gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દિવાળી તહેવારો પૂર્વે ૧૧૯ જેટલા ખાદ્ય નમૂનાની સ્થળ પર જ તપાસ | On site testing of 119 food samples a…

G METRO NEWS by G METRO NEWS
October 17, 2025
in GUJARAT
0 0
0
દિવાળી તહેવારો પૂર્વે ૧૧૯ જેટલા ખાદ્ય નમૂનાની સ્થળ પર જ તપાસ | On site testing of 119 food samples a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ફુડ સેફ્ટી ઓન વ્હિલ મારફતે ગાંધીનગર ફુડ તંત્ર દ્વારા

૬૭ વેપારીઓને ત્યાંથી સેમ્પલ લેવાયાઃવધુ તપાસ માટે નમૂના લેબોરેટીમાં મોકલાયાઃપરિક્ષણનો રિપોર્ટ દેવ દિવાળી પછી આવશે

ગાંધીનગર :  ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગાંધીનગરની અમદાવાદ ગ્રામ્ય
વિસ્તાર વર્તુળ કચેરી દ્વારા દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ગાંધીનગર
જિલ્લામાં ફૂડ સેફ્ટી માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત
ઉત્પાદન
, વેચાણ
અને સંગ્રહ કરતી કુલ ૬૭થી વધુ પેઢીઓની તપાસ કરવામાં આવી છે. અહીંથી જુદા-જુદા કુલ
૧૧૯ ખાદ્યચીજોના નમૂના લેવામાં આવ્યા હતા.

તંત્રની તપાસ ઝુંબેશ દરમિયાન, ખાદ્યચીજોની ગુણવત્તા ચકાસવા માટે કુલ ૧૧૯ જેટલા નમૂનાઓ
લેવામાં આવ્યા છે. આ નમૂનાઓમાં મિઠાઈ
,
ફરસાણ, ઘી, દૂધ, પનીર, તેલ, બેકરી આઈટમ, કન્ફેક્શનરી, મુખવાસ, બેસન તથા અન્ય
ખાદ્યચીજોનો સમાવેશ થાય છે.આ ઉપરાંત
,
આ તપાસ ઝુંબેશમાં ફૂડ સેફ્ટી ઓન વ્હીકલનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વાહન
દ્વારા ૧૦૬ જેટલા ખાદ્યપ્રદાર્શનુંં સ્થળ પર ઓન ધ સ્પોટ એટલે કે તુરંત જ પરીક્ષણ
કરવામાં આવ્યું હતું.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરની અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર વર્તુળ કચેરી દ્વારા
કરવામાં આવેલી આ સઘન કામગીરીનો મુખ્ય ઉદ્દેશ તહેવારોની મોસમમાં વેચાતી ખાદ્યચીજોની
ગુણવત્તા અને સલામતી જાળવવાનો છે. તંત્ર દ્વારા લેવાયેલા નમૂનાઓને વધુ પૃથ્થકરણ
માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે
,
જેના પરિણામોના આધારે દોષિત પેઢીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે
, હાલ તો આ
નમૂના લઇને તેને પરિક્ષણ માટે વડોદરાની લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે પરંતુ
ત્યાં પણ સેમ્પલ્સનો ભરાવો થઇ ગયો છે જેના કારણે આ તમામ સેમ્પલ્સ સ્ટાન્ડર્ડ છે કે
સબ સ્ટાન્ડર્ડ તેનો ખ્યાલ દેવ દિવાળી પછી જ આવશે.
 
G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં એક જ વર્ષમાં 8984 લોકોએ આત્મહત્યા કરી, જેમાં 71% પુરુષો, 30% બનાવ માત્ર 4 મહાનગરોમાં | guj…
GUJARAT

ગુજરાતમાં એક જ વર્ષમાં 8984 લોકોએ આત્મહત્યા કરી, જેમાં 71% પુરુષો, 30% બનાવ માત્ર 4 મહાનગરોમાં | guj…

May 9, 2026
વડોદરામાં કાલાઘોડા સર્કલ પાસે રાત્રે એસટી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત મુસાફરોનો બચાવ | Accident betw…
GUJARAT

વડોદરામાં કાલાઘોડા સર્કલ પાસે રાત્રે એસટી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત મુસાફરોનો બચાવ | Accident betw…

May 9, 2026
અમદાવાદ: 40 ડિગ્રીથી વધુ તાપમાનમાં વન્યજીવો માટે કાંકરિયા ઝૂ સજ્જ, એર કૂલર અને ગ્રીન નેટથી અપાશે ઠંડ…
GUJARAT

અમદાવાદ: 40 ડિગ્રીથી વધુ તાપમાનમાં વન્યજીવો માટે કાંકરિયા ઝૂ સજ્જ, એર કૂલર અને ગ્રીન નેટથી અપાશે ઠંડ…

May 9, 2026
Next Post
વિઝા એજન્ટ યુવાનને વ્યાજના રૃપિયા વસૂલવા માટે વ્યાજખોરોએ માર માર્યો | Visa agent beaten up by loan s…

વિઝા એજન્ટ યુવાનને વ્યાજના રૃપિયા વસૂલવા માટે વ્યાજખોરોએ માર માર્યો | Visa agent beaten up by loan s...

ધનતેરસ-કાળીચૌદશના મેળામાં ડભોડા હનુમાન મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટશે | A huge crowd of devotees will…

ધનતેરસ-કાળીચૌદશના મેળામાં ડભોડા હનુમાન મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટશે | A huge crowd of devotees will...

મજૂરીના બાકી ૧૦ લાખ નહીં મળતા પેટા કોન્ટ્રાક્ટરનો ફાંસો ખાઈ આપઘાત | Subcontractor commits suicide by…

મજૂરીના બાકી ૧૦ લાખ નહીં મળતા પેટા કોન્ટ્રાક્ટરનો ફાંસો ખાઈ આપઘાત | Subcontractor commits suicide by...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ કે ‘ખાડાબાદ’?: વિકાસની દોટમાં જનતાનો દમ ઘૂંટાયો, AMCના આડેધડ ખોદકામથી હવે આશ્રમ રોડ ‘બાન’માં…

અમદાવાદ કે ‘ખાડાબાદ’?: વિકાસની દોટમાં જનતાનો દમ ઘૂંટાયો, AMCના આડેધડ ખોદકામથી હવે આશ્રમ રોડ ‘બાન’માં…

4 months ago
અમદાવાદના ભદ્ર પરિસરમાં પાથરણાવાળાનો વિવાદ, AMCની દલીલો સામે ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ | Ahmedabad Bhad…

અમદાવાદના ભદ્ર પરિસરમાં પાથરણાવાળાનો વિવાદ, AMCની દલીલો સામે ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ | Ahmedabad Bhad…

3 months ago
મહારાષ્ટ્રમાં ભાજપનો નવો ‘પ્રયોગ’! સ્થાનિક ચૂંટણીમાં યુવાનો માટે 40 ટકા અનામત | Maharashtra BJP Rese…

મહારાષ્ટ્રમાં ભાજપનો નવો ‘પ્રયોગ’! સ્થાનિક ચૂંટણીમાં યુવાનો માટે 40 ટકા અનામત | Maharashtra BJP Rese…

6 months ago
કોંગ્રેસ નેતા પવન ખેડાને મોટી રાહત: ‘પાસપોર્ટ વિવાદ’માં હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક, આસામ CMના પત્ન…

કોંગ્રેસ નેતા પવન ખેડાને મોટી રાહત: ‘પાસપોર્ટ વિવાદ’માં હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક, આસામ CMના પત્ન…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News