gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ફન્ડ હાઉસોનું IPO થકી ઈક્વિટીમાં રૂપિયા 22750 કરોડનું રોકાણ | Fund houses invest Rs 22 750 crore in …

G METRO NEWS by G METRO NEWS
October 21, 2025
in Business
0 0
0
ફન્ડ હાઉસોનું IPO થકી ઈક્વિટીમાં રૂપિયા 22750 કરોડનું રોકાણ | Fund houses invest Rs 22 750 crore in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વર્તમાન વર્ષના જાન્યુઆરીથી ઓકટોબરના મધ્ય સુધીમાં આવેલા જાહેર ભરણાં (આઈપીઓ)માં  દેશના મ્યુચ્યુઅલ ફન્ડોએ એકંદરે રૂપિયા ૨૨૭૫૦ કરોડનું રોકાણ કર્યું છે. જે રૂપિયા ૧.૨૨ લાખ કરોડના આવેલા ભરણાંના વીસ ટકા જેટલી રકમ થવા જાય છે. સેકન્ડરી બજાર ઉપરાંત પ્રાઈમરી માર્કેટમાં પણ ફન્ડ હાઉસો સક્રિય હોવાનું આના  પરથી જણાય છે. 

ફન્ડ હાઉસોએ જાહેર ભરણાંમાં કરેલા કુલ રોકાણમાંથી રૂપિયા ૧૫૧૫૮ કરોડનું રોકાણ એન્કર ઈન્વેસ્ટમેન્ટ મારફત અને રૂપિયા ૭૫૯૦ કરોડ કવાલીફાઈડ ઈન્સ્ટિટયૂશનલ ઈન્વેસ્ટર સેગમેન્ટમાં કરાયું છે. 

સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી)  મારફત જોરદાર ઈન્ફલોસ સહિત   ફન્ડોમાં એકંદર પ્રવાહને કારણે ભરપૂર લિક્વિડિટી ઊભી થઈ રહી છે. વર્તમાન વર્ષમાં એસઆઈપી મારફત મહિને સરેરાશ રૂપિયા ૨૦,૦૦૦ કરોડનો પ્રવાહ રહ્યો છે એમ એક રિપોર્ટમાં જણાવાયું હતું.

જંગી લિક્વિડિટીને કારણે ફન્ડોને સેકન્ડરી બજાર ઉપરાંત પ્રાઈમરી માર્કેટમાં નાણાં ઠાલવવાનો મોટો વિકલ્પ મળી રહ્યો છે. 

મ્યુચ્યુઅલ ફન્ડોના સહભાગને કારણે દેશની પ્રાઈમરી બજારને નવો ઓપ મળી રહ્યો છે. અગાઉ જાહેર ભરણાંની સફળતા વિદેશી સંસ્થાકીય રોકાણાકારો પર નિર્ભર રહેતી હતી એમ રિપોર્ટમાં ઉલ્લેખાયું હતું.

તાજેતરના સમયમાં દેશના શેરબજારોમાંથી  વિદેશી રોકાણકારોની પીછેહઠના સમયમાં ઘરેલું સંસ્થાકીય રોકાણકારોએ બજારને ટકાવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. 

વર્તમાન વર્ષમાં હજુ મોટી સંખ્યાના જાહેર ભરણાં આવવાની પ્રક્રિયામાં છે ત્યારે પ્રાઈમરી માર્કેટ મારફત ફન્ડ હાઉસોનું રોકાણ હજુ વધવાની શકયતા વ્યકત કરવામાં આવી રહી છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શેરોના ફરી ઓપન માર્કેટ થકી બાયબેકને સેબીની મંજૂરી : ઓગસ્ટથી અમલી બનશે | SEBI approval for buyback of…
Business

શેરોના ફરી ઓપન માર્કેટ થકી બાયબેકને સેબીની મંજૂરી : ઓગસ્ટથી અમલી બનશે | SEBI approval for buyback of…

June 20, 2026
ઓટો, બેંક શેરોમાં પ્રોફિટ બુકિંગ : સેન્સેક્સ 607 પોઈન્ટ તૂટીને 76803 | Profit booking in auto bank s…
Business

ઓટો, બેંક શેરોમાં પ્રોફિટ બુકિંગ : સેન્સેક્સ 607 પોઈન્ટ તૂટીને 76803 | Profit booking in auto bank s…

June 20, 2026
યુએસ-ઈરાન પ્રસ્તાવિત કરારથી શિપિંગ ક્ષેત્રના વીમા ખર્ચમાં ઘટાડો થશે | The proposed US Iran deal woul…
Business

યુએસ-ઈરાન પ્રસ્તાવિત કરારથી શિપિંગ ક્ષેત્રના વીમા ખર્ચમાં ઘટાડો થશે | The proposed US Iran deal woul…

June 20, 2026
Next Post
દિવાળીએ ગેસ ચેમ્બર બનેલી દિલ્હીમાં AQI 550ને પાર, લોકોને આંખોમાં બળતરાં થવા લાગ્યા | Delhi Turns Int…

દિવાળીએ ગેસ ચેમ્બર બનેલી દિલ્હીમાં AQI 550ને પાર, લોકોને આંખોમાં બળતરાં થવા લાગ્યા | Delhi Turns Int...

ટેરિફ બાદ નિકાસકારો અન્ય બજારો તરફ વળ્યા, છ માસમાં 24 દેશોની નિકાસ વધી | After tariffs exporters tur…

ટેરિફ બાદ નિકાસકારો અન્ય બજારો તરફ વળ્યા, છ માસમાં 24 દેશોની નિકાસ વધી | After tariffs exporters tur...

ગુજરાતનાં ધારાસભ્યોને માત્ર રૂ.37ના ભાડામાં મળશે લક્ઝુરિયસ ફ્લેટ, 5 સ્ટાર હોટલ જેવી સુવિધાઓ | Gujara…

ગુજરાતનાં ધારાસભ્યોને માત્ર રૂ.37ના ભાડામાં મળશે લક્ઝુરિયસ ફ્લેટ, 5 સ્ટાર હોટલ જેવી સુવિધાઓ | Gujara...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

2026માં પણ સોનામાં 30 ટકા સુધીના ઉછાળાનો WGCએ મુકેલો અંદાજ | WGC estimates gold to rise by up to 30 …

2026માં પણ સોનામાં 30 ટકા સુધીના ઉછાળાનો WGCએ મુકેલો અંદાજ | WGC estimates gold to rise by up to 30 …

7 months ago
આજથી CBSE બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, 46 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા | CBSE Board Exam 2026 Star…

આજથી CBSE બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, 46 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા | CBSE Board Exam 2026 Star…

4 months ago
Olympics 2036: ‘કોમનવેલ્થ ગેમ્સ બાદ અમદાવાદ 2036 ઓલિમ્પિક્સની યજમાની કરશે’, ગૃહમંત્રીનું મોટું નિવેદ…

Olympics 2036: ‘કોમનવેલ્થ ગેમ્સ બાદ અમદાવાદ 2036 ઓલિમ્પિક્સની યજમાની કરશે’, ગૃહમંત્રીનું મોટું નિવેદ…

7 months ago
ધ્રાંગધ્રાના જીવદયા પ્રેમીઓએ 300થી વધુ માછલીનો જીવ બચાવ્યો | Life loving people of Dhrangadhra saved…

ધ્રાંગધ્રાના જીવદયા પ્રેમીઓએ 300થી વધુ માછલીનો જીવ બચાવ્યો | Life loving people of Dhrangadhra saved…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News