gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા: ગોત્રીમાં ઇસ્કોન હાઈટ્સમાં ભીષણ આગ, 10માં માળ સુધી જ્વાળાઓ, ‘મેજર કોલ’ જાહેર | Massive Fire …

G METRO NEWS by G METRO NEWS
April 15, 2026
in GUJARAT
0 0
0
વડોદરા: ગોત્રીમાં ઇસ્કોન હાઈટ્સમાં ભીષણ આગ, 10માં માળ સુધી જ્વાળાઓ, ‘મેજર કોલ’ જાહેર | Massive Fire …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Fire News: વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આજે(15 એપ્રિલ) એક બહુમાળી કોમર્શિયલ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, જ્યાં ઇસ્કોન હાઈટ્સ નામની બિલ્ડિંગમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આ આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે સમગ્ર 10 માળની બિલ્ડિંગ તેની ઝપેટમાં આવી ગઈ હતી. બિલ્ડિંગમાંથી નીકળતા કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ગભરાટ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી.

વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક ‘મેજર કોલ’ જાહેર 

આગની તીવ્રતાને જોતા વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક ‘મેજર કોલ’ જાહેર કરવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે ભાયલી, દાંડીયા બજાર, વડીવાડી ફાયર બ્રિગેડ સહિતનો ફાયર ફાઈટરોનો મોટો કાફલો અને અનેક ગાડીઓ પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડ દ્વારા આગ બુઝાવવાની કામગીરી શરૂ કરાઈ છે. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ હાઈરાઈઝ બિલ્ડિંગમાં લાગેલી આ આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગ દ્વારા હાઈડ્રોલિક પ્લેટફોર્મ સહિતના અત્યાધુનિક સાધનોની મદદ લેવામાં આવી રહી છે.

વડોદરા: ગોત્રીમાં ઇસ્કોન હાઈટ્સમાં ભીષણ આગ, 10માં માળ સુધી જ્વાળાઓ, ‘મેજર કોલ’ જાહેર 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મહિલા પોલીસ સ્ટેશન પોરબંદરના ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપીને મુંબઇ મહારાષ્ટ્ર ખાતેથી ટ્…
GUJARAT

October 23, 2026
સરકારના શાળાઓ માં પ્રેસ મીડિયા પ્રતિબંધ ના નિર્ણય સામે પત્રકાર એકતા પરિષદ નો પડકાર..

જૈન સેવા સમાજ દવાખાનાનું નવું બિલ્ડીંગ લોક સેવા માટે અત્યંત ઝડપથી તૈયાર કરવામાં આવ્યું

Next Post
બિહારની નવી સરકારમાં વિભાગોની વહેંચણી, સમ્રાટ ચૌધરી પાસે 29 વિભાગ રહેશે, જુઓ સમગ્ર યાદી | Bihar Cabi…

બિહારની નવી સરકારમાં વિભાગોની વહેંચણી, સમ્રાટ ચૌધરી પાસે 29 વિભાગ રહેશે, જુઓ સમગ્ર યાદી | Bihar Cabi...

ચૂંટણી માહોલ વચ્ચે ‘ઈલેક્શન’નો બર્થ ડે ઉજવાયો, એકતા નગરના જંગલ સફારીમાં ફ્રૂટ કેક પીરસાઈ | Statue of…

ચૂંટણી માહોલ વચ્ચે 'ઈલેક્શન'નો બર્થ ડે ઉજવાયો, એકતા નગરના જંગલ સફારીમાં ફ્રૂટ કેક પીરસાઈ | Statue of...

વડોદરા: ભાજપ નેતા શૈલેષ મહેતાને ધક્કે ચઢાવાયા, કોંગ્રેસ નેતાને ફોર્મ પાછું ખેંચવા દબાણ કરતા હતા | Cl…

વડોદરા: ભાજપ નેતા શૈલેષ મહેતાને ધક્કે ચઢાવાયા, કોંગ્રેસ નેતાને ફોર્મ પાછું ખેંચવા દબાણ કરતા હતા | Cl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતીય મસાજ થેરાપિસ્ટનું શરમજનક કૃત્ય, મસાજ પાર્લરમાં 61 મહિલાને બનાવી શિકાર, ઓસી. કોર્ટે ફટકારી આકર…

5 months ago
પ્લેન ક્રેશ બાદ વિમાનોની કોકપિટમાં પણ કેમેરા મૂકવાની માગ, જાણો કેમ આજ દિન સુધી એવું નથી કરાયું | Why…

1 year ago
‘ટેકરા પર મકાન હોય તો થોડી એમ્બ્યુલન્સ જાય?’, સગર્ભાને ઝોળીમાં લઈ જવા મુદ્દે ભાજપ ધારાસભ્યની અસંવેદન…

7 months ago
જામનગર નજીક ગઈ રાત્રે ટ્રકનું ટાયર ફાટતાં સર્જાયેલા અકસ્માતમાં ટ્રક ચાલકનો ભોગ લેવાયો | A truck driv…

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News