gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

દેશમાં આયાત થતા વિવિધ ખાદ્યતેલોની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં થયેલી વૃધ્ધિ | Increase in effective imp…

G METRO NEWS by G METRO NEWS
April 19, 2026
in Business
0 0
0
દેશમાં આયાત થતા વિવિધ ખાદ્યતેલોની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં થયેલી વૃધ્ધિ | Increase in effective imp…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ :  સરકારે આયાતકારો માટે ડોલરના કસ્ટમ એક્સચેન્જના દર રૂ.૯૩.૮૦થી વધારી રૂ.૯૪.૨૦ કર્યાના સમાચાર હતા. દેશમાં આયાત થતા વિવિધ ખાદ્યતેલોની ઈમ્પોર્ટ ડયુટી ગણવા બેન્ચમાર્ક તરીકે વપરાતી ટેરીફ વેલ્યુમાં પણ સરકારે વૃધ્ધિ કરતાં આયાતી ખાદ્યતેલોની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં વૃધ્ધિ થઈ હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.

આવી ટેરીફ વેલ્યુ ક્રૂડ પામ ઓઈલમાં ૧૧૪૧થી વધી ૧૧૭૪ ડોલર કરાઈ છે જ્યારે આરબીડીની ૧૧૭૦ વાળી ૧૨૦૨ ડોલર તથા સોયાતેલ ડિગમની ૧૨૨૪ વાળી ૧૨૫૨ ડોલર કરવામાં આવી હોવાના સમાચાર મળ્યા હતા.

આના પગલે ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટી સીપીઓનાં ટનના રૂ.૫૧૧ વધી છે જ્યારે આરબીડી પામોલીનમાં ટનના રૂ.૧૦૭૩ વધી છે જ્યારે સોયાતેલ ડિગમમાં રૂ.૪૩૪ વધી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.

મુંબઈ તેલિ-બિયાં બજારમાં આજે વિવિધ દેશી તથા આયાતી ખાદ્યતેલોના ભાવ બેતરફી વધઘટ વચ્ચે અથડાતા રહ્યા હતા. નવા વેપાર ધીમા હતા. મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ દિવેલના રૂ.પાંચ ઘટતાં એરંડાના હાજર ભાવ કિવ. દીઠ રૂ.૨૫ નરમ રહ્યા હતા. મુંબઈ ખોળ બજારમાં એરંડા ખોળના ભાવ ટનના રૂ.૫૦ વધ્યા હતા જ્યારે અન્ય ખોળો શાંત હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
નવા સપ્તાહમાં સેન્સેક્સ 79666 થી 77707 વચ્ચે અથડાશે | Sensex will hit between 79666 and 77707 in the…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 79666 થી 77707 વચ્ચે અથડાશે | Sensex will hit between 79666 and 77707 in the...

સ્થાનિક ચૂંટણીમાં રેલી કરતાં રીલ્સની ચર્ચા વધુ! ઉમેદવારો લાખો ખર્ચવા તૈયાર, વૉટર્સના ડેટા પર પણ નજર …

સ્થાનિક ચૂંટણીમાં રેલી કરતાં રીલ્સની ચર્ચા વધુ! ઉમેદવારો લાખો ખર્ચવા તૈયાર, વૉટર્સના ડેટા પર પણ નજર ...

આજથી ભાવનગરમાં 3 દિવસ માવઠાંની આગાહી | Heavy rain forecast for 3 days in Bhavnagar from today

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોરસદના સૈયદ ટેકરા ખાતેથી જુગાર રમતા 8 શખ્સ ઝડપાયા | 8 people caught gambling at Sayed Tekra in Bors…

5 months ago
‘પાકિસ્તાન શાંતિ નથી ઈચ્છતું, ભારત જડબાતોડ જવાબ આપવા રહે તૈયાર’, મોહન ભાગવતનું મોટું નિવેદન | RSS Ch…

8 months ago
ટુ-વ્હીલર અને રાહદારીઓ માટે સમારકામ કરી જૂનો ગંભીરા બ્રિજ શરૂ થશે, નવા સ્ટીલ બ્રિજની કામગીરી 22 ટકા …

ધો.૧૦માં સ્વદેશી તેમજ એઆઈ પર નિબંધ પૂછાયા, ધો.૧૨નું ફિઝિક્સનું પેપર પણ સરળ | essay on swadeshi and a…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News