gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જિલ્લામાં 1642 હેક્ટરમાં ડુંગળીનું વાવેતર : 47632 મે. ટનનું ઉત્પાદન | Onion cultivation in 1642 hect…

G METRO NEWS by G METRO NEWS
September 27, 2025
in GUJARAT
0 0
0
જિલ્લામાં 1642 હેક્ટરમાં ડુંગળીનું વાવેતર : 47632 મે. ટનનું ઉત્પાદન | Onion cultivation in 1642 hect…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ગત વર્ષે રવિ પાકમાં 1.26 લાખ ટનથી વધુની ઉપજ હતી

– આગામી 15 દિવસમાં રોપની અને ખરીફની ડુંગળી બજારમાં વેચાવા આવશે તો ઘણા રોપ રવિપાક માટે સાચવશે

ભાવનગર : ભાવનગર જિલ્લામાં રવિ ડુંગળીનું વ્યાપક વાવેતરની સાથે ખરીફ પાકની હાલ ચાલુ સીઝનની ડુંગળીનું કુલ ૧૬૪૨ હેક્ટરમાં વાવેતર નોંધાયું છે જેની ઉપજનો અંદાજ ૪૭,૬૩૨ મે. ટનનો મંડાયો છે. જો કે, હાલ મહુવા માર્કેટમાં વેચવા આવી રહેલ ત્રણથી ચાર હજાર ગુણીએ ગત રવિ પાકની સંગ્રહની હોવાનું જણાયું છે. જ્યારે આગામી ૧૫ દિવસમાં આ ખરીફ પાકની ડુંગળીનું વેચાણ શરૂ થશે. જો કે, ડુંગળી પકવતા ખેડૂતો એક વિઘે ઉત્પાદન ખર્ચ પેટે ૬૫૦૦૦નો ખર્ચ થતો હોવાનું ખેડૂત આગેવાને જણાવ્યું છે. જ્યારે તેને સાચવી માર્કેટ સુધી પહોંચે ત્યારે મુળ પડતર ૨૦૦ને વટી જાય છે. પરંતુ ભાવ ૮૧થી ૨૬૨ નજીકના મળે છે.

ભાવનગરનું મહુવા, તળાજા સહિતના તાલુકા ડુંગળી ઉત્પાદન માટે સ્વાભાવિક મોખરે રહ્યા છે અને હાલ મહુવા યાર્ડમાં ૮૧થી ૨૬૨ નજીકના ભાવે ત્રણથી ચાર હજાર ગુણીની આવક નોંધાય છે. જો કે, આ વેચાણ થતી ડુંગળી રવિ પાકની છે. જે ગત જાન્યુઆરીનું વાવેતર અને એપ્રિલનો ઉતારો હોય જ્યારે ચાર-પાંચ મહિના મેડામાં સંગ્રહ કરી હાલ વેચાણ માટે લવાય છે. જો કે, આ ડુંગળી રોપવાથી માંડી પકવી સંગ્રહ કરી માર્કેટ સુધી પહોંચાડવાનો ખર્ચ એક મણે ૨૮૦થી ૩૦૦ સુધીનો થતો હોવાનો અંદાજ ખેડૂત આગેવાને વ્યક્ત કર્યો છે. જ્યારે વેચાણના ભાવ પણ તળીયે રહેતા આટલી મજુરી બાદ પણ પુરતા ભાવ આવતા ન હોવાનો કકળાટ ખેડૂતો કરી રહ્યા છે. જ્યારે ચોમાસામાં ડુંગળી વાવેતરના આંકડા જોતા ભાવનગર જિલ્લામાં ૧૬૪૨ હેક્ટરમાં ડુંગળી વાવેતર થયું છે અને આ ખરીફ ડુંગળીનું ઉત્પાદન ૪૭૬૩૨ મે. ટન થવાનો અંદાજ સેવાય રહ્યો છે. જો કે, આ ખરીફ ડુંગળી એ રોપમાં ઉપયોગી હોય છે અને લાંબો સમય સારી નહીં રહેતા વેચાણ પણ તાત્કાલીક કરવું પડે છે. આગામી ૧૫ દિવસમાં આ ખરીફ ડુંગળી માર્કેટમાં વેચાણ અર્થે આવશે તો સાથો સાથ આ રોપની ડુંગળીનો સાચો ઉપયોગ રવિ શિયાળુ પાકમાં કરાશે. ગત વર્ષે રવિ શિયાળુમાં ૧.૨૬ લાખ ટનથી વધુની ઉપજ નોંધાઇ છે જે ૪૦૮૨૮ હેક્ટરનું વાવેતર હતું. જ્યારે આગામી શિયાળુ સિઝનમાં આ વાવેતર કેટલું થાય છે તે જોવું રહ્યું.

ટેરીફના 50 ટકા મારથી ડુંગળીની નિકાસ પર પણ મોટો ફટકો

૫૦ ટકા ટેરીફના કારણે સ્થાનિક ઉત્પાદન ખર્ચ, સંગ્રહ ખર્ચ અને તેના નિયત ભાવ પર ટેરીફની ટકાવારીનો ખર્ચ બાદ કરતા ખેડૂતોને પાણીના ભાવે ડુંગળી વેચવાનો વારો આવે છે. ખેડૂત આગેવાન ભરતભાઇના જણાવ્યા પ્રમાણે એક વીઘે ૬૫૦૦૦નો ખર્ચ થાય છે જેમાં સરેરાશ ૨૦૮ મણનો ઉતારો આવે છે. જ્યારે તેને સાચવવા અઢી મણે ૬૦થી ૮૦નું મેડા ભાડુ, વાહન ખર્ચ, બારદાન, મજુરી ગણતા મોટાભાગે મુળગી વપરાયેલ રકમ પણ ખેડૂતોના હાથમાં આવતી નથી અને વધારામાં ટેરીફના કારણે વધુ ખોટ સહન કરવાનો વારો આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આણંદ: ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે પ્રભારી-ચૂંટણી ઈન્ચાર્જની કરી નિમણૂક | BJP appoints elec…
GUJARAT

આણંદ: ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે પ્રભારી-ચૂંટણી ઈન્ચાર્જની કરી નિમણૂક | BJP appoints elec…

March 29, 2026
૨૨ લાખના રોકાણ સામે અઢી કરોડનો નફો દર્શાવીને યુવક સાથે છેતરપિંડી | ahmedabad crime branch file 22 la…
GUJARAT

૨૨ લાખના રોકાણ સામે અઢી કરોડનો નફો દર્શાવીને યુવક સાથે છેતરપિંડી | ahmedabad crime branch file 22 la…

March 29, 2026
મોબાઇલમાં ગેમ રમતા એપ્લીકેશન ડાઉનલોડ કરતા યુવકે નાણાં ગુમાવ્યા | ahmedabad resident lost money after…
GUJARAT

મોબાઇલમાં ગેમ રમતા એપ્લીકેશન ડાઉનલોડ કરતા યુવકે નાણાં ગુમાવ્યા | ahmedabad resident lost money after…

March 29, 2026
Next Post
ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી ભાષા શીખવાનું હવે સરળ બનશે | Learning Gujarati Hindi Sanskrit Eng…

ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી ભાષા શીખવાનું હવે સરળ બનશે | Learning Gujarati Hindi Sanskrit Eng...

મોરબી નજીક ડૂબી જવાથી 2 સગા ભાઈ-બહેન સહિત 3 બાળકોના મોત | 3 children including 2 siblings die due to…

મોરબી નજીક ડૂબી જવાથી 2 સગા ભાઈ-બહેન સહિત 3 બાળકોના મોત | 3 children including 2 siblings die due to...

‘બહાના બતાવવાનું બંધ કરો અને તૂટેલા રસ્તા મુદ્દે કામ કરો..’ NHAIને ગુજરાત હાઈકોર્ટની ફિટકાર | gujara…

'બહાના બતાવવાનું બંધ કરો અને તૂટેલા રસ્તા મુદ્દે કામ કરો..' NHAIને ગુજરાત હાઈકોર્ટની ફિટકાર | gujara...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનામાં રોકાણ કરનારાઓને ઝટકો, આ રીતે ખરીદયુ હશે તો 1 એપ્રિલથી ટેક્સ ભરવા તૈયાર રહેજો | sgb tax rule …

સોનામાં રોકાણ કરનારાઓને ઝટકો, આ રીતે ખરીદયુ હશે તો 1 એપ્રિલથી ટેક્સ ભરવા તૈયાર રહેજો | sgb tax rule …

1 month ago
ટ્રાફિકને અડચણરૃપ રોડ ઉપર ઉભા રહેતા લારી ગલ્લા સામે ગુના દાખલ થશે | Crimes will be registered agains…

ટ્રાફિકને અડચણરૃપ રોડ ઉપર ઉભા રહેતા લારી ગલ્લા સામે ગુના દાખલ થશે | Crimes will be registered agains…

4 months ago
વડોદરાના નવાપુરામાં ફરી વીજીએલનો સપાટો, વધુ 22 ગ્રાહકોના ગેસ કનેક્શન કપાયા | VGL strikes again in Na…

વડોદરાના નવાપુરામાં ફરી વીજીએલનો સપાટો, વધુ 22 ગ્રાહકોના ગેસ કનેક્શન કપાયા | VGL strikes again in Na…

2 months ago
અમૂલના ચેરમેન શાભેસિંહ પરમાર અને વાઈસ ચેરમેન તરીકે વિજય પટેલની સર્વાનુમતે નિમણૂક | Amul Dairy Announ…

અમૂલના ચેરમેન શાભેસિંહ પરમાર અને વાઈસ ચેરમેન તરીકે વિજય પટેલની સર્વાનુમતે નિમણૂક | Amul Dairy Announ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News