gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પતિ – પત્ની વચ્ચે ઝઘડો થયા પછી પતિનો આપઘાત | Husband commits suicide after argument between husband …

G METRO NEWS by G METRO NEWS
August 4, 2025
in GUJARAT
0 0
0
પતિ – પત્ની વચ્ચે ઝઘડો થયા પછી પતિનો આપઘાત | Husband commits suicide after argument between husband …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,પતિ -પત્ની વચ્ચે સામાન્ય બાબતે ઝઘડો થયા પછી  આવેશમાં આવીને પતિએ ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. 

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, માંજલપુર શાક માર્કેટ પાસે જી.આઇ.ડી.સી. કોલોનીમાં રહેતા મનોજકુમાર રામદાસભાઇ જાટ મકરપુરા જી.આઇ.ડી.સી.ની એક કંપનીમાં નોકરી કરતા હતા. ગઇકાલે મનોજકુમારને  પત્ની સાથે બોલાચાલી થતા પત્ની ઘરની બહાર આવેલી રૃમમાં જતી રહી  હતી. જ્યારે મનોજકુમારે પંખામાં ઓઢણી વડે ફાંસો  ખાઇને જીવન ટૂંકાવી દીધું હતું. થોડાસમય પછી તેઓની માતા નીચે આવતા તેમણે પુત્રને લટકતો જોઇ બૂમાબૂમ કરતા લોકોએ દોડી આવીને મનોજકુમારને નીચે ઉતારી હોસ્પિટલમાં લઇ ગયા હતા. પરંતુ, તેઓનો જીવ બચી શક્યો નહતો. માંજલપુર પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. રમેશભાઇ વણજારાએ  ઘટના સ્થળે જઇ મૃતદેહને પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો  હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છાણી કેનાલ નજીક ફેન્સીંગ નહીં કરાતા ફરી એકવાર નીલ ગાય ખાબકી, ફાયર બ્રિગેડનું રેસ્ક્યુ | A nilgai dro…
GUJARAT

February 23, 2026
વડોદરા: મકાનના પીઓપીમાં સંતાડી રાખેલો વિદેશી દારૂનો જથ્થો કબજે : 2.61 લાખ ની 476 બોટલ કબજે | Vadodar…

જામનગર નજીક ફલ્લા ગામમાં ચલણી નોટોના આંકડા ઉપર જુગાર રમી રહેલા 10 શખ્સો પકડાયા | 10 people caught ga…

Next Post
ટાયરમાં હવા ચેક કરતા ડ્રાઇવરને પાછળથી આવતી ટ્રકે ટક્કર મારતા મોત | Driver dies after being hit by tr…

ટાયરમાં હવા ચેક કરતા ડ્રાઇવરને પાછળથી આવતી ટ્રકે ટક્કર મારતા મોત | Driver dies after being hit by tr...

પોલીસના ત્રાસથી આપઘાત કર્યાના પરિવારના આક્ષેપો રાજપીપળાના યુવાનનો પોલીસ તપાસ બાદ ફાંસો ખાઇ આપઘાત | y…

પોલીસના ત્રાસથી આપઘાત કર્યાના પરિવારના આક્ષેપો રાજપીપળાના યુવાનનો પોલીસ તપાસ બાદ ફાંસો ખાઇ આપઘાત | y...

આર એન્ડ બીના સસ્પેન્ડેડ ઇજનેર શાહની એસીબી દ્વારા સાડા છ કલાક પૂછપરછ | suspended engineer inquiry by …

આર એન્ડ બીના સસ્પેન્ડેડ ઇજનેર શાહની એસીબી દ્વારા સાડા છ કલાક પૂછપરછ | suspended engineer inquiry by ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કારની ટક્કરે બાઈક સવાર 2 ભાઈઓનો અકસ્માત : 1 નું મોત, 1 ને ઇજા | 2 brothers riding a bike collided wi…

2 months ago
ટેટ પરીક્ષામાં હવે 30 મિનિટ વધુ મળશે : હવે 120 મિનિટ મળતાં હજારો ઉમેદવારોને ફાયદો | tet exam time in…

5 months ago
આવતીકાલે સફાઈકર્મીઓ કરશે હડતાળ, આઉટસોર્સિંગ બંધ કરવા સહિત વિવિધ માગણી | Ahmedabad Sanitation Workers…

4 months ago
ટ્રક અને જ્વલનશીલ ભરેલું ડાલુ અથડાતા આગ ભભૂકી : બે લોકો ભડથું | Fire breaks out after truck and comb…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News