gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિગ્ગજ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરનું નિધન, ટેસ્ટમાં ઐતિહાસિક ત્રેવડી સદી ફટકારી હતી | australian cricketer…

G METRO NEWS by G METRO NEWS
May 11, 2025
in INDIA
0 0
0
દિગ્ગજ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરનું નિધન, ટેસ્ટમાં ઐતિહાસિક ત્રેવડી સદી ફટકારી હતી | australian cricketer…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Australian Cricketer Bob Cowper Died at 84 Years: ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ ક્રિકેટર બોબ કાઉપરનું મેલબર્નમાં નિધન થયુ છે. 84 વર્ષીય કાઉપર લાંબા સમયથી કેન્સરની બીમારી સાથે ઝઝૂમી રહ્યો હતો. જેનું 11 મેના રોજ આજે રવિવારે નિધન થયુ છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કાઉપરના નિધનની ખાતરી કરી છે. કાઉપરના પરિવારમાં પત્ની ડેલ અને બે દિકરી (ઓલિવિયા અને સેરા) છે.

કાઉપરની ઐતિહાસિક કારકિર્દી

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ચેરમેન માઈક બેયર્ડે જણાવ્યું હતું કે, બોબ કાઉપરના નિધનના સમાચાર સાંભળી ખૂબ દુઃખ થયુ છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં તેઓ ખૂબ સન્માનિત વ્યક્તિ હતા. બોબ એક શાનદાર બેટર હતાં. મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ત્રિપલ સેન્ચુરી સાથે 1960ના દાયકામાં ઓસ્ટ્રેલિયા અને વિક્ટોરિયા (રાજ્ય) ટીમમાં આકર્ષક પર્ફોર્મન્સ માટે હંમેશા યાદ રહેશે.  બેટર બોબ કાઉપર ઉમદા સ્ટ્રોકપ્લે અને સંયમ સાથે બેટિંગ કરવા માટે જાણીતા હતા. કાઉપરે ફેબ્રુઆરી, 1966માં મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઈંગ્લેન્ડ વિરૂદ્ધ 12 કલાકમાં 589 બોલ પર 307 રન ફટકાર્યા હતા. જે ઓસ્ટ્રેલિયાની ધરતી પર કોઈપણ બેટરની ટેસ્ટ ક્રિકેટમાં પહેલી ટ્રિપલ સેન્ચુરી હતી.

આ પણ વાંચોઃ ભારતની ટેસ્ટ ટીમમાં થશે સ્ટાર ગુજરાતી ખેલાડીની એન્ટ્રી? એક દાયકાથી છે ટીમનો અભિન્ન અંગ

આ રેકોર્ડ પણ કાઉપરના નામે

બોબ કાઉપરની ટ્રિપલ ટેસ્ટ સેન્ચુરી પહેલાં તેણે કેરેબિયન ધરતી પર ડબલ સેન્ચુરી ફટકારી હતી. બાદમાં ટ્રિપલ સેન્ચુરી પછી પણ બે વધુ સેન્ચુરી ફટકારી હતી. 1968માં કાઉપરે સંન્યાસની જાહેરાત કરી હતી. ત્યારે તે માત્ર 28 વર્ષનો હતો. કાઉપરે 1964થી 1968 દરમિયાન ઓસ્ટ્રેલિયા માટે 27 ટેસ્ટ મેચ રમી હતી. જેમાં 46.84ની એવરેજે 2061 રન બનાવ્યા હતા.

ઘર આંગણે પણ જોરદાર પર્ફોર્મન્સ

ઘર આંગણે પણ કાઉપરે અનેક રેકોર્ડ સર્જ્યા હતા. 75.78ની એવરેજ પર ટેસ્ટ ક્રિકેટમાં 1061 રન બનાવ્યા હતા. દિગ્ગજ ખેલાડી ડોન બ્રેડમેન બાદ કાઉપર બીજો ખેલાડી હતો કે, જેણે ઘર આંગણે જ ટેસ્ટ સીરિઝમાં જોરદાર પર્ફોર્મન્સ આપ્યું હોય. કાઉપરે ઘણીવાર પોતાની ઓફ સ્પિન બોલિંગનો જાદુ પણ બતાવ્યો હતો. ટેસ્ટમાં તેણે 36 વિકેટ ઝડપી હતી. 147 ફર્સ્ટ ક્લાસ મેચમાં 10595 અને 4 લિસ્ટ-એ મેચમાં 77 રન બનાવ્યા હતા. ફર્સ્ટ ક્લાસમાં કાઉપરના નામે 183 અને લિસ્ટ-એમાં 3 વિકેટ ઝડપી હતી. આઈસીસી મેચમાં રેફરી પણ રહી ચૂક્યો હતો. 2023માં ક્રિકેટ પ્રત્યે ઉમદા પર્ફોર્મન્સ બદલ ‘મેડલ ઓફ ધ ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા’થી બિરદાવવામાં આવ્યો હતો.

દિગ્ગજ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરનું નિધન, ટેસ્ટમાં ઐતિહાસિક ત્રેવડી સદી ફટકારી હતી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

'હીટવેવ'માં શેકાતું જનજીવન : વીજમાંગ ચરમસીમાએ
INDIA

'હીટવેવ'માં શેકાતું જનજીવન : વીજમાંગ ચરમસીમાએ

May 21, 2026
ભારતની એલપીજી આયાતમાં રોજની ચાર લાખ બેરલની ઘટથી ખળભળાટ | India’s LPG imports hit by four lakh barrel…
INDIA

ભારતની એલપીજી આયાતમાં રોજની ચાર લાખ બેરલની ઘટથી ખળભળાટ | India’s LPG imports hit by four lakh barrel…

May 21, 2026
મહારાષ્ટ્રના રાજકારણમાં નવી ઉથલપાથલ : NCPના 22 ધારાસભ્ય શરદ પવારના સંપર્કમાં! NCPSPના મર્જરની પણ ચર્…
INDIA

મહારાષ્ટ્રના રાજકારણમાં નવી ઉથલપાથલ : NCPના 22 ધારાસભ્ય શરદ પવારના સંપર્કમાં! NCPSPના મર્જરની પણ ચર્…

May 20, 2026
Next Post
ઓપરેશન સિંદૂરમાં IC-814 પ્લેન હાઈજેક અને પુલવામા હુમલાનું ષડ્યંત્ર રચનારા ઠાર: ભારતીય સેના

ઓપરેશન સિંદૂરમાં IC-814 પ્લેન હાઈજેક અને પુલવામા હુમલાનું ષડ્યંત્ર રચનારા ઠાર: ભારતીય સેના

BIG NEWS: ભારતની સૈન્ય કાર્યવાહીમાં 100 આતંકવાદી અને પાકિસ્તાનના 35થી 40 જવાનોના મોત

BIG NEWS: ભારતની સૈન્ય કાર્યવાહીમાં 100 આતંકવાદી અને પાકિસ્તાનના 35થી 40 જવાનોના મોત

BIG NEWS: ભારતની સૈન્ય કાર્યવાહીમાં 100 આતંકવાદી અને પાકિસ્તાનના 35થી 40 જવાનોના મોત | 100 terrorist…

BIG NEWS: ભારતની સૈન્ય કાર્યવાહીમાં 100 આતંકવાદી અને પાકિસ્તાનના 35થી 40 જવાનોના મોત | 100 terrorist...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહેસાણા: મીઠા-જોટાણા રોડ પર બાઈક અને ટેમ્પો વચ્ચે ટક્કર, ઘટનાસ્થળે જ 2 યુવકના કરૂણ મોત | 2 youths di…

મહેસાણા: મીઠા-જોટાણા રોડ પર બાઈક અને ટેમ્પો વચ્ચે ટક્કર, ઘટનાસ્થળે જ 2 યુવકના કરૂણ મોત | 2 youths di…

1 month ago
વકફ બિલ લોકસભામાં પસાર, આજે રાજ્યસભામાં પરીક્ષા | Waqf Bill passed in Lok Sabha examination in Rajya…

વકફ બિલ લોકસભામાં પસાર, આજે રાજ્યસભામાં પરીક્ષા | Waqf Bill passed in Lok Sabha examination in Rajya…

1 year ago
જુની અદાવતના મનદુઃખમાં યુવક પર 4 શખ્સનો ધોકા-પાઇપ વડે હુમલો | Four men attack young man with pipe in…

જુની અદાવતના મનદુઃખમાં યુવક પર 4 શખ્સનો ધોકા-પાઇપ વડે હુમલો | Four men attack young man with pipe in…

10 months ago
કુવૈતથી દિલ્હી જતી ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ | Bomb Threat on…

કુવૈતથી દિલ્હી જતી ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ | Bomb Threat on…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News