gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધોળકાના છેલ્લા સિગ્નલ વિસ્તારમાં દોઢ વર્ષથી નાખેલ ગટરના અધુરા કામથી સ્થાનિકો ત્રસ્ત | Locals are ups…

G METRO NEWS by G METRO NEWS
July 25, 2025
in GUJARAT
0 0
0
ધોળકાના છેલ્લા સિગ્નલ વિસ્તારમાં દોઢ વર્ષથી નાખેલ ગટરના અધુરા કામથી સ્થાનિકો ત્રસ્ત | Locals are ups…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સ્થાનિકો
પારાવાર મુશ્કેલી વેઠી રહ્યાં છે

ધોળકા – 
ધોળકા શહેરના ખાનના પરા પાછળ આવેલા છેલ્લા સિગ્નલ વિસ્તારમાં
છેલ્લા દોઢેક વર્ષથી પાલિકા તંત્ર દ્વારા ગટર લાઇન નાખવાની કામગીરી અધુરી રહેતા
આજે સ્થાનિક શ્રમજીવી લોકોને તથા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવાનો
વારો આવ્યો છે. આ અધુરી કામગીરીના પરિણામે સ્થાનિકો નર્કાગાર જેવી પરિસ્થિતિમાં
જીવન જીવવા મજબૂર બની ચુક્યાં છે. વોર્ડ નં.૬માં ચૂંટાઇ આવેલા મ્યુ.કા. મુન્સી
મોહંમદ ઝર્રાર ખાને જણાવ્યું હતું કે આ વિસ્તારની પરિસ્થિતિ એટલી કપરી બની ચુકી છે
કે ફાયર બ્રિગેડ
, એમ્બ્યુલન્સ તો ઠીક રિક્ષા સુદ્ધા પણ આવી
શકે તેમ નથી. રહેણાક વિસ્તારોમાં ગટરોના પાણી ફરી વળતા સુખ-દુઃખના કોઇ પ્રસંગોમાં
સ્થાનિકોને ખાટલા કે ખુરશીમાં જમીન નીચે પગ રાખ્યા વગર બેસવું પડે છે. જો પગ નીચે
મુકો તો ગટરોના ગંદા પાણી પગમાં આવે છે. આમ આ વિસ્તારના લોકોની હાલત અત્યંત દયનીય
બની ચુકી છે. આ અતિ ગંભીર સમસ્યા બાબતે સ્થાનિકોએ નગર પાલિકામાં અનેકવાર રજૂઆતો
કરી છતાં આજ દિન સુધી આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. પરિણામે લોકોને પારાવાર મુશ્કેલી
વેઠવી પડે છે. પાલિકા તંત્ર માનવતાવાદી અભિગમ અપનાવી સ્તવરે ઘટતી કાર્યવાહી કરે
તેવી લોક માંગણી ઉઠવા પામી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

BIG NEWS: મોંઘવારીનો વધુ એક માર, અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો, આજે મધરાતથી નવા ભાવ લાગ…
GUJARAT

May 13, 2026
સુરત મનપામાં ‘અફસરશાહી’: ભાજપ પ્રમુખની સૂચના છતાં અધિકારીઓએ ફોન બંધ કરી ડિમોલિશન કર્યું | Surat SMC …

અમરેલી: ‘ખેતીનું આયોજન અને બજેટ બંને ખોરવાયા…’, રાસાયણિક ખાતરના ભાવવધારાથી ખેડૂતોમાં ભારે રોષ | Gu…

Next Post
કોઈ રસ્તો નહોતો, સરકાર જ બની ગઈ હતી ‘દુશ્મન’, જગદીપ ધનખડના રાજીનામા અંગે વધુ એક દાવો | jagdeep dhank…

કોઈ રસ્તો નહોતો, સરકાર જ બની ગઈ હતી 'દુશ્મન', જગદીપ ધનખડના રાજીનામા અંગે વધુ એક દાવો | jagdeep dhank...

ભાવનગરમાં ગેરકાયદે બાંધકામ કાયદેસર કરાવવા ત્રણ વર્ષ દરમિયાન 3975 અરજી | 3975 applications received i…

ભાવનગરમાં ગેરકાયદે બાંધકામ કાયદેસર કરાવવા ત્રણ વર્ષ દરમિયાન 3975 અરજી | 3975 applications received i...

2024માં કેટલાં ભારતીયોએ નાગરિકતા છોડી? કેન્દ્ર સરકારે રાજ્યસભામાં આપ્યો જવાબ | how many indians will…

2024માં કેટલાં ભારતીયોએ નાગરિકતા છોડી? કેન્દ્ર સરકારે રાજ્યસભામાં આપ્યો જવાબ | how many indians will...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાણીપ બબોલનગર પાસે પ્રેમ પ્રકરણમાં સામ સામે પથ્થર મારો | Iwe ra äeä fau lon Ranip Babolnagar

2 months ago
ભર ઉનાળે પાણીનો કકળાટ આજથી દસ દિવસ સુધી અમદાવાદના મોટાભાગના વિસ્તારમાં પાણી કાપ | The roar of water …

7 days ago
RJD-કોંગ્રેસના મંચથી મારા સ્વર્ગવાસી માતાને ગાળો અપાઈ, હું તો માફ કરી દઇશ પણ ભારત નહીં કરે: PM મોદી …

8 months ago
સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર આરોપીને ૨૦ વર્ષની કેદ | Accused who kidnapped and raped a minor…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News