gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પહલગામ આતંકી હુમલા બાદ એરલાઇન્સ કંપનીઓની મોટી પહેલ, મુસાફરોને આપી રાહત | /after the pahalgam terrori…

G METRO NEWS by G METRO NEWS
April 23, 2025
in INDIA
0 0
0
પહલગામ આતંકી હુમલા બાદ એરલાઇન્સ કંપનીઓની મોટી પહેલ, મુસાફરોને આપી રાહત | /after the pahalgam terrori…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pahalgam terrorist attack: પહલગામમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતાં વિવિધ એરલાઇન્સ પરિવહનની સુવિધા સરળતાથી મળે રહે તે માટે ખડેપગે સજ્જ બની છે. એર ઇન્ડિયા એક્સપ્રેસ શ્રીનગરથી શ્રીનગર મુસાફરી કરતાં પ્રવાસીઓને અગવડ ન પડે તેનું ધ્યાન રાખતાં સેવા આપી રહી છે. એર એશિયાએ પણ એરલાઇન 30 એપ્રિલ, 2025 સુધી શ્રીનગરથી શ્રીનગર માટેની ફ્લાઇટ્સનો કેન્સલેશન ચાર્જ માફ કરવાની જાહેરાત કરી છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને પણ વિવિધ એરલાઈન્સને શ્રીનગર સાથે કનેક્ટિવિટી વધારવા સલાહ આપી છે. શ્રીનગરમાંથી પ્રવાસીઓને પાછા ઘરે પહોંચાડવા માટે વધુ ફ્લાઈટ મૂકવા અપીલ કરી છે.

એર ઇન્ડિયામાં કોઈ રિશિડ્યુલ ચાર્જ નહીં

એર ઇન્ડિયા એક્સપ્રેસે 30 એપ્રિલ, 2025 સુધી શ્રીનગરથી શ્રીનગર માટે ફ્લાઇટ બુકિંગ કરાવનારા મુસાફરોને પોતાનો પ્રવાસ રિશિડ્યુલ કરવાની સુવિધા સંપૂર્ણપણે ફ્રી છે. તેમજ ફેર ડિફરન્સ પણ આપવામાં આશે. વધુમાં બુકિંગ કેન્સલ કરાવનારાઓને પેમેન્ટ મોડમાં સંપૂર્ણપણે રિફંડ પ્રાપ્ત થશે. કંપનીની પર અથવા એઆઈ સંચાલિત ચેટ આસિસ્ટન્ટ, ટિયાની મદદથી #SrinagarSupport ટાઇપ કરી પોતાના બુકિંગ સંબંધિત પ્રક્રિયાઓ સરળતાથી પૂર્ણ કરી શકે છે.

આ પણ વાંચોઃ પહલગામ આતંકી હુમલાનો માસ્ટર માઈન્ડ કોણ? હાફિઝ સઈદ સાથે કનેક્શન, પાક. સૈન્યનો પણ ટેકો

એર ઇન્ડિયા એક્સપ્રેસ શ્રીનગરથી સીધા બેંગ્લુરૂ, દિલ્હી, હૈદરાબાદ, જમ્મુ અને કોલકાતા ફ્લાઇટનું સંચાલન કરે છે. સપ્તાહમાં લગભગ 80 ફ્લાઇટનું સંચાલન કરવામાં આવે છે. એરલાઇન પોતાના સ્થાનિક નેટવર્કમાં અગરતલા, અયોધ્યા, ચેન્નઈ, ગોવા, કોચ્ચી, મુંબઈ, પટના, તિરુવનંતપુરમ અને વારાણસી સહિત 26 સ્થળો પર વન-સ્ટોપ કનેક્ટિવિટી પ્રદાન કરે છે.

પહલગામ આતંકી હુમલા બાદ એરલાઇન્સ કંપનીઓની મોટી પહેલ, મુસાફરોને આપી રાહત 2 - image

અન્ય એરલાઇન્સે પણ આપી છૂટ

એર ઇન્ડિયાએ બુધવારે પહલગામમાં આતંકી હુમલા બાદ આજે 23 એપ્રિલના રોજ શ્રીનગરથી બે વધારાની ફ્લાઇટ ઓપરેટ કરશે. જે શ્રીનગરથી દિલ્હી અને મુંબઈ માટે છે. અકાસા એરલાઇન્સે પણ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં દુખઃદ ઘટનાઓ પ્રત્યે શોક વ્યક્ત કર્યું છે. ઇન્ડિગોએ શ્રીનગરમાં વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતાં રિશિડ્યુલ અને કેન્સલેશન કરાવવા પર છૂટને પ્રોત્સાહન આપ્યું છે. તેમજ વધારાની ફ્લાઇટ ઓપરેટ કરવાની જાહેરાત કરી છે. વધુ માહિતી માટે તથા +91 124 4973838 – +91 124 6173838 પર સંપર્ક કરી શકો છો. નોંધનીય છે, આ આતંકી હુમલામાં બે વિદેશી, બે સ્થાનિક સહિત ઓછામાં ઓછા 28 લોકોના મોત થયા છે.

પહલગામ આતંકી હુમલા બાદ એરલાઇન્સ કંપનીઓની મોટી પહેલ, મુસાફરોને આપી રાહત 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

INDIA ગઠબંધનમાં ભડકો? તમિલનાડુ ડ્રામા વચ્ચે અખિલેશ યાદવનો કોંગ્રેસ પર તીખો કટાક્ષ | akhilesh yadav d…
INDIA

INDIA ગઠબંધનમાં ભડકો? તમિલનાડુ ડ્રામા વચ્ચે અખિલેશ યાદવનો કોંગ્રેસ પર તીખો કટાક્ષ | akhilesh yadav d…

May 8, 2026
તમિલનાડુમાં ‘થલાપતિ’ યુગની શરૂઆત: આવતીકાલે વિજય મુખ્યમંત્રી તરીકે લેશે શપથ | tvk chief vijay to take…
INDIA

તમિલનાડુમાં ‘થલાપતિ’ યુગની શરૂઆત: આવતીકાલે વિજય મુખ્યમંત્રી તરીકે લેશે શપથ | tvk chief vijay to take…

May 8, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે સરકાર: રાહુલ ગાંધીના આકરા પ્રહાર | Rahul Gandhi Gu…
INDIA

યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે સરકાર: રાહુલ ગાંધીના આકરા પ્રહાર | Rahul Gandhi Gu…

May 8, 2026
Next Post
VIDEO: પહલગામ હુમલા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં બે મિનિટનું મૌન, વકીલો પણ આક્રોશમાં, ન્યાયાધીશોએ કહ્યું-…

VIDEO: પહલગામ હુમલા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં બે મિનિટનું મૌન, વકીલો પણ આક્રોશમાં, ન્યાયાધીશોએ કહ્યું-...

પહલગામ આતંકવાદી હુમલો: ‘પડદા પાછળ જે પણ છે, બધાને જવાબ મળશે’, રાજનાથ સિંહે કર્યો મોટો ઇશારો | Will G…

પહલગામ આતંકવાદી હુમલો: 'પડદા પાછળ જે પણ છે, બધાને જવાબ મળશે', રાજનાથ સિંહે કર્યો મોટો ઇશારો | Will G...

પહલગામ આતંકી હુમલાની અસર: ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકોએ જમ્મુ-કશ્મીરનું બુકિંગ રદ કરાવ્યું | Impa…

પહલગામ આતંકી હુમલાની અસર: ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકોએ જમ્મુ-કશ્મીરનું બુકિંગ રદ કરાવ્યું | Impa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લાલપુરના મેઘપર ગામે પરપ્રાંતિય યુવાનનો પગ લપસી જતાં કૂવામાં પડી જવાથી ડૂબી જતાં કરૂણ મૃત્યુ | A migr…

લાલપુરના મેઘપર ગામે પરપ્રાંતિય યુવાનનો પગ લપસી જતાં કૂવામાં પડી જવાથી ડૂબી જતાં કરૂણ મૃત્યુ | A migr…

10 months ago
હિમાચલ-ઉત્તરાખંડમાં વરસાદ-ભૂસ્ખલન છનાં મોત, 12 રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ

હિમાચલ-ઉત્તરાખંડમાં વરસાદ-ભૂસ્ખલન છનાં મોત, 12 રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ

9 months ago
આણંદમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં હોબાળોઃ પોલીસે ગંભીરા બ્રિજ પીડિતોને અટકાવતા કોંગ્રેસી કાર્યકરોનો…

આણંદમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં હોબાળોઃ પોલીસે ગંભીરા બ્રિજ પીડિતોને અટકાવતા કોંગ્રેસી કાર્યકરોનો…

10 months ago
અમદાવાદમાં ફ્લેટમાં ચાલતા વિદેશી પ્રાણીઓના ગેરકાયદે બ્રીડિંગનો પર્દાફાશ, લાખોની કિંમતના દુર્લભ જીવો …

અમદાવાદમાં ફ્લેટમાં ચાલતા વિદેશી પ્રાણીઓના ગેરકાયદે બ્રીડિંગનો પર્દાફાશ, લાખોની કિંમતના દુર્લભ જીવો …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News