gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર શહેરમાં ગઈકાલે રાત્રે ફરીથી મેઘરાજાએ દાંડિયા રસિકોની કસોટી કરી: અવિરત વરસાદી ઝાપટાં વરસ્યા | …

G METRO NEWS by G METRO NEWS
October 2, 2025
in GUJARAT
0 0
0
જામનગર શહેરમાં ગઈકાલે રાત્રે ફરીથી મેઘરાજાએ દાંડિયા રસિકોની કસોટી કરી: અવિરત વરસાદી ઝાપટાં વરસ્યા | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર શહેર અને જિલ્લામાં નવરાત્રીના પર્વની પૂર્ણહુતી થઈ રહી છે, ત્યારે સતત ચોથા દિવસે પણ મેઘરાજાએ દાંડીયા ખેલૈયાઓ માટે વિઘ્ન ઊભું કર્યું હતું. જામનગર શહેરમાં ગઈકાલે રાત્રેના 9:30 વાગ્યા બાદ ફરીથી ધીમીધારે વરસાદી ઝાપટાં વરસ્યા હતા, અને ફક્ત બે કલાક સુધી છૂટોછવાયો વરસાદ અવિરત ચાલુ રહેવાના કારણે અનેક સ્થળે દાંડિયા મહોત્સવના આયોજનમાં વિક્ષેપ પડ્યો હતો, અને દાંડિયા રસિકો અંતિમ દિવસોમાં નિરાશ થયા હતા. 

નાની મોટી ગરબીમાં નાની બાળાઓને લ્હાણી વિતરણ વગેરેના કાર્યક્રમો વરસાદની વચ્ચે આટોપી લેવા પડ્યા હતા, તો અર્વાચીન રાસ મહોત્સવમાં પણ દાંડિયા ખેલૈયાઓઓ વરસાદી ઝાપટાંની વચ્ચે રાસ રમવાનો વારો આવ્યો હતો. 

જામનગર શહેરમાં ગઈકાલે તેજ રફતારથી પવનની સાથે સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટા અવિરત ચાલુ રહ્યા હતા. જો કે મોડી સાંજે મેઘરાજા એ વીરામ રાખ્યો હતો, પરંતુ રાત્રીના 9:30 વાગ્યાથી રાત્રિના બે વાગ્યા સુધી અનેક વખત ઝાપટાં વરસ્યા હતા.

જામનગર જિલ્લાના જામજોધપુરમાં ગઈકાલે અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. ત્યારે જોડિયા અને લાલપુરમાં સમગ્ર દિવસ દરમિયાન છુટા છવાયા વરસાદી ઝાપટાં પડ્યા હતા. કાલાવડ અને જામજોધપુરના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે એક ઇંચ વરસાદ પડી ગયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Next Post
ગુજરાત ભાજપના નવા ‘સુકાની’ કોણ? 4 ઓક્ટોબરે થશે ઘોષણા, ચૂંટણી કાર્યક્રમ જાહેર | BJP Gujarat state pre…

ગુજરાત ભાજપના નવા 'સુકાની' કોણ? 4 ઓક્ટોબરે થશે ઘોષણા, ચૂંટણી કાર્યક્રમ જાહેર | BJP Gujarat state pre...

દેશપ્રેમથી ઝળહળ્યું કાલાવડ તાલુકાનું રાજડા ગામ : વીર જવાન પંકજભાઈ દોંગાનું ભવ્ય સ્વાગત | Rajda villa…

દેશપ્રેમથી ઝળહળ્યું કાલાવડ તાલુકાનું રાજડા ગામ : વીર જવાન પંકજભાઈ દોંગાનું ભવ્ય સ્વાગત | Rajda villa...

કાલાવડ પંથકની એક સગીરાના અપહરણ અને વારંવાર દુષ્કર્મ અંગેના કેસમાં પકડાયેલા આરોપીને 20 વર્ષની સખત કેદ…

કાલાવડ પંથકની એક સગીરાના અપહરણ અને વારંવાર દુષ્કર્મ અંગેના કેસમાં પકડાયેલા આરોપીને 20 વર્ષની સખત કેદ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજુલાના સફાઈ કામદારોનું ઉગ્ર આંદોલન, કાયમી નોકરી આપવા માગ | Rajula Cleaners Stage Intense Protest t…

1 year ago
ભારતમાં સૌથી ખતરનાક રોકેટ લૉન્ચર પિનાકા MK3 તૈયાર, યુદ્ધ સમયે સાબિત થશે ગેમચેન્જર

પત્રકાર એકતા પરિષદ દ્વારા બોટાદ – ભાવનગર અને સ્ટેટ મહિલા વિંગ નું 10 લાખ અકસ્માત વીમા પ્રીમિયમ ભર્યુ…

10 months ago
વડોદરા નજીક અંકોડીયામાં મંડપના ગોડાઉનમાં ભીષણ આગ, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા! | Vadodara: Intens…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News