gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તારાપુર મોટી ચોકડીએ ટેન્કરે 8 વાહનોને અડફેટે લીધા | Tanker hits 8 vehicles at Tarapur Moti Chowk

G METRO NEWS by G METRO NEWS
August 18, 2025
in GUJARAT
0 0
0
તારાપુર મોટી ચોકડીએ ટેન્કરે 8 વાહનોને અડફેટે લીધા | Tanker hits 8 vehicles at Tarapur Moti Chowk
0
VIEWS
Share on FacebookShare on Twitter

– અકસ્માતથી હોટેલના પાર્કિંગમાં અફરાતફરી 

– પાર્ક કરેલી 4 કાર અને 4 રિક્ષાને નુકસાન થયું સદનસીબે જાનહાનિ ટળી : ટેન્કરચાલક વિરૂદ્ધ ગુનો

તારાપુર : તારાપુર ચોકડી પર ૧૫મી આગસ્ટની સાંજે ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. ટેન્કરે હોટેલ પાર્કિંગમાં ઉભેલા ૮ વાહનોને અડફેટે લેતા અફડાતફડી મચી ગઈ હતી. જો કે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. રિક્ષા ચાલકની ફરિયાદના આધારે તારાપુર પોલીસે સિમેન્ટ ટેન્કરના ડ્રાઇવર વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો. 

તારાપુર ચોકડી પર આવેલી લક્ષ્મી વિલાસ હોટેલના પાર્કિંગમાં ગત તા. ૧૫મી ઓગસ્ટની સાંજે ૬.૪૫ વાગ્યાના અરસામાં નિલેશકુમાર શાંતિલાલ બ્રહ્મભટ્ટની રિક્ષા સહિત અન્ય ત્રણ રિક્ષા અને ચાર કાર મળીને ૮ વાહનો ઉભા હતા.  ત્યારે વટામણ તરફથી પૂરઝડપે આવી ચડેલી સિમેન્ટની ટેન્કરે હોટલ પાકગમાં ઉભેલી ચાર કાર અને ચાર સીએનજી રીક્ષાને અડફેટે લેતા ચોકડી પર અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. 

એક પછી એક વાહનોને ઊંધા વળતા જોઈ લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. જો કે, સદનસીબી ગંભીર દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહનિ થવા પામી ન હતી. પરંતુ, ૮ વાહનોને નુકસાન થયું હતું. તારાપુર પોલીસે નિલેશકુમાર શાંતિલાલ બ્રહ્મભટ્ટની ફરિયાદના આધારે ટેન્કરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘આવનારા સમયમાં ભારત બનશે લીડર…’, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટ…
GUJARAT

March 31, 2026
ભાવનગરના 22 વર્ષીય બ્રેઇનડેડ યુવાનના એક લીવર અને બે કિડનીનું દાન, સિવિલ હોસ્પિટલમાં 233મું અંગદાન | …

મહુવા લાંચ કેસ: તત્કાલીન મામલતદાર જે.સી. મહેતા વિરુદ્ધ ACBનો ગુનો દાખલ, 50 હજારની લાંચની કરી હતી માં…

Next Post
સુરેન્દ્રનગર આર્ટસ કોલેજ ગ્રાઉન્ડ અને વઢવાણના જન્માષ્ટમીના લોકમેળામાં લાખોની ભીડ ઉમટી | Surendranaga…

સુરેન્દ્રનગર આર્ટસ કોલેજ ગ્રાઉન્ડ અને વઢવાણના જન્માષ્ટમીના લોકમેળામાં લાખોની ભીડ ઉમટી | Surendranaga...

વ્યાજે લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી થતા યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | man ended his life by …

વ્યાજે લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી થતા યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | man ended his life by ...

આણંદના સોજીત્રા, ખેડાના કઠલાલમાં જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી | District level Independenc…

આણંદના સોજીત્રા, ખેડાના કઠલાલમાં જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી | District level Independenc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલની નવી વિંગ ‘જીવન’ના ઉદ્ઘાટનમાં ભાવુક થયા નીતા અંબાણી, સ્વર્ગસ્થ પિતાને આ…

3 months ago
ઐતિહાસિક પહેલ : ચેક રિટર્ન થાય તો તાત્કાલિક ઓનલાઈન ચૂકવણી કરી કેસનો નિકાલ થઇ શકશે | historic initiat…

2 months ago
26 બેંક ખાતા અને 357 એટીએમ લોકેશનની તપાસ, 5 ની અટકાયત | 26 bank accounts and 357 ATM locations inves…

4 months ago
70 વર્ષના રમતવીરે રાજસ્થાન એથલેટિક્સ રમતમાં ૩ ગોલ્ડમેડલ મેળવ્યાં

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News