gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ટેરિફ વોરથી બેંકો પર પણ જોખમ MSME ક્ષેત્રમાં NPA વધવાની ભીતિ | Tariff war also poses a risk to banks…

G METRO NEWS by G METRO NEWS
October 10, 2025
in Business
0 0
0
ટેરિફ વોરથી બેંકો પર પણ જોખમ MSME ક્ષેત્રમાં NPA વધવાની ભીતિ | Tariff war also poses a risk to banks…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિએ ભારતીય અર્થતંત્ર માટે એક નવો પડકાર ઉભો કર્યો છે. નિષ્ણાતોના મતે આ ટેરિફ ટેરર ભારતીય બેંકો અને એમએસએમઈ ક્ષેત્રને સીધી અસર કરી શકે છે. સ્થાનિક રેટિંગ એજન્સી ક્રિસિલે ચેતવણી આપી છે કે ટ્રમ્પના ટેરિફ યુદ્ધથી ભારતના નાના અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઈ) માટે લોન ચૂકવણી મુશ્કેલ બની શકે છે. 

ટેરિફ વધતા નાના એકમોની કમાણી અને નિકાસ બંને પર દબાણ આવવાની અપેક્ષા છે અને તેના કારણે લોન પરત ચૂકવણીમાં વિલંબ વધતા બેંકોની એનપીએમાં વધારો થવાનું જોખમ વધ્યું છે.

ક્રિસિલના અહેવાલ મુજબ એમએસએમઈ સેક્ટરમાં એનપીએ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના અંત સુધીમાં ૩.૯ ટકા સુધી વધી શકે છે, જે ૨૦૨૪-૨૫ના અંતમાં ૩.૫૯ ટકા હતી. એનપીએમાં આ વધારો મુખ્યત્વે ભારતીય નિકાસ પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ૫૦ ટકા સુધીના ટેરિફને કારણે થશે.

ક્રિસિલના રિપોર્ટ અનુસાર કાપડ, વસ્ત્રો, કાર્પેટ, રત્નો અને ઘરેણાં અને પ્રોસેસ્ડ સીફૂડ જેવા ક્ષેત્રો સૌથી વધુ પ્રભાવિત થશે. આ ઉદ્યોગો અમેરિકામાં નોંધપાત્ર નિકાસ કરે છે, તેથી આ ક્ષેત્રોમાં દેવાની વસૂલાતનું જોખમ વધી શકે છે.

ટ્રમ્પ વહીવટીતંત્રે સ્થાનિક યુએસ ઉદ્યોગોને સુરક્ષિત કરવાના નામે ભારત સહિત અનેક દેશો પર વધારાના ટેક્સ લાદ્યા છે. 

ભારતની રશિયાથી તેલની આયાત ચાલુ રહેતા ભારત પર ૨૫ ટકા વધારાનો ટેરિફ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવ્યો છે અને આમ કુલ ટેરિફ ૫૦ ટકા થયો છે. ભારતની અંદાજે ૬૦ અબજ ડોલરની નિકાસ પર અસર થવાની શક્યતા છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એક કિલો ચાંદીની કિંમત 7,316 રૂપિયા ઘટી, સોનાના ભાવ પણ ગગડ્યા, જાણો તમારા શહેરનો રેટ | Gold Silver Ma…
Business

February 12, 2026
હવે રિકવરી એજન્ટોની ખેર નહીં… RBIએ નવા નિયમો જાહેર કર્યા, લોન લેનારા ગ્રાહકોને રાહત | RBI’s New Lo…

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે મોટા સમાચાર: આ સેક્ટરમાં ટૅરિફ 0 થવાની આશા, પિયુષ ગોયલે આપ્યા સંકેત | In…

Next Post
વિઠલાપુર ગામમાં પરિણીતાનો ફાંસો ખાઇ આપઘાત | Married woman commits suicide by hanging in Vithalapur v…

વિઠલાપુર ગામમાં પરિણીતાનો ફાંસો ખાઇ આપઘાત | Married woman commits suicide by hanging in Vithalapur v...

દુકાનો ધરાશાયી થવાના કારણ તપાસાશે, કાલુપુર રેલવે ઓવરબ્રિજ ઉપરની સો જર્જરીત દુકાન તોડી પાડવા નિર્ણય |…

દુકાનો ધરાશાયી થવાના કારણ તપાસાશે, કાલુપુર રેલવે ઓવરબ્રિજ ઉપરની સો જર્જરીત દુકાન તોડી પાડવા નિર્ણય |...

માતરના સંધાણા ગામમાં પ્રવેશ દ્વારના રોડ પર ખુલ્લી ગટર, ગંદકીનું સામ્રાજ્ય | Open drains a kingdom of…

માતરના સંધાણા ગામમાં પ્રવેશ દ્વારના રોડ પર ખુલ્લી ગટર, ગંદકીનું સામ્રાજ્ય | Open drains a kingdom of...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવરાત્રી દરમિયાન સગીરાનો પીછો કરી છેડછાડ કરી બળાત્કાર ગુજારનાર પકડાયો | accused caught who rape on m…

5 months ago
ટેરિફની જાહેરાત થયા બાદ વૈશ્વિક કિંમતી ધાતુમાં રેન્જ બાઉન્ડ સ્થિતિનું નિર્માણ | Global precious meta…

7 months ago
અમદાવાદ મ્યુનિ. સંચાલિત L.G., શારદાબેન હોસ્પિટલમાં બે વર્ષમાં ડોગબાઈટના ૧૭ હજાર કેસ | Ahmedabad Muni…

‘તમારૂ મોઢું જોવાનો શોખ નથી, આંગળી નીચે મુકો’: નર્મદામાં પોલીસ-MLA વચ્ચે જાહેરમાં જામી | Chaitar Vas…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News