gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રોળ તાલુકાના લૈયારા ગામમાં એક વાડી માલિકે પોતાના શ્રમિકને પૂરતો ભાગ નહીં આપતાં શ્રમિકનો ઝેરી દવા પ…

G METRO NEWS by G METRO NEWS
April 19, 2026
in GUJARAT
0 0
0
ધ્રોળ તાલુકાના લૈયારા ગામમાં એક વાડી માલિકે પોતાના શ્રમિકને પૂરતો ભાગ નહીં આપતાં શ્રમિકનો ઝેરી દવા પ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લૈયારા ગામમાં રહેતા એક શ્રમિક યુવાને ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. તેના વાડી માલિકે પુરતો ભાગ નહીં આપતાં મનમાં લાગી આવ્યું હોવાથી આ પગલું ભરી લીધાનું પોલીસ સમક્ષ જણાવ્યું છે.

જામનગર જિલ્લાના ધ્રોલ વિસ્તારમાં ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ વિજયભાઇ પરબતભાઇ દરબાર (ઉ.વ. 32), ધંધો ખેતમજૂરી, હાલ રહે. રમેશભાઇની વાડી, લૈયારા ગામ, તા. ધ્રોલ, જી. જામનગર (મૂળ રહે. ધામની ગામ, તા. ગોધરા, જી. પંચમહાલ) દ્વારા ગઈકાલે બપોરે ધ્રોલ બસ સ્ટેશન પાછળના વિસ્તારમાં ઝેરી જંતુનાશક દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આથી તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે શ્રમિકને જમીન વાવવાની બાબતે માલિક દ્વારા યોગ્ય હિસ્સો ન મળતા મનમાં દુખ લાગતાં આ પગલું ભરવામાં આવ્યું હોવાનું જણાય છે. ઘટના અંગે જાણ થતા તાત્કાલિક ધ્રોલ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ બનાવ અંગે ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ અરજી દાખલ કરવામાં આવી છે. આગળની તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ સી.જે. જાડેજા તથા એ.એસ.આઇ. ડી.જે. ગાગીયા દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

Next Post
અમદાવાદ: બાવળા-બગોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, કેરાળા બ્રિજ પાસે રિક્ષા પલટી ખાતા ચાલકનું મોત | Ahm…

અમદાવાદ: બાવળા-બગોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, કેરાળા બ્રિજ પાસે રિક્ષા પલટી ખાતા ચાલકનું મોત | Ahm...

જામનગર મહાનગરપાલિકા વિસ્તારના ભયજનક અને જર્જરીત ઇમારતોને સેઇફ સ્ટેજે લઈ જવા અનુરોધ | Request to take…

જામનગર મહાનગરપાલિકા વિસ્તારના ભયજનક અને જર્જરીત ઇમારતોને સેઇફ સ્ટેજે લઈ જવા અનુરોધ | Request to take...

જામનગર અને જોડિયાના બે દારુના ધંધાર્થીઓની ‘પાસા’ હેઠળ અટકાયત કરી લઇ જેલમાં મોકલી દેવાયા | Two liquor…

જામનગર અને જોડિયાના બે દારુના ધંધાર્થીઓની 'પાસા' હેઠળ અટકાયત કરી લઇ જેલમાં મોકલી દેવાયા | Two liquor...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુપ્રીમ કોર્ટમાં વક્ફ સંશોધન એક્ટ પર કાલે સુનાવણી, વિરોધ અને સમર્થનમાં થઈ હતી અરજીઓ | supreme court …

1 year ago
વિદેશમાં મોકલવામાં આવતી રકમ પર RBIની નજર, LRS યોજનાની સમીક્ષા | RBI keeps an eye on money sent abroa…

આઝમ ખાન પર ખોટા કેસ કરીને ફસાવ્યા, સપા હંમેશા તેમની સાથે…’, મુલાકાત બાદ બોલ્યા અખિલેશ | Akhilesh s…

11 months ago
PoK ખાલી કરે પાકિસ્તાન! પાકિસ્તાનના સેના પ્રમુખના નિવેદન પર ભારતનો જડબાતોડ જવાબ | india slams pakist…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News