gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જૂનાગઢ ‘શાહી સ્નાન’ વિવાદનો અંત! કીર્તિ પટેલે શાલ ઓઢાડી ઇન્દ્રભારતી બાપુના આશીર્વાદ લીધા | kirti pat…

G METRO NEWS by G METRO NEWS
March 3, 2026
in GUJARAT
0 0
0
જૂનાગઢ ‘શાહી સ્નાન’ વિવાદનો અંત! કીર્તિ પટેલે શાલ ઓઢાડી ઇન્દ્રભારતી બાપુના આશીર્વાદ લીધા | kirti pat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kirti Patel Junagadh: સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલ અને ઇન્દ્રભારતી બાપુ વચ્ચેના વિવાદનો સુખદ અંત આવ્યો છે. સનાતન ધર્મની એકતા અને સાધુ-સંતોના સન્માન સાથે આ સમગ્ર વિવાદનો હવે ઉકેલ આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. કીર્તિ પટેલે ઇન્દ્રભારતી બાપુ સહિતના સાધુ-સંતોને શાલ ઓઢાડીને આશીર્વાદ લીધા હતા. કીર્તિ પટેલ પોતાના ગુરુ હરિહરાનંદ ભારતી બાપુ તથા જગતગુરુ મહેન્દ્રાનંદ ગિરી બાપુનું પણ સન્માન કર્યું હતું. 

આખરે સાધુ સંતો સાથે સમાધાન કરી લીધું

કીર્તિ પટેલે સમાધાન અંગે જણાવ્યું કે, ‘અનેક લોકોએ ભારતી પરિવારને તોડવાનો પ્રયાસ કર્યો પરંતુ ગિરનારી મહારાજે કોઈનો મેળ આવવા દીધો નહીં. મેં મારા ગુરુ હરિહરાનંદ ભારતી બાપુનું માન સન્માન જાળવી રાખવા તથા સનાતન ધર્મને કલંક ન લાગે તે માટે સાધુ સંતો સાથેના વિવાદનું સમાધાન કરી લીધું છે.’

વિવાદની શરુઆત ક્યાંથી થઈ હતી?  

કીર્તિ પટેલે મૃગી કુંડમાં સ્નાન બાદ રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુ સામે સોશિયલ મીડિયા પર આક્ષેપો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે તેમને ઇન્દ્રભારતી બાપુના ઇશારે કુંડમાંથી બહાર કાઢવામાં આવી હતી અને તેમણે માત્ર મને જ કેમ ટાર્ગેટ કરી હતી. આ અંગે કીર્તિ પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીન આક્રમક રીતે વિરોધ કર્યો હતો. 

આક્ષેપો અને વિવાદાસ્પદ પોસ્ટ

કીર્તિ પટેલે તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં ગંભીર આક્ષેપો કર્યા હતા અને ઇન્દ્રભારતી બાપુ વિશેની ‘સચ્ચાઈ’ પુરાવા સાથે જાહેર કરવાની ધમકી આપી હતી. તેણે દાવો કર્યો હતો કે ‘મારી સાથે બીજી અનેક યુવતીઓ પણ સ્નાન કરી રહી હતી પરંતુ તેમને કોઈએ રોક્યા નહોતા.’

ઈન્દ્રભારતી બાપુ સહિતના સંતોનું શાલ ઓઢાડીને સન્માન 

આ વિવાદને પગલે જૂનાગઢના ધાર્મિક વાતાવરણમાં ગરમાવો આવ્યો હતો. પરંતુ, આખરે બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હતું. આ દરમિયાન કીર્તિ પટેલે ઇન્દ્રભારતી બાપુનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. ઇન્દ્રભારતી બાપુ અને અન્ય સાધુ-સંતોએ કીર્તિ પટેલને આશીર્વાદ આપ્યા હતા. કીર્તિ પટેલે તેમના ગુરુ હરિહરાનંદ ભારતી બાપુ અને જગતગુરુ મહેન્દ્રાનંદ ગિરીબાપુનું પણ સન્માન કર્યું હતું.

વિવાદ ઉકેલવા પાછળનું કારણ

કીર્તિ પટેલે જણાવ્યું હતું કે ‘ઘણાં લોકોએ ભારતી પરિવારને તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગિરનારી મહારાજે કોઈનો મેળ ન આવવા દીધો. મેં મારા ગુરુ હરિહરાનંદ ભારતી બાપુનું માન-સન્માન જાળવી રાખવા અને સનાતન ધર્મને કલંક ન લાગે તે માટે આ વિવાદનું સમાધાન કર્યું છે. ભારતી પરિવાર અને સાધુ સમાજ પ્રત્યે મને આદર છે.’

આ પ્રસંગે કીર્તિ પટેલે ભારતી પરિવાર અને સાધુ સમાજ પ્રત્યે ઊંડો આદર વ્યક્ત કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રિયટ ક્લબ ઓફ ઇન્ડિયા દ્વારા “સેવાયોગ- વૈશ્વિક રાષ્ટ્ર ભક્તિ નાં માનવ કલાકો ની બેન્ક” (Global Pat…
GUJARAT

પેટ્રિયટ ક્લબ ઓફ ઇન્ડિયા દ્વારા “સેવાયોગ- વૈશ્વિક રાષ્ટ્ર ભક્તિ નાં માનવ કલાકો ની બેન્ક” (Global Pat…

March 3, 2026
અમદાવાદમાં ‘લવ જેહાદ’ના આક્ષેપ સાથે હિન્દુ સંગઠનોનો હોબાળો, જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસમાં સર્જાયો ‘ડ્રામ…
GUJARAT

અમદાવાદમાં ‘લવ જેહાદ’ના આક્ષેપ સાથે હિન્દુ સંગઠનોનો હોબાળો, જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસમાં સર્જાયો ‘ડ્રામ…

March 3, 2026
ગાયોના ટોળાએ હુમલો કરતા ૯ વર્ષનો બાળક ઘાયલ | 9 year old boy injured after being attacked by herd of …
GUJARAT

ગાયોના ટોળાએ હુમલો કરતા ૯ વર્ષનો બાળક ઘાયલ | 9 year old boy injured after being attacked by herd of …

March 3, 2026
Next Post
વડોદરા નજીક આલમગઢ ગામે પરોઢિયે મકાનમાં ભીષણ આગ, પરિવારનો બચાવ | massive fire broke out in a house in…

વડોદરા નજીક આલમગઢ ગામે પરોઢિયે મકાનમાં ભીષણ આગ, પરિવારનો બચાવ | massive fire broke out in a house in...

1.5 લાખ ભક્તો, 51 હજાર કિલો રંગો, 1 હજાર કિલો ફૂલ…: સાળંગપુર મંદિરમાં ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ …

1.5 લાખ ભક્તો, 51 હજાર કિલો રંગો, 1 હજાર કિલો ફૂલ...: સાળંગપુર મંદિરમાં ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ ...

જિજ્ઞેશ મેવાણીએ અમદાવાદમાં પોલીસ સ્ટેશન ગજવ્યું, દારૂના અડ્ડાની યાદી આપીને કાર્યવાહીની માંગ | jignes…

જિજ્ઞેશ મેવાણીએ અમદાવાદમાં પોલીસ સ્ટેશન ગજવ્યું, દારૂના અડ્ડાની યાદી આપીને કાર્યવાહીની માંગ | jignes...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગર તાલુકામાંથી પસાર થતી ખારી નદી બે કાંઠે ઃ કોઝવે પર અવરજવર જોખમી | Khari River passing throug…

ગાંધીનગર તાલુકામાંથી પસાર થતી ખારી નદી બે કાંઠે ઃ કોઝવે પર અવરજવર જોખમી | Khari River passing throug…

6 months ago
મ્યુનિસિપલ તંત્ર ઉંઘતુ ઝડપાયું , પીરાણા ડમ્પસાઈટ ઉપર જ કેમિકલયુકત પાણી બેરોકટોક છોડાયું | Municipal …

મ્યુનિસિપલ તંત્ર ઉંઘતુ ઝડપાયું , પીરાણા ડમ્પસાઈટ ઉપર જ કેમિકલયુકત પાણી બેરોકટોક છોડાયું | Municipal …

5 months ago
બંગાળમાં SIRમાં પડદાં પાછળ ચાલી રહ્યો હતો ‘ખેલ’! 4 અધિકારીઓ પર FIRનો ચૂંટણી પંચનો આદેશ | election co…

બંગાળમાં SIRમાં પડદાં પાછળ ચાલી રહ્યો હતો ‘ખેલ’! 4 અધિકારીઓ પર FIRનો ચૂંટણી પંચનો આદેશ | election co…

2 months ago
ધ્રાંગધ્રા શહેરમાં ખુલ્લા વીજ ટ્રાન્સફોર્મરથી દુર્ઘટના થવાનો ભય | Fear of accident due to open power…

ધ્રાંગધ્રા શહેરમાં ખુલ્લા વીજ ટ્રાન્સફોર્મરથી દુર્ઘટના થવાનો ભય | Fear of accident due to open power…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News