gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નર્સિંગ ડે ની ઉજવણીના ભાગરૂપે આયુષ્માન નર્સિંગ કોલેજના ઉપક્રમે લેમ્પ લાઇટિંગ અને ઓથ ટેકિંગ સેરેમનીનુ…

G METRO NEWS by G METRO NEWS
May 15, 2026
in GUJARAT
0 0
0
નર્સિંગ ડે ની ઉજવણીના ભાગરૂપે આયુષ્માન નર્સિંગ કોલેજના ઉપક્રમે લેમ્પ લાઇટિંગ અને ઓથ ટેકિંગ સેરેમનીનુ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભાવનગરની આયુષ્માન નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમની શરૂઆત ગણેશ સ્તુતિથી દ્વારા કરવામાં આવેલ તેમજ આસુતોષ વિદ્યાલયના બહેનો દ્વારા પ્રાચીન ગરબાની કૃતિ પણ રજૂ કરવામાં આવેલ.

વર્ષ દરમિયાન બાળકોએ મેળવેલ વિશેષ સિદ્ધિઓમાટે મેડલ ,મોમેન્ટ સર્ટિફિકેટ આપી વિશેષ સન્માન કરવામાં આવેલ .

કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત ડો. મેહુલભાઈ ગોસાઈ【બાળરોગ નિષ્ણાંત પ્રોફેસર અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ બાળરોગ વિભાગ,સર.ટી હોસ્પિટલ ભાવનગર.】 હાજર રહિયા હતા.

જેમણે નર્સિંગ ના બહેનોને વિશેષ માર્ગદર્શન આપવામાં આવેલ અને ભવિષ્યમાં નર્સ તરીકે જ્યારે સેવા આપવાના હોય એમને પ્રોત્સાહિત કરેલ, તેમજ
ડો.યશ દવે સાહેબફેકલ્ટી, સરકારી મેડિકલ કોલેજ ભાવનગર અને
નોડલ ઓફિસર, CSR NGO અને ઓર્ગન ડોનેશન પ્રોગ્રામ,
સર.ટી હોસ્પિટલ ભાવનગર.દ્વારા નર્સિંગ એક ઉજવળ ભવિષ્ય છે અને આગામી સમયમાં એક નર્સ નું પ્રભુત્વ શું છે તેના વિશે માર્ગદર્શન આપેલ હતું .
તેમજ
ડો. ધરા ભાટી દવે ક્લાસ -૧ ઈ.એન.ટી કન્સલ્ટન્ટ સર્જન,
કાન નાક ગળા વિભાગ,Bસર.ટી હોસ્પિટલ ભાવનગર.
નર્સ તરીકે કારકિર્દી કેમ ઘડી શકાય તે વિશે વિશેષ માહિતી આપવામાં આવી હતી.તેમજ દિપક નકુમ સાહેબ બાળ રોગ નિષ્ણાત ભાવનગર જિલ્લાના દ્વારા બીજા દેશોમાં પણ નર્સિંગ ક્ષેત્રે માંગ વિશે સમજણ આપી હતી.

ફ્લોરેન્સ નાઈટીંગેલ, જેમને આપણે ‘લેડી વિથ ધ લેમ્પ’ કહીએ છીએ, તેમણે આ વ્યવસાયને એક નવી ઓળખ આપી છે.

તેની પ્રેરણા લઈ દર્દીના અંધકારમય જીવનમાં નવો પ્રકાશ ફેલાવવાનું કર્તવ્ય પૂરું પાડવું જોઈએ તે મુજબ દવા માણસના શરીરને સાજા કરે છે પણ કરુણા આત્માને સાજો કરે છે તે ભાવના ઉભી કરી છે.

આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત આયુષ્માન નર્સિંગ કોલેજના ટ્રસ્ટી શ્રી ભરતસિંહ મોરી વિપુલસિંહ પરમાર બળદેવસિંહ ચુડાસમા, રાજહંસ કોલેજના ટ્રસ્ટી શ્રી નીલમબેન વ્યાસ, તેમજ પ્રિન્સિપાલ શ્રી, ફેકલ્ટી શ્રી, વિદ્યાર્થી ભાઇઓ બહેનો અને વાલીની ઓ ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ચાંદખેડામાં અમરેલીના DySPનું મકાન પચાવી પાડનાર ત્રણ મહિલાઓ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ | L…
GUJARAT

અમદાવાદ: ચાંદખેડામાં અમરેલીના DySPનું મકાન પચાવી પાડનાર ત્રણ મહિલાઓ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ | L…

May 15, 2026
સુરત મનપાની ભરતીમાં 2700 જગ્યા માટે 2.39 લાખ ફોર્મ ભરાયા, પાલિકાને ફી પેટે રૂ.10 કરોડની કમાણી! | Sur…
GUJARAT

સુરત મનપાની ભરતીમાં 2700 જગ્યા માટે 2.39 લાખ ફોર્મ ભરાયા, પાલિકાને ફી પેટે રૂ.10 કરોડની કમાણી! | Sur…

May 15, 2026
સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસના 1000 આદિવાસી પરિવારો બનશે ગેસમાં આત્મનિર્ભર
GUJARAT

સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસના 1000 આદિવાસી પરિવારો બનશે ગેસમાં આત્મનિર્ભર

May 15, 2026
Next Post
સુરત મનપાની ભરતીમાં 2700 જગ્યા માટે 2.39 લાખ ફોર્મ ભરાયા, પાલિકાને ફી પેટે રૂ.10 કરોડની કમાણી! | Sur…

સુરત મનપાની ભરતીમાં 2700 જગ્યા માટે 2.39 લાખ ફોર્મ ભરાયા, પાલિકાને ફી પેટે રૂ.10 કરોડની કમાણી! | Sur...

અમદાવાદ: ચાંદખેડામાં અમરેલીના DySPનું મકાન પચાવી પાડનાર ત્રણ મહિલાઓ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ | L…

અમદાવાદ: ચાંદખેડામાં અમરેલીના DySPનું મકાન પચાવી પાડનાર ત્રણ મહિલાઓ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ | L...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: ભારતીય નૌસેના અને DRDOને મોટી સફળતા, નેવલ એન્ટી-શિપ મિસાઇલ (શોર્ટ રેન્જ)નું સફળ પરીક્ષણ | drd…

VIDEO: ભારતીય નૌસેના અને DRDOને મોટી સફળતા, નેવલ એન્ટી-શિપ મિસાઇલ (શોર્ટ રેન્જ)નું સફળ પરીક્ષણ | drd…

2 weeks ago
ચાંદી રૂ. 1,05,000ની નવી ટોચે: સોનું રૂ.એક લાખ | Silver hits new high of Rs 1 05 000: Gold hits Rs 1…

ચાંદી રૂ. 1,05,000ની નવી ટોચે: સોનું રૂ.એક લાખ | Silver hits new high of Rs 1 05 000: Gold hits Rs 1…

11 months ago

Hello world!

1 year ago
અમિતાભ બચ્ચનની યાદો સમાન અરવલ્લીનો પહાડ નામશેષ: ખનન માફિયાઓએ સુંદરતાને ખાડામાં ફેરવી નાખી | Amitabh …

અમિતાભ બચ્ચનની યાદો સમાન અરવલ્લીનો પહાડ નામશેષ: ખનન માફિયાઓએ સુંદરતાને ખાડામાં ફેરવી નાખી | Amitabh …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News