gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પંચમહાલમાં બોગસ મેરેજ રજિસ્ટ્રેશનનું કૌભાંડ! એક વર્ષમાં તલાટીએ 2000 લગ્નની નોંધણી કરી લાખોની કમાણી ક…

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in GUJARAT
0 0
0
પંચમહાલમાં બોગસ મેરેજ રજિસ્ટ્રેશનનું કૌભાંડ! એક વર્ષમાં તલાટીએ 2000 લગ્નની નોંધણી કરી લાખોની કમાણી ક…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Panchmahal Fake Marriage Registration Scam: પંચમહાલ જિલ્લામાં આવેલ કણજીપાણી ગ્રામ પંચાયતમાં 2025ના એક જ વર્ષમાં બે હજાર યુગલોના લગ્નની નોંધણી કરવામાં આવી છે. જ્યારે બોગસ લગ્ન નોંધણી કરવા માટેનું આ પંચાયત સમગ્ર રાજયમાં એપી સેન્ટર બની હોવાનો દાવો મહેસાણા ખાતે સરદાર પટેલ ગ્રૂપના અધ્યક્ષે કર્યો છે. તેમણે પુરાવા રજૂ કરીને કાયદાની છટકબારીઓનો લાભ લઈને અધિકારીઓની મિલીભગતથી અશક્ય લાગતી ઘટનાઓને કાગળ ઉપર સાર્થક કરવામાં આવતી હોવાનું જણાવ્યું હતું. જ્યારે કણજીપાણી પંચાયતમાં ફરજ બજાવતા તલાટીએ રાજયભરના યુગલોના બોગસ લગ્નની નોંધણી કરીને મબલખ કમાણી કરી હોવાના આક્ષેપ કરીને આ મામલે સરકાર સમક્ષ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાંથી 53 લાખથી વધુ મતદારના નામ રદ થઈ શકે! SIRની કામગીરી અંતિમ તબક્કામાં

તલાટીએ રાજ્યભરના યુગલોના બોગસ લગ્નની નોંધણી કરીને લાખોની કમાણી કર્યાનો આક્ષેપ

ગુજરાતમાં પ્રેમલગ્ન અને ભાગીને લગ્ન કરવાના કિસ્સાઓમાં વધારો થયો છે. જેમાં છેલ્લા ત્રણ વર્ષથી લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવાની માંગ સરદાર પટેલ ગ્રૂપ દ્વારા કરવામાં આવી રહી છે. દરમિયાન આ મુદ્દે એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે મહેસાણા ખાતે ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, ‘પંચમહાલ જિલ્લાના કણજીપાણી ગ્રામ પંચાયત હાલમાં રાજ્યભરના પ્રેમલગ્ન અને ભાગીને લગ્ન કરનાર યુગલોના લગ્નની નોંધણી કરવા માટેનું એપી સેન્ટર બની હોવાનો દાવો કર્યો હતો. વધુમાં તેમણે કણજીપાણી પંચાયતમાં ફરજ બજાવતા તલાટી અર્જુન મેઘવાલે 2025ના વર્ષમાં જ રાજ્યભરના યુગલોના બે હજાર લગ્નની નોંધણી કરીને 50 લાખ રૂપિયા જેટલી કમાણી કરી હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા.’ 

તેમણે એક ઉદાહરણનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, ‘ઉત્તર ગુજરાતના મહેસાણા અને પાટણ જિલ્લાના શહેરો અને પંચમહાલના કણજીપાણી ગામ વચ્ચેનું અંતર જોતા એક જ દિવસમાં માત્ર ત્રણ કલાકના સમયગાળામાં પહોંચવું અશક્ય છે. તેમ છતાંય 14મી નવેમ્બરના રોજ એક યુગલે કરેલા લગ્નની નોંધણીની પ્રોસેસમાં દર્શાવેલ સમય અને સ્થળની વિગતો જોઈને કોઈપણ ચોંકી ઊઠે તેમ છે. લગ્ન કરનાર યુવતી ફક્ત ત્રણ કલાકના સમયગાળામાં જ ઉત્તર ગુજરાતથી પંચમહાલ સુધીના જુદા જુદા ત્રણ જગ્યાએ પહોંચીને પોતાની સહીઓ કરી હોવાનો ખુલાસો થયો છે. જેથી કાયદાની છટકબારીઓ અને અધિકારીઓની મિલીભગતથી જ આવી ઘટનાઓને કાગળ ઉપર  સાર્થક કરાય છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં જ આચાર સંહિતા લાગુ, ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે કડક નિયમો | …
GUJARAT

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં જ આચાર સંહિતા લાગુ, ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે કડક નિયમો | …

April 1, 2026
પંચમહાલ: ગરમી વધતા લીંબુના ભાવ આસમાને, પ્રતિ કિલો સફરજન જેટલી કિંમત | Lemon Prices increase in In th…
GUJARAT

પંચમહાલ: ગરમી વધતા લીંબુના ભાવ આસમાને, પ્રતિ કિલો સફરજન જેટલી કિંમત | Lemon Prices increase in In th…

April 1, 2026
અમદાવાદ: થલતેજમાં માસૂમ બાળકોની હાજરીમાં જ પતિએ પત્ની પર છરીના ઘા ઝીંક્યા, પરિણીતા હોસ્પિટલ ખસેડાઈ |…
GUJARAT

અમદાવાદ: થલતેજમાં માસૂમ બાળકોની હાજરીમાં જ પતિએ પત્ની પર છરીના ઘા ઝીંક્યા, પરિણીતા હોસ્પિટલ ખસેડાઈ |…

April 1, 2026
Next Post
ગુજરાતમાંથી 53 લાખથી વધુ મતદારના નામ રદ થઈ શકે! SIRની કામગીરી અંતિમ તબક્કામાં | Mass Voter List Clea…

ગુજરાતમાંથી 53 લાખથી વધુ મતદારના નામ રદ થઈ શકે! SIRની કામગીરી અંતિમ તબક્કામાં | Mass Voter List Clea...

હીરાબાગ અને ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં દૂષિત પાણી આવતા લોકોમાં રોષ | People are angry over contaminat…

હીરાબાગ અને ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં દૂષિત પાણી આવતા લોકોમાં રોષ | People are angry over contaminat...

વેલાળા(સા)ની સીમમાંથી ગેરકાયદે કાર્બોસેલનું ખનન ઝડપાયું | Illegal mining of carbocell was caught fro…

વેલાળા(સા)ની સીમમાંથી ગેરકાયદે કાર્બોસેલનું ખનન ઝડપાયું | Illegal mining of carbocell was caught fro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જૂનાગઢમાં મહાશિવરાત્રિ મેળામાં માનવ મહેરામણ ઉમટયું, ઠેર-ઠેર ભાવિકોની ભીડ

જૂનાગઢમાં મહાશિવરાત્રિ મેળામાં માનવ મહેરામણ ઉમટયું, ઠેર-ઠેર ભાવિકોની ભીડ

1 month ago
નાળાના કામમાં ગેરરીતિના આક્ષેપ, ટીડીઓને રજૂઆત

નાળાના કામમાં ગેરરીતિના આક્ષેપ, ટીડીઓને રજૂઆત

2 months ago
વડોદરામાં ખાનગી બિલ્ડરોને ફાયદો કરાવવા પાલિકાના આવાસના તૈયાર મકાનના ડ્રો કરાતા નથી | Draws for housi…

વડોદરામાં ખાનગી બિલ્ડરોને ફાયદો કરાવવા પાલિકાના આવાસના તૈયાર મકાનના ડ્રો કરાતા નથી | Draws for housi…

4 months ago
રેલવે મુસાફરો માટે ખુશીના સમાચારઃ રાજકોટથી પોરબંદર વચ્ચે શરૂ કરાઈ નવી ટ્રેન, જાણો સમય અને વધુ વિગત |…

રેલવે મુસાફરો માટે ખુશીના સમાચારઃ રાજકોટથી પોરબંદર વચ્ચે શરૂ કરાઈ નવી ટ્રેન, જાણો સમય અને વધુ વિગત |…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News