gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોકસો જેવા ગંભીર ગુનામાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા તથા રૂ.અડધા લાખનો દંડ | Accused sentenced t…

G METRO NEWS by G METRO NEWS
February 10, 2026
in GUJARAT
0 0
0
પોકસો જેવા ગંભીર ગુનામાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા તથા રૂ.અડધા લાખનો દંડ | Accused sentenced t…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Court : વડોદરા શહેર પોલીસ દ્વારા નોંધાયેલ ગંભીર ગુનાઓમા “કન્વીકશન રેટ ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ” અંતર્ગત 2024માં ગૌરવ્રતની પુજા કરવા જનાર સગીરાને ભગાડી જનાર પોક્સો જેવા ગંભીર ગુનામા આરોપી વિરૂધ્ધ નામદાર કોર્ટમા સાક્ષીઓ, પુરાવા, એફ.એસ.એલ. તેમજ મેડીકલ સર્ટીફીકેટ સમયસર રજુ કરાવવા તેમજ સમગ્ર ટ્રાયલ ઝડપી ધોરણે ચાલી અને આરોપી વિરુધ્ધમાં તમામ પુરાવાના આધારે ચોક્કસપણે આરોપીને સજા પડે તે મુજબની કાર્યવાહી માંજલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

આરોપી લાલજીભાઇ ઉર્ફે કૃણાલ શનાભાઇ ઠાકોર (ઉ.વ. 22 વર્ષ ધંધો-નોકરી, રહે-મ.નં. 9 ઠાકોરનગર, જશોદા કોલોની, ગણેશ હોન્ડાની સામે, મકરપુરા ગામ, મુળ રહે રેલ્વે ફાટક પાસે, બોરસદ તા. બોરસદ જી. આણંદ) ઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તપાસ અધિકારી કે.પી.ખરાડી પોલીસ ઈન્સપેક્ટર, એ.એસ.આઇ. દિનેશ, અ.લો.ર. વિજયનાઓની ચોક્કસ તપાસ અને સચોટ પુરાવા એકત્રીત કરી ચેન ઓફ કસ્ટડી જાળવી રાખી, એફ.એસ.એલ. ખાતેથી સચોટ પૃશ્કરણ કરાવી યોગ્ય સમય મર્યાદામાં ચાર્જશીટ કરવામાં આવેલ હતી. કેસ વડોદરાના સ્પેશ્યલ પોક્સો કોર્ટ અને એડીશનલ શેશન્સ કોર્ટ વડોદરા શહેર પોક્સો કેસ નં.96/2024થી ટ્રાયલ ચલાવવામાં આવ્યો હતો. સરકારી વકીલ પરેશ સી. પટેલની રજુઆતના આધારે તેમજ “કન્વીકશન રેટ ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ” અંતર્ગત ઉપરી અધિકારીઓના માર્ગદર્શન મુજબ સરકારી વકીલને જરૂરી તમામ મદદ સમયસર પુરી પાડવામાં આવ્યા બાદ આરોપીને પોકસો એકટના ગુનામાં 20 વર્ષની સખત કેદની સજા અને રૂ.50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમાંથી રૂ.45,000 ભોગ બનનારને વળતર પેટે ચુકવવાનો હુકમ કરવામાં આવેલ છે. જો આરોપી દંડ ન ભરે તો વધુ 2(બે) વર્ષની સખત કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
વડોદરામાં અલકાપુરી ગરનાળામાં પોલીસ બસ ફસાતા બંને તરફ ભારે ટ્રાફિક જામ | Heavy traffic jam on both si…

વડોદરામાં અલકાપુરી ગરનાળામાં પોલીસ બસ ફસાતા બંને તરફ ભારે ટ્રાફિક જામ | Heavy traffic jam on both si...

વડોદરામાં સંગમ ચાર રસ્તાથી વોર્ડ 4ના મુખ્ય માર્ગેથી હંગામી દબાણોનો સફાયો : ત્રણ ટ્રક જેટલો માલ સામાન…

વડોદરામાં સંગમ ચાર રસ્તાથી વોર્ડ 4ના મુખ્ય માર્ગેથી હંગામી દબાણોનો સફાયો : ત્રણ ટ્રક જેટલો માલ સામાન...

વડોદરાના ઉંડેરામાં આરસીસી સ્ટોર્મ વોટર ડ્રેઇન-છાણીથી દુમાડ પાકો કરવા બંને રોડ રસ્તા બંધ | Both roads…

વડોદરાના ઉંડેરામાં આરસીસી સ્ટોર્મ વોટર ડ્રેઇન-છાણીથી દુમાડ પાકો કરવા બંને રોડ રસ્તા બંધ | Both roads...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા રેલવે ડિવિઝનના સ્ટેશનો પર કેશલેસ બુકિંગમાં નોંધપાત્ર વૃદ્ધિ | Significant increase in cashles…

વડોદરા રેલવે ડિવિઝનના સ્ટેશનો પર કેશલેસ બુકિંગમાં નોંધપાત્ર વૃદ્ધિ | Significant increase in cashles…

1 year ago
હરણીરોડ નાગેશ્વર મંદિર પાછળ સ્કૂલ પાસેની ખૂલ્લી ગટરમાં ખાબકેલી ગાયનું રેસ્ક્યૂ | caw rescued from dr…

હરણીરોડ નાગેશ્વર મંદિર પાછળ સ્કૂલ પાસેની ખૂલ્લી ગટરમાં ખાબકેલી ગાયનું રેસ્ક્યૂ | caw rescued from dr…

6 months ago
બરેલી હિંસા બાદ UPમાં મોટી કાર્યવાહી: મૌલાના તૌકીર રઝાને જેલ મોકલાયા, 40ની ધરપકડ, ઈન્ટરનેટ સેવા બંધ …

બરેલી હિંસા બાદ UPમાં મોટી કાર્યવાહી: મૌલાના તૌકીર રઝાને જેલ મોકલાયા, 40ની ધરપકડ, ઈન્ટરનેટ સેવા બંધ …

1 year ago
દ્વારકામાં મેઘરાજાની તોફાની બેટિંગ: માત્ર 2 કલાકમાં 5 ઇંચ વરસાદ, દ્વારકા સહિત 8 જિલ્લામાં રેડ એલર્ટ …

દ્વારકામાં મેઘરાજાની તોફાની બેટિંગ: માત્ર 2 કલાકમાં 5 ઇંચ વરસાદ, દ્વારકા સહિત 8 જિલ્લામાં રેડ એલર્ટ …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News