gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

નેપાળમાં ચૂંટણી : ભારત-નેપાળ સરહદ ચાર દિવસ માટે થશે બંધ, મેડિકલ ઈમરજન્સીમાં છૂટ | India Nepal Border…

G METRO NEWS by G METRO NEWS
February 27, 2026
in INDIA
0 0
0
નેપાળમાં ચૂંટણી : ભારત-નેપાળ સરહદ ચાર દિવસ માટે થશે બંધ, મેડિકલ ઈમરજન્સીમાં છૂટ | India Nepal Border…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India Nepal Border Sealed : પડોશી દેશ નેપાળમાં પ્રતિનિધિ સભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારત-નેપાળ આંતરરાષ્ટ્રીય સરહદ આગામી 2 માર્ચથી 5 માર્ચ સુધી સંપૂર્ણ સીલ કરી દેવામાં આવશે. આ સમયગાળા દરમિયાન સરહદ પરના તમામ ઝૂલાપુલ બંધ રહેશે અને કોઈપણ પ્રકારની અવરજવર પર પ્રતિબંધ રહેશે.

નેપાળ સરકારના પત્ર બાદ ભારત સરકારનો નિર્ણય

નેપાળના દારચુલા (ખલંગા) જિલ્લા પ્રશાસન દ્વારા મોકલવામાં આવેલા પત્રના આધારે ભારતીય વહીવટીતંત્રે આ મહત્વનો નિર્ણય લીધો છે. નેપાળમાં ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે હેતુથી આ કામચલાઉ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. નેપાળના ગૃહ મંત્રાલયે આ અંગે 26 ફેબ્રુઆરીએ સત્તાવાર સંદેશ જાહેર કર્યો હતો.

આ પણ વાંચો : શરતો માનો, નહીં તો હુમલા માટે તૈયાર રહો… જિનીવા બેઠકમાં અમેરિકાની ઈરાન સામે 5 શરત

સુરક્ષા વ્યવસ્થા અને દેખરેખ

અપર જિલ્લા મેજિસ્ટ્રેટ યોગેન્દ્ર સિંહના જણાવ્યા અનુસાર, જિલ્લા મેજિસ્ટ્રેટના નિર્દેશ પર પોલીસ વિભાગ, એસએસબીની સંબંધિત ટુકડીઓ અને પિથોરાગઢ, ડીડીહાટ તેમજ ધારચુલાના ડેપ્યુટી કલેક્ટરોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તમામ અધિકારીઓને સરહદો અને પુલ પર સઘન ચેકિંગ અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા જાળવવા સૂચના આપવામાં આવી છે.

મેડિકલ ઈમરજન્સીમાં છૂટ

બહરાઈચના રૂપૈડિહા સ્થિત ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ (ICP)ના ઈન્ચાર્જ સુધીર શર્માએ માહિતી આપી હતી કે 2 માર્ચની મધ્યરાત્રિથી 5 માર્ચની મધ્યરાત્રિ સુધી સરહદ સીલ રહેશે. આ દરમિયાન આઈસીપી દ્વારા માલસામાનની આયાત-નિકાસ પણ બંધ રહેશે. જોકે, દવાઓ અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓ તેમજ ગંભીર રીતે બીમાર દર્દીઓ માટે સુરક્ષા દળોની દેખરેખ હેઠળ અવરજવરમાં છૂટછાટ આપવામાં આવી શકે છે.

આ પણ વાંચો : પાક-અફઘાનિસ્તાન યુદ્ધમાં સાઉદીની એન્ટ્રી, 55 સૈનિકોના મોત બાદ રિયાધની શરણમાં શાહબાઝ સરકાર

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO | માઉન્ટ આબુનું નામ બદલાશે! રાજસ્થાન સરકારની વિધાનસભામાં જાહેરાત | CM Bhajanlal Sharma on New …
INDIA

VIDEO | માઉન્ટ આબુનું નામ બદલાશે! રાજસ્થાન સરકારની વિધાનસભામાં જાહેરાત | CM Bhajanlal Sharma on New …

February 27, 2026
રાજ્યસભા ચૂંટણી : TMCએ ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યા, બંગાળી અભિનેત્રીની રાજકારણમાં એન્ટ્રી | TMC A…
INDIA

રાજ્યસભા ચૂંટણી : TMCએ ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યા, બંગાળી અભિનેત્રીની રાજકારણમાં એન્ટ્રી | TMC A…

February 27, 2026
‘કોંગ્રેસને શરમ નથી આવતી’ કેજરીવાલે સોનિયા-રાહુલ-વાડ્રા પર સાધ્યું નિશાન, PM મોદીને ફેંક્યો પડકાર | …
INDIA

‘કોંગ્રેસને શરમ નથી આવતી’ કેજરીવાલે સોનિયા-રાહુલ-વાડ્રા પર સાધ્યું નિશાન, PM મોદીને ફેંક્યો પડકાર | …

February 27, 2026
Next Post
વેટરન વેસ્ટ ઝોન ટી-૨૦ ક્રિકેટમાં આજે વડોદરા અને ગુજરાત વચ્ચે ફાઇનલ મુકાબલો | Veteran West Zone T20 C…

વેટરન વેસ્ટ ઝોન ટી-૨૦ ક્રિકેટમાં આજે વડોદરા અને ગુજરાત વચ્ચે ફાઇનલ મુકાબલો | Veteran West Zone T20 C...

અંડર-૧૪ ગર્લ્સ ફૂટબોલમાં વડોદરાએ સિલ્વર મેડલ હાંસલ કર્યો | Vadodara wins silver medal in Under 14 gi…

અંડર-૧૪ ગર્લ્સ ફૂટબોલમાં વડોદરાએ સિલ્વર મેડલ હાંસલ કર્યો | Vadodara wins silver medal in Under 14 gi...

૭૨મી સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપમાં રેલવેની ટીમ ચેમ્પિયન | Railway team crowned champions in 72n…

૭૨મી સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપમાં રેલવેની ટીમ ચેમ્પિયન | Railway team crowned champions in 72n...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિકયુરીટી, બાઉન્સર પાછળ કરોડોના ખર્ચ પછી ભદ્રના દબાણ નિયંત્રિત કરવા મહીને એક લાખના પગારથી કર્નલની નિ…

સિકયુરીટી, બાઉન્સર પાછળ કરોડોના ખર્ચ પછી ભદ્રના દબાણ નિયંત્રિત કરવા મહીને એક લાખના પગારથી કર્નલની નિ…

5 months ago
વી.એસ.હોસ્પિટલ યુનિયન ચલાવતુ હોય એવો ઘાટ, અમદાવાદના મેયર ૪૦ સ્ટાફ નર્સની ટ્રાન્સફર પણ કરી ના શકયા | …

વી.એસ.હોસ્પિટલ યુનિયન ચલાવતુ હોય એવો ઘાટ, અમદાવાદના મેયર ૪૦ સ્ટાફ નર્સની ટ્રાન્સફર પણ કરી ના શકયા | …

2 months ago
મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ! મોડી રાતે ફડણવીસ-શિંદેની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય | Devendra fadnavi…

મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ! મોડી રાતે ફડણવીસ-શિંદેની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય | Devendra fadnavi…

3 months ago
જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં બાળકનું મોત થતાં હોબાળો, ડૉક્ટર-સ્ટાફની ગંભીર બેદરકારીનો પરિવારજનનો આક્ષે…

જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં બાળકનું મોત થતાં હોબાળો, ડૉક્ટર-સ્ટાફની ગંભીર બેદરકારીનો પરિવારજનનો આક્ષે…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News