંજશે કિંજલ દવેનું 'ચાર ચાર બંગડીવાળી...' ગીત, ગુજરાત હાઇકોર્ટે સ્ટે હટાવ્યો | Navr...

હાથમાં તલવાર લઈ રિલ બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરનાર વડોદરાના યુવક સામે ગુનો દાખલ | FIR against you…

હાથમાં તલવાર લઈ રિલ બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરનાર વડોદરાના યુવક સામે ગુનો દાખલ | FIR against you...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : મણિપુરમાં ફરી હિંસા, હમાર-જોમી સમુદાય વચ્ચે ચુરાચાંદપુરામાં હિંસક અથડામણ, કર્ફ્યુ લાગુ | Manipur Violence: Churachandpur Hmar And Zomi Community

VIDEO : મણિપુરમાં ફરી હિંસા, હમાર-જોમી સમુદાય વચ્ચે ચુરાચાંદપુરામાં હિંસક અથડામણ, કર્ફ્યુ લાગુ | Manipur Violence: Churachandpur Hmar And Zomi Community

1 year ago
ઓપરેશન સિંદૂર બાદ NSA ડોભાલ એક્શન મોડમાં, US-UK અને ચીન સહિત અનેક દેશો સાથે સંપર્કમાં | nsa Ajit dov…

ઓપરેશન સિંદૂર બાદ NSA ડોભાલ એક્શન મોડમાં, US-UK અને ચીન સહિત અનેક દેશો સાથે સંપર્કમાં | nsa Ajit dov…

11 months ago
‘વધુ પડતા નામ કાપ્યા તો….’, બિહાર SIR મામલે સુપ્રીમ કોર્ટની ચૂંટણી પંચને ચેતવણી | supreme court wa…

‘વધુ પડતા નામ કાપ્યા તો….’, બિહાર SIR મામલે સુપ્રીમ કોર્ટની ચૂંટણી પંચને ચેતવણી | supreme court wa…

8 months ago
મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગરના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ ખાતે ભારતીય વાયુ સેનાની ૯૩મી વર્ષગાંઠની…

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગરના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ ખાતે ભારતીય વાયુ સેનાની ૯૩મી વર્ષગાંઠની…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News