gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાટડીમાં વિરમગામ રોડ પર ખુલ્લી ગટરની સમસ્યાથી હાલાકી | Open drain problem on Viramgam Road in Patdi

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in GUJARAT
0 0
0
પાટડીમાં વિરમગામ રોડ પર ખુલ્લી ગટરની સમસ્યાથી હાલાકી | Open drain problem on Viramgam Road in Patdi
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગટરમાં
કચરો ભરાઇ રહેતા રોગચાળાની ભીતિ

ખુલ્લી
ગટરથી બાળકો પડી જવાની ભીતિ
,
દુર્ઘટના ઘટે તે પહેલા કન્સિલ્ડ કરવા માંગ

પાટડી – 
પાટડીમાં વિરમગામ રોડ પર બસ સ્ટેન્ડ પાસેની ખુલ્લી ચોમાસું
ગટર સ્થાનિકો માટે માથાનો દુઃખાવો બની છે. બારે માસ પાણીનો નિકાલ થતી આ ગટર
ગંદકીથી ખદબદી ઊઠી છે
, જેના કારણે અસહ્ય દુર્ગંધ ફેલાય છે
અને મુસાફરો તેમજ રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

પાટડી
શહેર અન્ય ગટરો ઢાંકી દેવાઈ છે
,
પરંતુ વિરમગામ દરવાજા બહારની આ વર્ષોે જૂની ગટર ખુલ્લી હોવાથી
સફાઈના થોડા જ દિવસોમાં ફરીથી કાદવ-કીચડથી ભરાઈ જાય છે. પાટડી નગરપાલિકાએ આ ગટરની
વચ્ચેથી જ નર્મદાના પીવાના પાણીની પાઇપલાઇન પસાર કરી છે
, જે
પાણીના પ્રવાહને રોકે છે અને કાદવનું સામ્રાજ્ય સર્જે છે. ખુલ્લી ગટરના કારણે
બાળકો પડી જવાનો ભય રહે છે. કોઈ મોટી દુર્ઘટના ન થાય તે માટે નગરપાલિકા દ્વારા
તાત્કાલિક આ ગટરને ઢાંકી દેવા અને પાઇપલાઇન હટાવવાની સખ્ત માંગ ઉઠી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધને લીધે ગુજરાત સહિત દેશભરમાં દાણાના ભાવ 50થી 70% વધી જતાં પ્લાસ્ટિક ઉદ્યોગ ICUમાં | US Israel I…
GUJARAT

March 29, 2026
વાહ રે સરકાર! દૂધનાં 11684 પૈકી એક પણ નમૂનો હાનિકારક નહીં! ફુલગુલાબી સરકારી રિપોર્ટ | gujarat milk a…

ગુજરાતમાં ટ્રાફિક નિયમ ભંગ કરનારા વાહનચાલકોએ 17 વર્ષમાં 1400 કરોડથી વધુનો દંડ ભર્યો | Gujarat Traffi…

Next Post
2025માં DIIની ઈક્વિટીમાં ખરીદીનો આંક રૂપિયા સાત લાખ કરોડને પાર | DII’s equity buying to cross Rs 7 l…

2025માં DIIની ઈક્વિટીમાં ખરીદીનો આંક રૂપિયા સાત લાખ કરોડને પાર | DII's equity buying to cross Rs 7 l...

’10 રૂપિયે કા બિસ્કુટ…’ વાળા વાઇરલ યુટ્યુબર શાદાબ જકાતીની પોલીસે કેમ કરી ધરપકડ? | why was influenc…

'10 રૂપિયે કા બિસ્કુટ...' વાળા વાઇરલ યુટ્યુબર શાદાબ જકાતીની પોલીસે કેમ કરી ધરપકડ? | why was influenc...

બોરસદ, આંકલાવ, ઉમરેઠ, સોજીત્રા, ખંભાત, અને પેટલાદ તાલુકા પંચાયતની બેઠકોની ફાળવણી જાહેર | Allotment o…

બોરસદ, આંકલાવ, ઉમરેઠ, સોજીત્રા, ખંભાત, અને પેટલાદ તાલુકા પંચાયતની બેઠકોની ફાળવણી જાહેર | Allotment o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં ફ્લાવર શો 7 દિવસ લંબાવાયો, હવે 29 જાન્યુઆરી સુધી લોકો માણી શકશે | Flower show will now ru…

2 months ago
સાવલીના મંકોડિયાપુરામાં કટિંગ વેળા પોલીસ ત્રાટકી 18 લાખનો દારૂ મૂકી બૂટલેગરો ફરાર | Police caught li…

5 months ago
વડોદરામાં ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ બાખડ્યા, પોલીસે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો | Vadodara News …

3 months ago
ક્લાસમાં દ્વિઅર્થી શબ્દો બોલનારા શિક્ષકની જામીન અરજી નામંજૂર | Bail application of teacher who used …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News