gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ડિસેમ્બરમાં રિટેલ ફુગાવો વધીને 1.33 ટકા : ત્રણ મહિનાની ટોચે | Retail inflation rises to 1 33% in Dec…

G METRO NEWS by G METRO NEWS
January 13, 2026
in Business
0 0
0
ડિસેમ્બરમાં રિટેલ ફુગાવો વધીને 1.33 ટકા : ત્રણ મહિનાની ટોચે | Retail inflation rises to 1 33% in Dec…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ખાદ્ય વસ્તુઓ વધવાને કારણે ડિસેમ્બરમાં રિટેલ ફુગાવો વધ્યો

– સીપીઆઇ આધારિત રિટેલ ફુગાવો નવેમ્બર,2025માં 0.71 ટકા અને ડિસેમ્બર, 2024માં 5.22 ટકા હતો

નવી દિલ્હી : ડિસેમ્બરમાં ખાદ્યાન્ન વસ્તુઓનાં ભાવ વધવાને કારણે રિટેલ ફુગાવો વધીને ત્રણ મહિનાનાં ઉચ્ચતમ સ્તર ૧.૩૩ ટકાએ પહોંચી ગયો છે. જો કે  રીટેલ ફુગાવો વધ્યો હોવા છતાં હજુ પણ તે આરબીઆઇનાં સંતોષકારક સ્તરનાં દાયરામાં જ છે. 

ઉલ્લેખનીય છે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) આધારિત રિટેલ ફુગાવો નવેમ્બર,૨૦૨૫માં ૦.૭૧ ટકા અને ડિસેમ્બર, ૨૦૨૪માં ૫.૨૨ ટકા હતો. જ્યારે  સપ્ટેમ્બર, ૨૦૨૫માં આ ફુગાવો ૧.૪૪ ટકા હતો. 

ખાદ્યાન્ન ફુગાવો ડિસેમ્બરમાં માઇનસ ૨.૭૧ ટકા રહ્યો છે. જે નવેમ્બરમાં માઇનસ ૩.૯૧ ટકા રહ્યો હતો. આ સાથે ખાદ્યાન્ન ફુગાવો છેલ્લા સળંગ સાત મહિનાથી નેગેટિવ રહ્યો છે. 

નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (એનએસઓ) સીપીઆઇ ડેટા રજૂ કરતી વખતે જણાવ્યું હતું કે પર્સનલ કેર સામગ્રી, શાકભાજી, માંસ, માછલી, ઇંડા, મસાલા અને દાળોનાં ભાવ વધવાને કારણે ડિસેમ્બરમાં ફુગાવામાં વૃદ્ધિ જોવા મળી છે. 

રિટેલ ફુગાવો શહેરી વિસ્તારોમાં ૨.૦૩ ટકા અને ગ્રામીણ વિસ્તારોમાં ૦.૭૬ ટકા રહ્યો છે. સળંગ ચોથા મહિને રિટેલ ફુગાવો આરબીઆઇનાં સંતોષકારક સ્તરનાં દાયરામાં રહ્યો છે. 

કેન્દ્ર સરકારે આરબીઆઇને રિટેલ ફુગાવો ચાર ટકા સુધી રાખવા જણાવ્યું છે. જો કે તેમાં બે ટકાની વધ ઘટ સ્વીકાર્ય ગણવામાં આવી છે. ૦

સૌથી વધુ રિટેલ ફુગાવો ધરાવતા પાંચ રાજ્યોમાં કેરળ (૯.૪૯ ટકા), કર્ણાટક (૨.૯૯ ટકા), આંધ્ર પ્રદેશ (૨.૭૧ ટકા), તમિલનાડુ (૨.૬૭ ટકા) અને જમ્મુ-કાશ્મીર (૨.૨૬ ટકા)નો સમાવેશ થાય છે. 

જો કે બીજી તરફ આસામ, બિહાર, હરિયાણા, મધ્ય પ્રદેશ, ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં રિટેલ ફુગાવો નેગેટિવ રહ્યો છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
માતરનું 4.50 કરોડના ખર્ચે બનેલું નવીન આરોગ્ય કેન્દ્ર શોભાના ગાંઠિયા સમાન | Matar new health center b…

માતરનું 4.50 કરોડના ખર્ચે બનેલું નવીન આરોગ્ય કેન્દ્ર શોભાના ગાંઠિયા સમાન | Matar new health center b...

દિલ્હી ચાંદી રૂ. 15,000 ઉછળીને રૂ. 2,65,000ની ટોચે | Delhi silver jumps Rs 15 000 to peak at Rs 2 65…

દિલ્હી ચાંદી રૂ. 15,000 ઉછળીને રૂ. 2,65,000ની ટોચે | Delhi silver jumps Rs 15 000 to peak at Rs 2 65...

પૂરપાટ ઈકોની ટક્કરે બાઈક ચાલક યુવાનનું મોત નિપજ્યું | A young biker died after being hit by a full s…

પૂરપાટ ઈકોની ટક્કરે બાઈક ચાલક યુવાનનું મોત નિપજ્યું | A young biker died after being hit by a full s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જેતલપુર રોડ પર આવેલા રેસ્ટોરન્ટના માલિક પર હુમલો કરો તોડફોડ | Restaurant owner attacked and vandaliz…

જેતલપુર રોડ પર આવેલા રેસ્ટોરન્ટના માલિક પર હુમલો કરો તોડફોડ | Restaurant owner attacked and vandaliz…

12 months ago
હત્યાના બનાવમાં આરોપી સુશીલકુમારની જામીન અરજી નામંજૂર | Bail application of Sushil Kumar accused in …

હત્યાના બનાવમાં આરોપી સુશીલકુમારની જામીન અરજી નામંજૂર | Bail application of Sushil Kumar accused in …

8 months ago
45 વર્ષ અગાઉ રાજકોટમાં પક્ષપલટાના વિરોધમાં ચીમન શુક્લએ 21 દિવસ ઉપવાસ કર્યા હતા | chiman shukla 21 da…

45 વર્ષ અગાઉ રાજકોટમાં પક્ષપલટાના વિરોધમાં ચીમન શુક્લએ 21 દિવસ ઉપવાસ કર્યા હતા | chiman shukla 21 da…

4 months ago
ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો વચ્ચે વિશ્વાસની કમી’, બિહાર SIR મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી | Lack of …

ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો વચ્ચે વિશ્વાસની કમી’, બિહાર SIR મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી | Lack of …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News