gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડમ્પરે બાઈક અને બે બસને અડફેટે લીધી, બસ પલટી ગઈ ૪૦ મુસાફરોનો બચાવ | Dumper hits bike and two buses b…

G METRO NEWS by G METRO NEWS
November 23, 2025
in GUJARAT
0 0
0
ડમ્પરે બાઈક અને બે બસને અડફેટે લીધી, બસ પલટી ગઈ ૪૦ મુસાફરોનો બચાવ | Dumper hits bike and two buses b…
1
VIEWS
Share on FacebookShare on Twitter

દહેગામના સોલંકીપુરા પાસે ત્રિપલ અકસ્માત

આસપાસના લોકો દોડી આવી મુસાફરોને બહાર કાઢયા  ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડાયા

ગાંધીનગર :  દહેગામ રોડ પર આવેલા સોલંકીપુરા ગામ નજીક આજે એક ગંભીર
અકસ્માત સર્જાયો હતો. અહીં એક બેફામ ગતિએ આવી રહેલા ડમ્પર ચાલકે કાબૂ ગુમાવતા એક
બાઈક અને બે બસોને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મોડાસા રૃટની એક એસ.ટી. બસ
રોડ પર પલટી મારી ગઈ હતી. સદનસીબે
,
સ્થાનિકોની સમયસૂચકતાને કારણે બસમાં સવાર તમામ ૪૦ મુસાફરોનો આબાદ બચાવ થયો છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે
દહેગામ-મોડાસા હાઈવે પર સોલંકીપુરા ગામ નજીક સિંગલ પટ્ટી રોડ પર ઝાડ ટ્રીમિંગની
કામગીરી ચાલી રહી હતી. આ કામગીરીને કારણે રોડ પર ટ્રાફિક ધીમો પડયો હતો અને
વાહનોની લાઈનો લાગી હતી
, જેમાં બે
એસ.ટી. બસો પણ ઊભી હતી. ટ્રાફિક ધીમો હોવા છતાં
, એક બાઈક ચાલકે ઉતાવળમાં ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. તે
જ સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક ડમ્પર ચાલકે પહેલા ઓવરટેક કરી રહેલા
બાઈકને અડફેટે લીધું હતું. બાઈકને ટક્કર માર્યા બાદ ડમ્પર ચાલકે સ્ટીયરિંગ પરનો
કાબૂ ગુમાવી દીધો હતો અને રોડ પર ઉભેલી બે બસોને પાછળથી જોરદાર ટક્કર મારી હતી.
ડમ્પરની ટક્કરને કારણે મોડાસા રૃટની મુસાફરોથી ખીચોખીચ ભરેલી બસ પલટી ખાઈને રોડની
સાઈડમાં ઉતરી ગઈ હતી. બસ પલટી જતાં જ મુસાફરોમાં ચીસાચીસ અને અફડાતફડીનો માહોલ
સર્જાયો હતો. અકસ્માતનો અવાજ અને મુસાફરોની બૂમો સાંભળીને સોલંકીપુરા ગામના
સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ બચાવ કામગીરી શરૃ કરી
દીધી હતી અને પલટી ગયેલી બસમાંથી તમામ મુસાફરોને બહાર કાઢયા હતા. સ્થાનિકોની આ
સમયસૂચકતાને કારણે મોટી જાનહાનિ ટળી હતી અને તમામ ૪૦ મુસાફરોનો જીવ બચી ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતમાં
નાની-મોટી ઈજા પામેલા મુસાફરોને પ્રાથમિક સારવાર આપી નજીકની હોસ્પિટલમાં ખસેડવાની
તજવીજ હાથ ધરવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરાઃ ડભોઈના ભાજપ ધારાસભ્યની ઘોડાની લગામ બુટલેગરના હાથમાં, સાંઠગાંઠના પુરાવા કોર્ટમાં રજૂ | dabhoi…
GUJARAT

વડોદરાઃ ડભોઈના ભાજપ ધારાસભ્યની ઘોડાની લગામ બુટલેગરના હાથમાં, સાંઠગાંઠના પુરાવા કોર્ટમાં રજૂ | dabhoi…

May 26, 2026
જેલના સળિયા પાછળથી સીધા પાલિકાની બેઠકમાં: જામનગરમાં જેલમાંથી આવેલા કોર્પોરેટરોની એન્ટ્રી | Jailed Co…
GUJARAT

જેલના સળિયા પાછળથી સીધા પાલિકાની બેઠકમાં: જામનગરમાં જેલમાંથી આવેલા કોર્પોરેટરોની એન્ટ્રી | Jailed Co…

May 26, 2026
વડોદરામાં મોબાઈલ ફોનની બાબતમાં યુવકનું કારમાં અપહરણ કરી માર મારનાર આરોપીઓ સામે ગુનો દાખલ | FIR regis…
GUJARAT

વડોદરામાં મોબાઈલ ફોનની બાબતમાં યુવકનું કારમાં અપહરણ કરી માર મારનાર આરોપીઓ સામે ગુનો દાખલ | FIR regis…

May 26, 2026
Next Post
કેનાલ અને પાણીની લાઇનો સાથે ચેડા કરનારાઓને પકડી લઇ કાયદેસર કરાશે | Those who tamper with canals and …

કેનાલ અને પાણીની લાઇનો સાથે ચેડા કરનારાઓને પકડી લઇ કાયદેસર કરાશે | Those who tamper with canals and ...

પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી મોતને હાર્ટ એટેકમાં ખપાવી દેતી પત્ની | Wife kills husband with lov…

પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી મોતને હાર્ટ એટેકમાં ખપાવી દેતી પત્ની | Wife kills husband with lov...

કાચા રસ્તાના કારણે એમ્બ્યુલન્સ પહોંચી શકી નહી સગર્ભાને ઝોળીમા નાંખી લઇ જવાતા રસ્તામાં જ પ્રસૂતિ કરાવ…

કાચા રસ્તાના કારણે એમ્બ્યુલન્સ પહોંચી શકી નહી સગર્ભાને ઝોળીમા નાંખી લઇ જવાતા રસ્તામાં જ પ્રસૂતિ કરાવ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમીન ખરીદવા માટે આપેલા રૂ. 2.65 કરોડ એડવોકેટ સહિત 2 ઓળવી ગયા | Rs 2 65 crore given for land purchase…

જમીન ખરીદવા માટે આપેલા રૂ. 2.65 કરોડ એડવોકેટ સહિત 2 ઓળવી ગયા | Rs 2 65 crore given for land purchase…

10 months ago
ભાજપ મહારાષ્ટ્ર બાદ બિહારમાં ‘ચૂંટણી ચોરી’ કરવાની ફિરાકમાં, રાહુલ-ખડગેનો આક્ષેપ

ભાજપ મહારાષ્ટ્ર બાદ બિહારમાં ‘ચૂંટણી ચોરી’ કરવાની ફિરાકમાં, રાહુલ-ખડગેનો આક્ષેપ

11 months ago
નેહરુ વોટચોરીથી દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા : અમિત શાહ

નેહરુ વોટચોરીથી દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા : અમિત શાહ

6 months ago
‘દારૂ પીને વ્યક્તિ હેવાન બની જાય છે…’, ડૉક્ટર પિતા દ્વારા દીકરીના યૌન શોષણ મામલે સુપ્રીમ કોર્ટની ટ…

‘દારૂ પીને વ્યક્તિ હેવાન બની જાય છે…’, ડૉક્ટર પિતા દ્વારા દીકરીના યૌન શોષણ મામલે સુપ્રીમ કોર્ટની ટ…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News