gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હીમાં પ્રદુષણ એક સનાતન સમસ્યા, ઉકેલ શોધો : સુપ્રીમ | Pollution in Delhi an eternal problem find …

G METRO NEWS by G METRO NEWS
September 18, 2025
in INDIA
0 0
0
દિલ્હીમાં પ્રદુષણ એક સનાતન સમસ્યા, ઉકેલ શોધો : સુપ્રીમ | Pollution in Delhi an eternal problem find …
1
VIEWS
Share on FacebookShare on Twitter

– બાંધકામ રોકી મજૂરોની રોટી ન છિનવો

– પ્રદૂષણ અટકાવવા વારંવાર બાંધકામ અટકાવી મજૂરોની રોજગારી પર લાત મારતી સરકારોને સુપ્રીમની લપડાક

– પરાળી સળગાવતા ખેડૂતોની ધરપકડ કરી આકરો સંદેશો કેમ ના મોકલી શકાય : પંજાબને સુપ્રીમનો સવાલ

– પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશનને ત્રણ સપ્તાહમાં યોગ્ય પ્લાન ઘડવા આદેશ

નવી દિલ્હી : હવે શિયાળાની શરૂઆત થવા જઇ રહી છે એવામાં દિલ્હીમાં પ્રદૂષણને લઇને અત્યારથી જ ચિંતા વધી ગઇ છે. ત્યારે સુપ્રીમ કોર્ટે પ્રદૂષણ અટકાવવા માટે યોગ્ય પ્લાન ઘડવા ત્રણ સપ્તાહની સમય મર્યાદા નક્કી કરી છે. એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન, સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડને આદેશ આપ્યો છે કે તેઓ રાજ્યોની સાથે મળીને ત્રણ મહિનાની અંદર આ સમસ્યાનું સમાધાન લાવે. સાથે જ કહ્યું છે કે દિલ્હીમાં પ્રદૂષણ અટકાવવા માટે બાંધકામ પર પ્રતિબંધ ના મુકશો, તેનાથી રોજગારી મેળવવા દિલ્હી આવતા મજૂરોની આજીવિકા પર ખરાબ અસર પડશે.  

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બી આર ગવઇ, ન્યાયાધીશ કે વિનોદ ચંદ્રને ખેડૂતો દ્વારા પરાળી સળગાવવા મુદ્દે પંજાબને આકરા આદેશ આપ્યા છે. બેંચે કહ્યું છે કે પરાળી સળગાવવાની ના પાડવામાં આવી હોવા છતા જે ખેડૂતો દ્વારા પરાળી સળગાવવામાં આવી રહી છે તેમની ધરપકડ કરીને અન્ય ખેડૂતોને એક આકરો સંદેશો કેમ ના મોકલી શકાય? પંજાબ સરકારને કડક શબ્દોમાંબેંચે કહ્યું હતું કે આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરો અન્યથા અમારે આકરા આદેશ જારી કરવા પડશે. 

ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને પંજાબમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં કર્મચારીઓની અનેક જગ્યાઓ ખાલી પડી છે. જેની સુઓમોટો દ્વારા નોંધ લઇને સુપ્રીમ કોર્ટે કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશનને આદેશ આપ્યા છે, જે માટે ત્રણ મહિનાનો સમય આપ્યો છે. પંજાબમાં આમ આદમી પાર્ટી સરકારના વકીલને સવાલ પૂછ્યો હતો કે પરાળી સળગાવતા ખેડૂતોની ધરપકડ કેમ ના કરી શકાય? ખેડૂતો વિશેષ છે અને તેમના કારણે આજે આપણે અન્ન લઇ શકીએ છીએ, પરંતુ તેનો અર્થ એમ નથી કે આપણે પર્યાવરણનું રક્ષણ ના કરીએ. 

સરકાર કોઇ દંડ અંગે કેમ નથી વિચારી રહી? અમે સમાચારપત્રમાં વાચ્યું હતું કે પરાળીનો ઉપયોગ બાયોફ્યૂઅલ તરીકે થઇ શકે છે. જો આ શક્ય હોય તો પરાળી સળગાવતી અટકાવવી જોઇએ. બીજી તરફ દિલ્હીમાં પ્રદૂષણ વધે ત્યારે નવા બાંધકામ પર પ્રતિબંધ મુકી દેવામાં આવે છે. સુપ્રીમે કહ્યું હતું કે આવા પ્રતિબંધ મુકી દેવાથી મજૂરોની રોજીરોટી પર અસર પડે. માટે અન્ય કોઇ નિરાકરણ શોધો, બાંધકામ પર પ્રતિબંધ ના મુકી શકાય. ત્રણ મહિનાની અંદર એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન અને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એવો કોઇ રસ્તો શોધે કે જેથી બાંધકામ અટકાવ્યા વગર જ પ્રદૂષણ અટકાવી શકાય. જ્યારે આ બાંધકામ અટકાવવામાં આવે છે ત્યારે મજૂરોને વળતર નથી અપાતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સમોસા તો બહાનું છે, અસલી કારણ તો કંઈક બીજું જ! જાણો રાઘવ ચઢ્ઢા અને AAP વિવાદની ઈનસાઈડ સ્ટોરી | AAP v…
INDIA

સમોસા તો બહાનું છે, અસલી કારણ તો કંઈક બીજું જ! જાણો રાઘવ ચઢ્ઢા અને AAP વિવાદની ઈનસાઈડ સ્ટોરી | AAP v…

April 4, 2026
કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન શશિ થરૂરના કાફલા પર હુમલો, ગનમેન સાથે ઝપાઝપી | Shashi Tharoor’s Convoy…
INDIA

કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન શશિ થરૂરના કાફલા પર હુમલો, ગનમેન સાથે ઝપાઝપી | Shashi Tharoor’s Convoy…

April 4, 2026
મહારાષ્ટ્ર: નાસિકમાં દર્દનાક અકસ્માત, કાર કૂવામાં ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના મોત | Maharashtra T…
INDIA

મહારાષ્ટ્ર: નાસિકમાં દર્દનાક અકસ્માત, કાર કૂવામાં ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના મોત | Maharashtra T…

April 4, 2026
Next Post
દ્વારકા નજીક ‘માસ્કડ શ્રાઈક’ નામક દુર્લભ પક્ષી દેખાયું | A rare bird called ‘Masked Shrike’ was spot…

દ્વારકા નજીક 'માસ્કડ શ્રાઈક' નામક દુર્લભ પક્ષી દેખાયું | A rare bird called 'Masked Shrike' was spot...

વડાપ્રધાનની જાહેરસભામાં મેદની ભેગી કરવા 1300 ST બસો દોડાવાશે | 1300 ST buses will be used to collect…

વડાપ્રધાનની જાહેરસભામાં મેદની ભેગી કરવા 1300 ST બસો દોડાવાશે | 1300 ST buses will be used to collect...

મોરબી અને રાજકોટમાં આવકવેરાના દરોડા ૨.૫ કરોડની રોકડ મળી, બેંક લોકરો સીલ | Income Tax raids in Morbi …

મોરબી અને રાજકોટમાં આવકવેરાના દરોડા ૨.૫ કરોડની રોકડ મળી, બેંક લોકરો સીલ | Income Tax raids in Morbi ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કારતક માસમાં ચોમાસુ બેઠું! વડોદરામાં સવારથી ધોધમાર વરસાદના પગલે જનજીવન ખોરવાયું | Heavy rain disrupt…

કારતક માસમાં ચોમાસુ બેઠું! વડોદરામાં સવારથી ધોધમાર વરસાદના પગલે જનજીવન ખોરવાયું | Heavy rain disrupt…

5 months ago
સોનું આજે ફરી રૂ. 1500 ઉછળી નવી રૂ. 1,24.000ની ટોચે, ચાંદી દોઢ લાખથી વધી ઓલ ટાઈમ હાઈ | /gold silver …

સોનું આજે ફરી રૂ. 1500 ઉછળી નવી રૂ. 1,24.000ની ટોચે, ચાંદી દોઢ લાખથી વધી ઓલ ટાઈમ હાઈ | /gold silver …

6 months ago
‘જીવન ગાડી છે સમય ચક્ર’, ભારત પરત ફરી રહેલા એસ્ટ્રોનોટ શુભાંશુ શુક્લાની પોસ્ટ, PM મોદીને મળશે | Retu…

‘જીવન ગાડી છે સમય ચક્ર’, ભારત પરત ફરી રહેલા એસ્ટ્રોનોટ શુભાંશુ શુક્લાની પોસ્ટ, PM મોદીને મળશે | Retu…

8 months ago
સુઘડમાં ચાલવા નીકળેલા યુવાનના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી બે ફરાર | Two absconders snatch mobile phone fr…

સુઘડમાં ચાલવા નીકળેલા યુવાનના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી બે ફરાર | Two absconders snatch mobile phone fr…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News