gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ટેરિફ રોલબેકને પગલે યુરોપના બજારોમાં સાર્વત્રિક ઉછાળો નોંધાયો | European markets see universal rally…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2025
in Business
0 0
0
ટેરિફ રોલબેકને પગલે યુરોપના બજારોમાં સાર્વત્રિક ઉછાળો નોંધાયો | European markets see universal rally…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની આકરી ટેરિફ નીતિના નિર્ણયોને પરિણામે ઘરઆંગણે જ કોર્પોરેટ અમેરિકા અને લોકોના આકરાં વિરોધનો સામનો કરવાનો વખત આવતાં હવે રોલબેક કરવાની પડી રહેલી ફરજના પોઝિટીવ પરિબળે વૈશ્વિક બજારોમાં આજે સાર્વત્રિક સુધારો જોવાયો હતો. ભારતીય શેર બજારો આજે-સોમવારે ડો.બાબાસાહેબ આંબેડકર જયંતી નિમિતે બંધ રહ્યા હતા.

ગત સપ્તાહમાં પ્રથમ ચાઈના સિવાયના દેશો પરની રેસિપ્રોકલ ટેરિફને ૯૦ દિવસ માટે બ્રેક લગાવ્યા બાદ અમેરિકામાં આયાત થતાં મોબાઈલ ફોન, કોમ્પ્યુટર, લેપટોપ સહિતની  ઈલેક્ટ્રોનિક્સ આઈટમોની ચાઈના સહિતના દેશોમાંથી થતી આયાતને પણ રેસિપ્રોકલ ટેરિફમાંથી મુક્તિ આવતાં અને યુરોપીય દેશોએ પણ હાલ તુરત ટેરિફનો અમલ અટકાવ્યાના સંકેતે કોર્પોરેટ વિશ્વમાં હાશકારો થવા સાથે ફંડો ફરી તેજીમાં આવ્યા હતા. પરંતુ ફરી હવે સેમીકન્ડકટર્સ સહિતની આયાત પર ટેરિફ નાખવાના વિવાદાસ્પદ નિવેદને અનિશ્ચિતતા સજીૅ હતી.

ટ્રમ્પને ટેરિફ રોલબેક કરવાની પડી રહેલી ફરજના પગલે ચાઈનાના રાષ્ટ્રપતિ જિનપિંગે માત્ર રેસિપ્રોકલ ટેરિફ નહીં, તમામ નવા  ટેરિફને પાછા ખેંચવા ટ્રમ્પને સંદેશ મોકલતાં આજકાલમાં વિશ્વ પરના મોટાભાગના ટેરિફને ટ્રમ્પ પાછા ખેંચે એવી શકયતાની ચર્ચાએ પણ વૈશ્વિક બજારોમાં તેજીનો સંચાર થયો હતો.

બીજી તરફ ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ફરી મજબૂત બનતાં જઈ આજે સાંજે બ્રેન્ટ ક્રુડ ૮૧ સેન્ટ વધીને ૬૫.૫૭ ડોલર નજીક અને નાયમેક્ષ-ન્યુયોર્ક ક્રુડ ૮૦ સેન્ટ વધીને ૬૨.૩૦ ડોલર નજીક રહ્યા હતા. 

યુરોપના દેશોના બજારોમાં સાજે ચાલુ બજારે લંડન શેર બજારનો ફુત્સી ૧૦૦ ઈન્ડેક્સ ૧૫૦ પોઈન્ટનો ઉછાળો, જર્મનીનો ડેક્ષ ૫૫૦ પોઈન્ટનો ઉછાળો અને ફ્રાંસનો કેક ૪૦ ઈન્ડેક્સ ૧૭૨ પોઈન્ટનો ઉછાળો બતાવતા હતા.

મોડી સાંજે અમેરિકી શેર બજારોમાં ખુલતાંમાં મજબૂતી જોવાઈ હતી. ડાઉ જોન્સ મજબૂત ખુલ્યા બાદ ૩૨૦ પોઈન્ટના ઉછાળે ૪૦૫૩૫ની સપાટીએ અને નાસ્દાક કોમ્પોઝિટ ઈન્ડેક્સ ૧૯૭ પોઈન્ટના ઉછાળે ૧૬૯૨૧ના લેવલે બતાવાતો હતો.  

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એન્થ્રોપિકની AI ક્રાંતિએ IT શેરોનો કચ્ચરઘાણ, 10 દિવસમાં 20 ટકા ગબડયા | Anthropic’s AI revolution has…
Business

એન્થ્રોપિકની AI ક્રાંતિએ IT શેરોનો કચ્ચરઘાણ, 10 દિવસમાં 20 ટકા ગબડયા | Anthropic’s AI revolution has…

February 14, 2026
રોકાણકારોની સંપતિમાં રૂ.7 લાખ કરોડનું ધોવાણ | Rs 7 lakh crore erosion in investor wealth
Business

રોકાણકારોની સંપતિમાં રૂ.7 લાખ કરોડનું ધોવાણ | Rs 7 lakh crore erosion in investor wealth

February 14, 2026
ગયા સપ્તાહની રેકોર્ડ ઊંચાઈથી ભારતના વિદેશી હૂંડિયામણ ભંડારમાં ઘટાડો | India’s foreign exchange reser…
Business

ગયા સપ્તાહની રેકોર્ડ ઊંચાઈથી ભારતના વિદેશી હૂંડિયામણ ભંડારમાં ઘટાડો | India’s foreign exchange reser…

February 14, 2026
Next Post
ઇન્દોર-બરોડાના રાજાના રેર ગોલકોન્ડા ડાયમંડની લીલામી થશે

ઇન્દોર-બરોડાના રાજાના રેર ગોલકોન્ડા ડાયમંડની લીલામી થશે

વક્ફ કાયદો બન્યા પછી યુનિફોર્મ સિવિલ કોડ પસાર કરવાનો PM મોદીનો સંકેત | PM Modi hints at passing UCC …

વક્ફ કાયદો બન્યા પછી યુનિફોર્મ સિવિલ કોડ પસાર કરવાનો PM મોદીનો સંકેત | PM Modi hints at passing UCC ...

બંગાળમાં વક્ફનો વિરોધ : મુર્શીદાબાદ પછી 24 પરગણા જિલ્લામાં હિંસા ભડકો | Protest against Waqf in Beng…

બંગાળમાં વક્ફનો વિરોધ : મુર્શીદાબાદ પછી 24 પરગણા જિલ્લામાં હિંસા ભડકો | Protest against Waqf in Beng...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પીએસયુ બેન્કોમાં 49 ટકા સુધી વિદેશી રોકાણની છૂટની વિચારણા

પીએસયુ બેન્કોમાં 49 ટકા સુધી વિદેશી રોકાણની છૂટની વિચારણા

4 months ago
સતત 48 કલાકથી તાવ આવતો હોય તો સાવધાન! ઝડપથી ફેલાઈ રહ્યો છે આ ખતરનાક વાયરસ | continuous fever 48 hour…

સતત 48 કલાકથી તાવ આવતો હોય તો સાવધાન! ઝડપથી ફેલાઈ રહ્યો છે આ ખતરનાક વાયરસ | continuous fever 48 hour…

5 months ago
હાથીખાના વિસ્તારમાં પાછલા 15 દિવસથી પીવાના પાણીનો કકડાટ

હાથીખાના વિસ્તારમાં પાછલા 15 દિવસથી પીવાના પાણીનો કકડાટ

6 months ago
સેન્ટ્રલ યુનિ.માં પ્રો.ભટ્ટાચાર્યની ઈન્ચાર્જ વીસી તરીકે નિમણૂક | in charge vice chancellor appointed…

સેન્ટ્રલ યુનિ.માં પ્રો.ભટ્ટાચાર્યની ઈન્ચાર્જ વીસી તરીકે નિમણૂક | in charge vice chancellor appointed…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News