gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ટેસ્લાનું આગમન પણ સ્થાનિક સ્તરે કારના વેચાણમાં ઘટાડાથી ચિંતા | Tesla’s arrival also raises concerns …

G METRO NEWS by G METRO NEWS
July 16, 2025
in Business
0 0
0
ટેસ્લાનું આગમન પણ સ્થાનિક સ્તરે કારના વેચાણમાં ઘટાડાથી ચિંતા | Tesla’s arrival also raises concerns …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ડીલરો ખાતે કારની રવાનગી ઘટી 18 મહિનાના તળિયે રહી

– તહેવારોની મોસમને ધ્યાનમાં રાખતા સપ્ટેમ્બર તથા ડિસેમ્બર ત્રિમાસિકમાં કારના વેચાણમાં રિબાઉન્ડ જોવા મળવાની અપેક્ષા

મુંબઈ : દેશમાં એકતરફ ટેસ્લાની વીજ કારના આગમન સાથે વાહન બજારમાં સ્પર્ધા વધવાના સંકેત મળી રહ્યા છે ત્યારે જૂનમાં કારના ઉત્પાદન મથકોએથી ડીલરો ખાતે કારની રવાનગી ઘટી ૧૮ મહિનાની નીચી સપાટીએ જોવા મળી છે. 

શહેરી બજારોમાં મંદ માગને કારણે ડીલરોએ માલભરાવો કરવાનું ટાળ્યું હોવાનું માનવામાં આવે છે. જૂનમાં વાહન ઉત્પાદકોએ ડીલરોને ૩૧૨૮૪૯ કારની ડિલિવરી કરી હતી જે ગયા વર્ષના જૂનમાં કરાયેલી ૩૩૭૭૫૭ની સરખામણીએ ૭.૪૦ ટકા નીચી છે એમ સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેકચર્સ (સિઅમ)ના ડેટા જણાવે છે.

ઊંચા પગારદારોના વેતનમાં વધારો વર્તમાન વર્ષમાં મંદ રહ્યો છે જેને કારણે શહેરી વિસ્તારના  વપરાશકારો દ્વારા હાલમાં ઊંચા ખર્ચ કરવાનું ટાળવામાં આવી રહ્યું છે.  કારોની હોલસેલ રવાનગીમાં ઘટાડો ઘરેલુ બજેટ પર દબાણ હોવાનું સૂચવે છે એમ સિઅમના સુત્રોએ જણાવ્યું હતું.  વર્તમાન વર્ષના જૂન ત્રિમાસિકમાં પણ કારનું હોલેસેલ વેચાણ વાર્ષિક ધોરણે ૧.૪૦ ટકા ઘટી  બે વર્ષની નીચી સપાટીએ રહ્યું હતું. માર્ચ ત્રિમાસિકની સરખામણીએ આ ઘટાડો ૧૩ ટકા રહ્યો છે.  બૃહદ આર્થિક અનિશ્ચિતતા અને ખરીદદારોના નબળા માનસને પરિણામે વર્તમાન નાણાં વર્ષમાં કારના વેચાણમાં ખાસ વધારો જોવા મળવાની અપેક્ષા રખાતી નથી. ડીલરો માત્ર ૧થી ૨ ટકા જ વૃદ્ધિની આશા રાખી રહ્યા છે. ચીન દ્વારા રેર અર્થના પૂરવઠાને અટકાવી દેવાતા મહત્વના ઓટો પાર્ટસની ઉપલબ્ધતા ખોરવાતી જાય છે.

જો કે આવનારી તહેવારોની મોસમને ધ્યાનમાં રાખતા સપ્ટેમ્બર તથા ડિસેમ્બર ત્રિમાસિકમાં કારના વેચાણમાં રિબાઉન્ડ જોવા મળવાની અપેક્ષા છે.  

ભારત એ વિશ્વની ત્રીજી મોટી કાર બજાર છે. અત્રે ઉલ્લેખનિય છે કે ભારતની બજારમાં તાજેતરના સમયમાં સેકન્ડ હેન્ડ કાર માટેના આકર્ષણમાં વધારો થયાનું તાજેતરના એક રિપોર્ટમાં  જણાવાયું હતું. ક્રિસિલ રેટિંગના એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં યુઝડ કારનું વેચાણ નવી કારના વેચાણ કરતા બમણા કરતા વધુ ગતિએ વધી રહ્યું છે. નાણાં વર્ષ ૨૦૨૫માં યુઝડ કારના વેચાણમાં ૮ ટકા વધારો થયો હતો અને વર્તમાન નાણાં વર્ષમાં ૮થી ૧૦ ટકા વધારો થવા અપેક્ષા છે.  ૨૦૨૫માં યુઝડ કારનો વેચાણ આંક ૬૦ લાખ કારને પાર કરી જવાની ધારણાં છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એપ્રિલમાં ફંડો પાસેનું કેશ હોલ્ડિંગ વધી રૂપિયા બે લાખ કરોડની સપાટીએ | Cash holdings with funds rise …
Business

એપ્રિલમાં ફંડો પાસેનું કેશ હોલ્ડિંગ વધી રૂપિયા બે લાખ કરોડની સપાટીએ | Cash holdings with funds rise …

May 14, 2026
બે દિવસમાં જ સોનાના વેચાણમાં 20%નો નોંધપાત્ર વધારો જોવાયો | Gold sales saw a significant increase of…
Business

બે દિવસમાં જ સોનાના વેચાણમાં 20%નો નોંધપાત્ર વધારો જોવાયો | Gold sales saw a significant increase of…

May 14, 2026
ડોલર સામે રૂપિયો વધુ ગબડી નીચામાં 95.81ના નવા તળિયે પટકાયો | Rupee falls further against dollar hits…
Business

ડોલર સામે રૂપિયો વધુ ગબડી નીચામાં 95.81ના નવા તળિયે પટકાયો | Rupee falls further against dollar hits…

May 14, 2026
Next Post
ઘોઘા સર્કલ નજીક ટ્રક અને એક્ટીવા અથડાતા દંપતી ખંડિત, મહિલાનું મોત | Couple injured in truck Activa c…

ઘોઘા સર્કલ નજીક ટ્રક અને એક્ટીવા અથડાતા દંપતી ખંડિત, મહિલાનું મોત | Couple injured in truck Activa c...

ડ્રાયફ્રુટસ આયાતકારો ‘ડ્રાય’: અમેરિકા સાથેના કરાર પર નજર રાખીને બેઠા છે | Dried fruit importers eyei…

ડ્રાયફ્રુટસ આયાતકારો 'ડ્રાય': અમેરિકા સાથેના કરાર પર નજર રાખીને બેઠા છે | Dried fruit importers eyei...

આણંદ અમૂલ ડેરીનું ટર્નઓવર રૂા. 12,911 કરોડથી વધી 14,015 કરોડ થયું | Anand Amul Dairy turnover increa…

આણંદ અમૂલ ડેરીનું ટર્નઓવર રૂા. 12,911 કરોડથી વધી 14,015 કરોડ થયું | Anand Amul Dairy turnover increa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘મુખ્યમંત્રી બદલો લેવા માગતાં હોય તો મારી ઑફિસ આવો…’કરૂર નાસભાગ મામલે વિજયની પ્રથમ પ્રતિક્રિયા | a…

‘મુખ્યમંત્રી બદલો લેવા માગતાં હોય તો મારી ઑફિસ આવો…’કરૂર નાસભાગ મામલે વિજયની પ્રથમ પ્રતિક્રિયા | a…

8 months ago
ચૂંટણી ભાષણ માટે બિહાર ગયા પણ પહલગામ અંગે સર્વપક્ષીય બેઠકમાં ન આવ્યા, ખડગેએ PM મોદીને ઘેર્યા | Kharg…

ચૂંટણી ભાષણ માટે બિહાર ગયા પણ પહલગામ અંગે સર્વપક્ષીય બેઠકમાં ન આવ્યા, ખડગેએ PM મોદીને ઘેર્યા | Kharg…

1 year ago
કોંગ્રેસ નેતા પ્રગતિ આહીર સહિત 25 લોકો સામે FIR, જસદણ નિર્ભયાકાંડના પીડિત પરિવારની ઓળખ છતી કરતાં ગુન…

કોંગ્રેસ નેતા પ્રગતિ આહીર સહિત 25 લોકો સામે FIR, જસદણ નિર્ભયાકાંડના પીડિત પરિવારની ઓળખ છતી કરતાં ગુન…

5 months ago
પોક્સોના કેસમાં સજા પામેલો પેરોલ જમ્પ આરોપી ડભોઈમાંથી ઝડપાયો | Parole jumping accused convicted in P…

પોક્સોના કેસમાં સજા પામેલો પેરોલ જમ્પ આરોપી ડભોઈમાંથી ઝડપાયો | Parole jumping accused convicted in P…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News