gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોલીસની કાર્યવાહી બાદ પુરવઠાખાતું જાગ્યું પાદરા ખાતેના સરકારી અનાજના ગોડાઉનમાં પુરવઠા ખાતાનો દરોડો |…

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in GUJARAT
0 0
0
પોલીસની કાર્યવાહી બાદ પુરવઠાખાતું જાગ્યું પાદરા ખાતેના સરકારી અનાજના ગોડાઉનમાં પુરવઠા ખાતાનો દરોડો |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.24 કરજણ પોલીસે રેશનિંગ દુકાનમાં પહોંચાડવાનો સરકારી ઘઉં, ચોખા તેમજ ચણાનો જથ્થો ભરેલો ટેમ્પો ઝડપી પાડયા  બાદ પુરવઠા વિભાગ સફાળું જાગ્યું છે. આ જથ્થો પાદરા સરકારી અનાજના ગોડાઉનમાંથી નીકળ્યો હોવાની વિગતો બહાર આવતાં જ પુરવઠા વિભાગની ટીમે આજે પાદરાના સરકારી અનાજના ગોડાઉનમાં દરોડો પાડી તપાસ હાથ ધરી હતી.

કરજણના જૂનાબજાર વિસ્તારમાં નેશનલ હાઇવે પર શિવવાડી મંદિરની પાછળ નર્મદા કેનાલના કાચા રસ્તા પરથી બિલ વગરનો સરકારી અનાજનો જથ્થો સગેવગે કરવા એક આઇસર ટેમ્પોમાં પસાર થાય છે તેવી માહિતીના આધારે કરજણ પોલીસે વોચ ગોઠવી આઇસર ગાડી ઝડપી પાડી સરકારી ઘઉં, ચોખા તેમજ ચણાની ગુણોનો મોટો જથ્થો ઝડપી પાડી ડ્રાઇવર કાનાભાઇ કાળુભાઇ મીર (રહે.જૂનાબજાર, કરજણ)ની અટકાયત કરી હતી.

બિલ વગરનો સરકારી જથ્થો પાદરા સરકારી અનાજના ગોડાઉનમાંથી ભરીને તેને  છૂટક અલગ અલગ વેપારીઓને મળી વેચાણ આપવાનો હોવાનું ડ્રાઇવરે જણાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી  હતી. પુરવઠાખાતાના ગોડાઉનમાંથી અનાજનો પુરવઠો બારોબાર વગે કરાતો  હોવાનો પોલીસે પર્દાફાશ કર્યા બાદ પુરવઠા વિભાગની ટીમો જાગી હતી. આજે પાદરાના મામલતદાર તેમજ અન્ય સ્ટાફે સરકારી અનાજના ગોડાઉનમાં દરોડો પાડી તપાસ શરૃ કરતાં કાળાબજારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે અમે પોલીસ પાસે પણ રિપોર્ટ માંગ્યો છે તેમજ મામલતદારની ટીમ દ્વારા ગોડાઉનમાં ચેકિંગ હાથ ધરાયું છે. દુકાનદારોના સ્ટોકની પણ ગણતરી હાથ ધરાઇ છે. ઊંડી તપાસ બાદ એક રિપોર્ટ તૈયાર થશે અને તેના આધારે કાર્યવાહી કરાશે. ગોડાઉન મેનેજરની પણ જથ્થો વગે કરવાના કિસ્સામાં પૂછપરછ કરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીનું હાલારની સાત નગરપાલિકાઓ પાસેથી રૂ.5.44 કરોડનું લેણું બાકી | Jamnaga…
GUJARAT

February 22, 2026
જામનગરમાં ચેક પરત ફરવાના કેસમાં બ્રાસપાર્ટના કારખાનેદારને અદાલત દ્વારા દંડ -સજાનો હુકમ | Court order…

જામનગર: ‘ઓલા’ સર્વિસ સેન્ટરની લાપરવાહી સામે આક્રોશ, બે શખસોએ વાહનોમાં કરી તોડફોડ | Angry Customers C…

Next Post
વોટ્સએપ હેક કરી રૃપિયા પડાવતો વડોદરાનો ભેજાબાજ પકડાયો,10 ગુના આચર્યા | vadodara scammer caught hacki…

વોટ્સએપ હેક કરી રૃપિયા પડાવતો વડોદરાનો ભેજાબાજ પકડાયો,10 ગુના આચર્યા | vadodara scammer caught hacki...

દારૃડિયાઓને પકડવા પોલીસની દોડધામ બે દિવસમાં જ દારૃ પીને વાહન હંકારતા ૨૨૮ ચાલકોને ઝડપ્યા | 228 drunke…

દારૃડિયાઓને પકડવા પોલીસની દોડધામ બે દિવસમાં જ દારૃ પીને વાહન હંકારતા ૨૨૮ ચાલકોને ઝડપ્યા | 228 drunke...

મકરપુરા જી.આઇ.ડી.સી.ની ચાર કંપનીમાંથી ચોરી | Theft from four companies of Makarpura GIDC

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશભરમાં વીજળી વધુ મોંઘી થઇ શકે : સુપ્રીમનો કંપનીઓની તરફેણમાં ચુકાદો

7 months ago
દિલ્હી જતાં પહેલા ડૉક્ટરની સલાહ લો! UK, કેનેડા, સિંગાપોરની એડવાઈઝરી; 200થી વધુ ફ્લાઈટ રદ | Delhi Air…

2 months ago
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા રાજકારણ તેજ: ચંદ્રબાબુ નાયડુના વિરોધી નેતાનું પણ NDA ઉમેદવારને સમર્થન | …

6 months ago
સુરતમાં ખાડીના અવરોધરૂપ દબાણ દુર કરવાની કામગીરી સતત ત્રીજા દિવસે પણ યથાવત : વાલમ નગર ખાતે લો લેવલ બ્…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News