gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પાકે. ચીનમાં બનેલા ગ્રેનેડ સહિતના હથિયાર ડ્રોનથી ભારતમાં ઘૂસાડયા | Pak: Weapons including grenades m…

G METRO NEWS by G METRO NEWS
January 12, 2026
in INDIA
0 0
0
પાકે. ચીનમાં બનેલા ગ્રેનેડ સહિતના હથિયાર ડ્રોનથી ભારતમાં ઘૂસાડયા | Pak: Weapons including grenades m…
0
VIEWS
Share on FacebookShare on Twitter

26 જાન્યુઆરી અગાઉ પાક.નું કાવતરું નિષ્ફળ 

ભારે સુરક્ષા વચ્ચે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને ડ્રોનની શોધખોળ શરૂ કરવામાં આવી

શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં ૨૬મી જાન્યુઆરીની ઉજવણી પહેલા પાકિસ્તાનના મોટા કાવતરાને નિષ્ફળ બનાવવામાં આવ્યું છે. પાકિસ્તાનથી આવેલા એક ડ્રોને જમ્મુ કાશ્મીરના સાંબા જિલ્લાના સરહદી વિસ્તારમાં મોટા પ્રમાણમાં હથિયારો ફેક્યા હતા, જેને જપ્ત કરવામાં આવ્યા છે. આ હથિયારોમાં ચીનનો એક ગ્રેનેડ પણ મળી આવ્યો છે.

સુરક્ષાદળોની ટીમે રાજપુરા વિસ્તારના પાલૂરા ગામમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. 

પોલીસે જણાવ્યું હતું કે આ સર્ચ ઓપરેશન દરમિયાન એક પેકેટ મળ્યું હતું, આ પેકેટમાં એક ચીની એચઇ ગ્રેનેડ, ૯ એમએમ કારતૂસ સાથે ૧૬ રાઉન્ડ, એક મેગઝીનની સાથે એક ગ્લોક પિસ્તોલ અને બે મેગઝિન વગેરે મળી આવ્યા હતા. પોલીસે દાવો કર્યો હતો કે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ખલેલ પહોંચાડવા માટેના આતંકીઓના કાવતરાને નિષ્ફળ બનાવવામાં આવ્યું હતું. 

જમ્મુ કાશ્મીરના જ સાંબા જિલ્લાના ઘગવાલ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાસે સુરક્ષાદળોએ હથિયારો સહિતની વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી હતી, આ વિસ્તારમાં ડ્રોન જોવા મળ્યું તે બાદ આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પ્રાપ્ત જાણકારી મુજબ હથિયારો સહિતની જોખમકારક સામગ્રી મળી આવ્યા બાદ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને હજુ પણ શોધખોળ કરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

LPG બુકિંગના નિયમ બદલાયા! બે સિલિન્ડર ધરાવતા ગ્રાહકોના નવા બુકિંગ માટે 35 દિવસનું વેઈટિંગ? | New LPG…
INDIA

March 25, 2026
નાગરિકો સામનો કરવા તૈયાર રહે : મોદી | Citizens should be ready to face: Modi

લોકસભામાં વિપક્ષના ભારે વિરોધ વચ્ચે ટ્રાન્સજેન્ડર બિલ પસાર | Transgender Bill passed in Lok Sabha am…

Next Post
પીપળવા જવાના રસ્તા પરથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સ ગિરફ્તાર | Two people arrested with a car…

પીપળવા જવાના રસ્તા પરથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સ ગિરફ્તાર | Two people arrested with a car...

1.75 કરોડ ઈન્સ્ટાગ્રામ યુઝર્સના ઈમેલ-મોબાઈલ નંબર સહિતનો ડેટા લીક, સાયબર હુમલાનું મોટું જોખમ

મૃતક વ્યક્તિના નામે બોગસ પાવર ઓફ એટર્ની બનાવી જમીન વેચી દેવાનું કૌભાંડ | Scam of selling land by cre…

મૃતક વ્યક્તિના નામે બોગસ પાવર ઓફ એટર્ની બનાવી જમીન વેચી દેવાનું કૌભાંડ | Scam of selling land by cre...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના શાહપુરમાં પોલીસ ઊંઘતી ઝડપાઈ! દારૂના અડ્ડા પર પાડી જનતા રેડ, લોકોમાં આક્રોશ | ahmedabad sha…

3 weeks ago
વડોદરામાં જાંબુઆના ગાર્ડન અને સમા વિસ્તારમાં મેઇન રોડ પર મગરની લટારથી લોકોમાં ગભરાટ | People panic a…

આંગણવાડી કાર્યકર અને તેડાગરની માંગણી નહીં સંતોષાય તો વિધાનસભાનો ઘેરાવ કરવાની ચિમકી | Threat to surro…

8 months ago
મંગેતરની હત્યા કરનાર યુવતીએ મોબાઇલમાંથી ડેટા ડિલિટ કરી દીધા | The girl who killed her fiancé deleted…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News