gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નારોલ ઘટના મામલે એડીશનલ ઈજનેરને શો-કોઝ અપાશે, વીજપોલ મામલે કોન્ટ્રાકટરની બેદરકારી મળશે તો પોલ દીઠ ૫૦…

G METRO NEWS by G METRO NEWS
September 19, 2025
in GUJARAT
0 0
0
નારોલ ઘટના મામલે એડીશનલ ઈજનેરને શો-કોઝ અપાશે, વીજપોલ મામલે કોન્ટ્રાકટરની બેદરકારી મળશે તો પોલ દીઠ ૫૦…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,ગુરુવાર,18
સપ્ટેમબર,2025

૮ સપ્ટેમ્બરના રોજ નારોલની મટનગલી વિસ્તારમાંથી પસાર થઈ
રહેલા દંપતીનુ વીજ કરંટ લાગવાથી મોત થયુ હતુ. આ વર્ષે વીજકરંટ લાગવાથી શહેરમાં
ત્રણ લોકોના મોત થયા છે. આ ઘટનામાં બેદરકારી દાખવવા બદલ કોર્પોરેશનના લાઈટ વિભાગના
એડીશનલ સિટી ઈજનેર મહેન્દ્ર કે નિનામાને શોકોઝ નોટિસ આપવા સ્ટેન્ડિંગ કમિટી
ચેરમેને સુચના આપી છે. શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા વીજપોલની શું પરિસ્થિતિ છે એ
અંગે એડીશનલ સિટી ઈજનેર કોઈ વિગત આપી શકયા નહતા.શહેરમાં આવેલા વીજપોલનો સર્વે
કરાશે. જો કોઈ વીજપોલના વાયર ખુલ્લા હશે કે કોન્ટ્રાકટરની બેદરકારી જોવા મળશે તો
વીજપોલ દીઠ કોન્ટ્રાકટરને રુપિયા ૫૦ હજારનો દંડ કરાશે. આવશ્યકતા જણાશે તો
કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરાશે.એમ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કહયુ છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારીના કારણે નારોલ
વિસ્તારમાં એકિટીવા ઉપર પસાર થઈ રહેલ દંપતી ત્રણથી ચાર ફુટ ભરાયેલા પાણીમાં પટકાતા
તેઓ જીવંત વીજળીના સંપર્કમા આવતા કરંટ લાગવાથી બંનેનુ મોત થયુ હતુ.પ્રાથમિક
તપાસમાં બે વીજપોલ પડી ગયા હતા જેના જીવંત વીજ વાયર ખુલ્લા રહી ગયા
હતા.કોર્પોરેશનના લાઈટ વિભાગના આસિસ્ટન્ટ એન્જિનીયર અને સુપરવાઈઝર ઉપરાંત
કોન્ટ્રાકટર નિશાંત એન્ટરપ્રાઈઝના કોન્ટ્રાકટર તથા ફર્મના બે કર્મચારીઓ સામે પોલીસ
ફરિયાદ થતા ધરપકડ કરવામા આવી હતી.આ વર્ષે મે મહીનામાં ઘીકાંટા વિસ્તારમાં આવેલી
દુધવાળી પોળ પાસેથી પસાર થતા યુવકનુ વીજકરંટ લાગવાથી મોત થયુ હતુ.કોર્પોરેશનના
લાઈટ વિભાગના એડીશનલ સિટી ઈજનેરને વધુ એક શોકોઝ આપવામા આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપ સામે કોંગ્રેસનું આરોપનામું, ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના આક્ષેપો | Congress’ charge sheet against …
GUJARAT

March 30, 2026
દાંડિયાબજાર સ્થિત વીજીએલ ઓફિસે ગેસ કનેક્શન માટે અરજદારોની પડાપડી | VGL office in Dandiyabazar receiv…

ગુજરાત હોકી ટીમમાં વડોદરાના ખેલાડીઓનો દબદબો | Vadodara players dominate Gujarat hockey team

Next Post
કન્ટેનરમાં કપડાંની આડમાં લવાતો 75 લાખનો દારૃનો જથ્થો ઝડપાયો

રાજ્યના દરિયા કાંઠાના 9 તાલુકાઓની 37 ટકા જમીનમાં ખારાશ પ્રસરી | Salinity has spread to 37 percent of…

રાજ્યના દરિયા કાંઠાના 9 તાલુકાઓની 37 ટકા જમીનમાં ખારાશ પ્રસરી | Salinity has spread to 37 percent of...

ટેકાના ભાવે મગફળી ખરીદીમાં હજારો અરજી મંજૂર નહીં થતાં ખેડૂતોમાં રોષ | Farmers angry as thousands of …

ટેકાના ભાવે મગફળી ખરીદીમાં હજારો અરજી મંજૂર નહીં થતાં ખેડૂતોમાં રોષ | Farmers angry as thousands of ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આખરે કેમ યુકે છોડવાની તૈયારી કરી રહ્યા છે અબજોપતિ લક્ષ્મી મિત્તલ? હવે આ દેશમાં રહેશે ‘સ્ટીલ કિંગ’ | …

4 months ago
થાનના સોનગઢમાં કોલસા ખનન પર તંત્રના દરોડા – 2 કૂવા ઝડપાયા | Authorities raid coal mining in Songadh …

3 months ago
ડોમ સ્ટ્રક્ચરના લોખંડના સામાનની ચોરી કરનાર 2 આરોપી ઝડપાયા | 2 accused arrested for stealing iron goo…

2 months ago
સૌરવ વિશ્વાસ બંધ ઇ-મેઇલ આઇડી રીકવર કરીને મોટાપ્રમાણમાં વેચ્યા હતા | ahmedabad cyber crime nabbed acc…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News