gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોલીસ હોવાનું કહીને એક્ટિવાની ડેકી ખોલી રૃા. ૧૨ હજારની લૂંટી લીધા | Ekkewe polis chofona ra angei ew…

G METRO NEWS by G METRO NEWS
July 23, 2025
in GUJARAT
0 0
0
પોલીસ હોવાનું કહીને એક્ટિવાની ડેકી ખોલી રૃા. ૧૨ હજારની લૂંટી લીધા | Ekkewe polis chofona ra angei ew…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,મંગળવારપોલીસ હોવાનું કહીને એક્ટિવાની ડેકી ખોલી રૃા. ૧૨ હજારની લૂંટી લીધા 1 - image

ખોખરામાં ભર બપોરે પોલીસ હોવાનું કહીને યુવકને રોક્યો હતો અને દમ મારીને ડેકી ચેક કરવાનું કહીને એક્ટિવાની ડેકીમાંથી રોકડા રૃા.૧૨ હજાર લૂંટી લીધા હતા. ખોખરા પોલીસે નકલી પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરીને લૂંટ ચલાવનાર બે આરોપી માંથી એકની ધરપકડ કરી હતી.

બહેનને ફોન કરવા જતાં ફોન ઝૂંટવીને બહુ ચરબી છે કહીને ડરાવીને શ્રમવીજીવી યુવક પાસેથી રૃપિયા પડાવી નાસી ગયા ઃ ખોખરા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી

અમરાઈવાડીમાં રહેતા અને પોર્ટર ગાડી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા યુવકે ખોખરા પોલીસ સ્ટેશનમા અજાણ્યા બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૩ના રોજ યુવક બપોરના સમયેં એકટીવા લઈને આંટો મારીને ઘર તરફ  જતો હતો. આ સમયે ખોખરા બ્રિજ પાસે ગોરના કૂવા નજીક પહોંચ્યો હતો તે સમયે એક્સેસ ટુ-વ્હીલ ઉપર બે શખ્સોએ સાઈડમાં ઉભો રાખ્યો અને તું શું કામકાજ કરે છે અને અહિયાં શા માટે ફરી રહ્યો છે.

 યુવકે તમારે શું કામ છે કહેતા આરોપીઓ અમે પોલીસમાં છીએ અને તારા એક્ટિવાની ડેકીની તપાસ કરવાની છે કહીને દમ મારવા લાગ્યા હતા. યુવકે તેની બહેનને ફોન કરતા આરોપીઓએ ફોન ખેંચી લીધો હતો. અમને ખબર છે તું શું ધંધા કરે છે જેલમાં નાંખી દઈશ તેવી ધમકી આપીને એકટીવાની ડેકી ખોલીને બતાવી રૃા. ૧૨ હજાર લૂંટીને નાસી ગયા હતા. ખોખરા પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે એક શખ્સની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સ્થાનિક વિદ્યાર્થીઓને રાહત, કોમર્સ ફેકલ્ટીમાં 95 ટકા બેઠકો પર વડોદરાના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે | …
GUJARAT

સ્થાનિક વિદ્યાર્થીઓને રાહત, કોમર્સ ફેકલ્ટીમાં 95 ટકા બેઠકો પર વડોદરાના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે | …

March 28, 2026
અમદાવાદના બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન: માતાજીનો રથ લઈને જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને કચડ્યા, એકનું …
GUJARAT

અમદાવાદના બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન: માતાજીનો રથ લઈને જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને કચડ્યા, એકનું …

March 28, 2026
ભાજપ પર ધનવર્ષા! માત્ર ગુજરાતમાંથી એક વર્ષમાં 308 કરોડનું દાન મળ્યું, કોંગ્રેસને ફક્ત 69 લાખ | BJP G…
GUJARAT

ભાજપ પર ધનવર્ષા! માત્ર ગુજરાતમાંથી એક વર્ષમાં 308 કરોડનું દાન મળ્યું, કોંગ્રેસને ફક્ત 69 લાખ | BJP G…

March 28, 2026
Next Post
અંબોડ બ્રિજ પરથી પસાર થતાં ભારે વાહનો રોકવા ગડર લગાવી દેવાયાં | Barriers were installed to stop heav…

અંબોડ બ્રિજ પરથી પસાર થતાં ભારે વાહનો રોકવા ગડર લગાવી દેવાયાં | Barriers were installed to stop heav...

બર્ગરકિંગની ફ્રેન્ચાઇઝીના બહાને યુવક પાસેથી રૃા.૨.૬૫ લાખ પડાવ્યા | Rs 2 65 lakhs ra angei seni emon …

બર્ગરકિંગની ફ્રેન્ચાઇઝીના બહાને યુવક પાસેથી રૃા.૨.૬૫ લાખ પડાવ્યા | Rs 2 65 lakhs ra angei seni emon ...

યુવકને કચડી નાંખવાનો પ્રયાસ કરનાર માથાભારે બૂટલેગર જેલમાં ધકેલાયો | Brazen bootlegger who tried to c…

યુવકને કચડી નાંખવાનો પ્રયાસ કરનાર માથાભારે બૂટલેગર જેલમાં ધકેલાયો | Brazen bootlegger who tried to c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફોરએવર યુનિવર્સ અને ઇન્ડિયા ગ્રાન્ડ ફિનાલે સીઝન 5નો જાદુ ઝી સ્ટુડિયોમાં છવાઈ ગયો

ફોરએવર યુનિવર્સ અને ઇન્ડિયા ગ્રાન્ડ ફિનાલે સીઝન 5નો જાદુ ઝી સ્ટુડિયોમાં છવાઈ ગયો

2 months ago
17 ફેબ્રુઆરીથી CBSE ધો.10 અને 12 બોર્ડની પરીક્ષાના પેપરોમાં ફેરફાર: ફાઈનલ કાર્યક્રમ જાહેર | cbse boa…

17 ફેબ્રુઆરીથી CBSE ધો.10 અને 12 બોર્ડની પરીક્ષાના પેપરોમાં ફેરફાર: ફાઈનલ કાર્યક્રમ જાહેર | cbse boa…

5 months ago
શેરબજારમાં ગાબડું: સેન્સેક્સ 900 તો બેન્ક નિફ્ટી 1000 પોઇન્ટ તૂટ્યો, રોકાણકારોના 7 લાખ કરોડ સ્વાહા |…

શેરબજારમાં ગાબડું: સેન્સેક્સ 900 તો બેન્ક નિફ્ટી 1000 પોઇન્ટ તૂટ્યો, રોકાણકારોના 7 લાખ કરોડ સ્વાહા |…

2 weeks ago
પીડિત પરિવાર ઘર છોડીને અન્ય સ્થળે રહેવા મજબૂર | The victim’s family was forced to leave their home a…

પીડિત પરિવાર ઘર છોડીને અન્ય સ્થળે રહેવા મજબૂર | The victim’s family was forced to leave their home a…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News