gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રથમ દિવસે ધોરણ-10 અને 12માં કુલ 623 જેટલા વિદ્યાર્થી ગેરહાજર | A total of 623 students in class 10…

G METRO NEWS by G METRO NEWS
February 27, 2026
in GUJARAT
0 0
0
પ્રથમ દિવસે ધોરણ-10 અને 12માં કુલ 623 જેટલા વિદ્યાર્થી ગેરહાજર | A total of 623 students in class 10…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આણંદ જિલ્લામાં બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ

ધોરણ 10 ગુજરાતીમાં 489 અને ધોરણ 12ના વિવિધ પ્રવાહમાં 134 વિદ્યાર્થી પરીક્ષાથી વંચિત 

આણંદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આણંદ જિલ્લામાં આજથી ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડ પરીક્ષાનો જિલ્લામાં શાતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો છે. વિદ્યાર્થીઓને કુમ કુમ તિલક કરી, ગુલાબનું ફૂલ આપીને મોઢું મીઠું કરાવી પરીક્ષા કેન્દ્રો ખાતે પ્રવેશ આપવામાં આવ્યો હતો.  બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે જિલ્લા કલેક્ટરે આણંદ હાઇસ્કૂલ ખાતે ધોરણ ૧૦ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને કુમ કુમ તિલક કરી, ગુલાબનું ફૂલ આપીને મોઢું મીઠું કરાવી પરીક્ષા કેન્દ્રો ખાતે આવકારી પ્રવેશ આપ્યો હતો. પ્રથમ દિવસે ધોરણ ૧૦માં નોંધાયેલા કુલ ૨૯૬૦૧ વિદ્યાર્થીઓ પૈકી ગુજરાતી વિષયમાં ૪૭૮ વિદ્યાર્થીઓ અને અંગ્રેજીમાં ૧૧ વિદ્યાર્થીઓ મળીને કુલ ૪૮૯ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતાં. જ્યારે પ્રથમ દિવસે બપોર બાદ ધોરણ ૧૨માં નોંધાયેલા કુલ ૧૬,૬૬૩ વિદ્યાર્થીઓ પૈકી વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાાનમાં ૩૪, સામાન્ય પ્રવાહ અર્થશાસ્ત્રમાં ૯૬ અને વ્યવસાયલક્ષી ઉદ્યોગ સાહસિકતામાં ૦૪ મળીને કુલ ૧૩૪ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતાં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત: સચિન પોલીસની કસ્ટડીમાં આરોપીનું મોત, પૂછપરછ દરમિયાન શૌચાલયમાં જઈને એસિડ પી લીધુ! | Surat: Accu…
GUJARAT

April 13, 2026
વડોદરા RTOમાં સર્વર ડાઉન થતા અરજદારો પરેશાન : ડ્રાઇવિંગ ટેસ્ટ માટે પહોંચેલા લોકોને ધક્કો પડ્યો | App…

વડોદરાના વોર્ડ નં.15માં કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર બારોટનું નામ મતદાર યાદીમાં નહીં હોવાથી ઉમેદવારી…

Next Post
લેકફ્રન્ટમાં લાઈટ એન્ડ મ્યુઝિક ફાઉન્ટેન શો, કાંકરિયામાં ૧૫ કરોડના ખર્ચે એક વર્ષમાં કેન્ડી વર્લ્ડ નવુ…

લેકફ્રન્ટમાં લાઈટ એન્ડ મ્યુઝિક ફાઉન્ટેન શો, કાંકરિયામાં ૧૫ કરોડના ખર્ચે એક વર્ષમાં કેન્ડી વર્લ્ડ નવુ...

ગાડીનું ભાડુ કરવા મુદ્દે ભૂતિયા ગામના યુવક પર હિંસક હુમલો | Violent attack on a youth from a haunted…

ગાડીનું ભાડુ કરવા મુદ્દે ભૂતિયા ગામના યુવક પર હિંસક હુમલો | Violent attack on a youth from a haunted...

બાઈક સ્લિપ થઈ જતાં શહેરના યુવકનું મોત | City youth dies after bike slips

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતના 61 ટકા વિસ્તારો પર ભૂકંપનો ખતરો : હિમાલયન રેન્જ સૌથી જોખમી | Earthquake risk in 61% of India:…

5 months ago
શહેરમાં ત્રણ અકસ્માતઃઅલકાપુરીમાં વાને વાહનોને અડફેટમાં લીધા,અટલ બ્રિજ પર પીધેલાએ ડિવાઇડર પર કાર ચડાવ…

3 months ago
જામનગરમાં ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ ની તપાસ દરમિયાન 2 શખ્સો સામે વધુ એક ફરિયાદ નોંધાવાઈ | Another complain…

4 months ago
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી મુદ્દે પણ વિપક્ષમાં ડખા? મમતા બેનર્જીની TMCએ કરી આ માંગ | opposition party vp ca…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News