gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘ફોન જમા કરી લીધો, 5 મહિનાથી પગાર નથી આપતા’, થાઈલેન્ડમાં ફસાયેલા વડોદરાના યુવકનું દર્દ | vadodara yo…

G METRO NEWS by G METRO NEWS
September 19, 2025
in GUJARAT
0 0
0
‘ફોન જમા કરી લીધો, 5 મહિનાથી પગાર નથી આપતા’, થાઈલેન્ડમાં ફસાયેલા વડોદરાના યુવકનું દર્દ | vadodara yo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara News: વિદેશમાં ઉજ્જવળ ભવિષ્ય અને સારી કમાણીના સપના જોઇને ગયેલા વડોદરાના એક યુવક સાથે દુઃખદ ઘટના બની છે. શહેરના સમા વિસ્તારમાં રહેતો તુષાર નાગરભાઈ રાણપરા નામનો યુવક થાઈલેન્ડમાં નોકરીદાતાઓની ચૂંગાલમાં ફસાઈ ગયો છે, જ્યાં છેલ્લા પાંચ મહિનાથી તેને પગાર ચૂકવવામાં આવ્યો નથી અને તેનો ફોન પણ છીનવી લેવામાં આવ્યો છે.  તુષારે કોઈક રીતે બીજાના ફોનમાંથી તેના પિતાને એક દર્દભર્યો વોઈસ મેસેજ મોકલ્યો હતો.

શું છે સમગ્ર મામલો?

પ્રાપ્ત વિગતો મુજબ, તુષાર રાણપરા વર્ષ 2024માં વડોદરાના બે એજન્ટો વેદ અને કુશાંગ તેમજ દુબઈ સ્થિત એજન્ટ અભિષેક સિંહ મારફતે નોકરી માટે દુબઈ ગયો હતો. ત્યાંથી હોંગકોંગ ગયો હતો અને ત્યારબાદ પરિવાર સાથે સંપર્ક તૂટી ગયો હતો. જેના કારણે પરિવારજનો ચિંતાતુર બન્યા હતા. આખરે થોડા દિવસો પહેલા તુષારે તેના પિતા નાગરભાઈને એક અજાણ્યા નંબર પરથી વોઈસ મેસેજ મોકલીને પોતાની આપવીતી જણાવી હતી.

આ પણ વાંચો: થાઇલેન્ડમાં નોકરીના નામે યુવકોને લઇ જવાનાસ્કેમમાં વડોદરાનો અભિષેક રડાર પર

વોઇસ મેસેજમાં દર્દભરી રજૂઆત

પિતાને મોકલેલા વોઈસ મેસેજમાં તુષારે જણાવ્યું કે, ‘હું થાઈલેન્ડમાં છું અને અહીં કંપનીએ છેલ્લા પાંચ મહિનાથી મને પગાર આપ્યો નથી. મારો ફોન પણ લઈ લીધો છે. કોઈએ મને બંધક બનાવ્યો નથી, પરંતુ પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. તેણે વધુમાં જણાવ્યું કે, ‘જેવો મને મારો પગાર મળશે, હું તરત જ ભારત પાછો આવી જઈશ. આ બીજા કોઈનો ફોન છે, એટલે હું તેમાંથી બધી વિગતો ડિલીટ કરી રહ્યો છું. જ્યારે કંપનીવાળા મારો ફોન પાછો આપશે, ત્યારે હું વીડિયો કોલ કરીશ.’ આટલું કહીને તેણે પરિવારને ચિંતા ન કરવા જણાવ્યું હતું.

પુત્રનો આ વોઈસ મેસેજ સાંભળીને પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેમણે તાત્કાલિક વડોદરા પોલીસનો સંપર્ક કર્યો અને ત્રણેય એજન્ટો – વેદ, કુશાંગ અને અભિષેક સિંહ વિરુદ્ધ અરજી આપીને છેતરપિંડી અને તેમના પુત્રને ફસાવવાનો આરોપ લગાવ્યો હતો.

મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડોદરાના પોલીસ કમિશનરે આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે તુષારના પિતા નાગરભાઈનું નિવેદન નોંધીને એજન્ટોની પૂછપરછ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ એજન્ટોની ભૂમિકા અને સમગ્ર નેટવર્કની તપાસ કરી રહી છે.

આ ઘટના વિદેશમાં નોકરીની લાલચમાં જતા યુવાનો અને તેમના પરિવારો માટે એક ચેતવણી સમાન છે. કોઈપણ એજન્ટ પર આંધળો વિશ્વાસ કરતા પહેલા તેની સંપૂર્ણ ખરાઈ કરવી અને વિદેશમાં નોકરી આપતી કંપની વિશે ઊંડાણપૂર્વક તપાસ કરવી અત્યંત જરૂરી છે, નહીંતર સપનાઓની દુનિયા એક દુઃસ્વપ્નમાં ફેરવાઈ શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મકાઉ દેશમાં નોકરીના નામે સુરતના એજન્ટ દ્વારા રૂા.10 લાખની ઠગાઈ | Surat agent cheats man of Rs 10 lak…
GUJARAT

મકાઉ દેશમાં નોકરીના નામે સુરતના એજન્ટ દ્વારા રૂા.10 લાખની ઠગાઈ | Surat agent cheats man of Rs 10 lak…

March 27, 2026
ચામડીની બીમારીથી કંટાળી જઇ મહિલાનો તળાવમાં ઝંપલાવી આપઘાત | Woman commits suicide by jumping into lak…
GUJARAT

ચામડીની બીમારીથી કંટાળી જઇ મહિલાનો તળાવમાં ઝંપલાવી આપઘાત | Woman commits suicide by jumping into lak…

March 27, 2026
ત્રીજા માળની આગ પંદરમા માળ સુધી ધૂમાડો, શેલાના સ્કાયસિટી બિલ્ડિંગમાં આગ,૫૦ લોકોને સુરક્ષિત ઉતારાયા |…
GUJARAT

ત્રીજા માળની આગ પંદરમા માળ સુધી ધૂમાડો, શેલાના સ્કાયસિટી બિલ્ડિંગમાં આગ,૫૦ લોકોને સુરક્ષિત ઉતારાયા |…

March 27, 2026
Next Post
ખજુરાહોના જાવરી મંદિરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિનું શીશ કેવું રીતે તૂટ્યું, જાણો સત્ય શું? | Javari Te…

ખજુરાહોના જાવરી મંદિરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિનું શીશ કેવું રીતે તૂટ્યું, જાણો સત્ય શું? | Javari Te...

શહેરામાં આશાવર્કર અને ફેસીલેટર બહેનોએ કામગીરીથી અળગા રહી નોંધાવ્યો વિરોધ, ફિક્સ પગારની માગ સાથે મામલ…

શહેરામાં આશાવર્કર અને ફેસીલેટર બહેનોએ કામગીરીથી અળગા રહી નોંધાવ્યો વિરોધ, ફિક્સ પગારની માગ સાથે મામલ...

‘મારી હાફિઝ સઈદ સાથે મુલાકાત પર મનમોહન સિંહે આભાર માન્યો હતો’, યાસિન મલિકના દાવાથી રાજકારણમાં હડકંપ …

'મારી હાફિઝ સઈદ સાથે મુલાકાત પર મનમોહન સિંહે આભાર માન્યો હતો', યાસિન મલિકના દાવાથી રાજકારણમાં હડકંપ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેર બજારમાં નફાની લાલચ આપીને યુવાનના રૃા.૨૬.૫૨ લાખ પડાવ્યા | Young man was robbed of Rs 26 52 lakh b…

શેર બજારમાં નફાની લાલચ આપીને યુવાનના રૃા.૨૬.૫૨ લાખ પડાવ્યા | Young man was robbed of Rs 26 52 lakh b…

6 months ago
ઓગસ્ટમાં આઠ કોર સેક્ટરનું ઉત્પાદન 6.3 ટકા વધ્યું : 13 મહિનાની ટોચે | Output of eight core sectors gr…

ઓગસ્ટમાં આઠ કોર સેક્ટરનું ઉત્પાદન 6.3 ટકા વધ્યું : 13 મહિનાની ટોચે | Output of eight core sectors gr…

6 months ago
ગાંધીનગરમાં દ્વિ દિવસીય હિમીયોપેથી કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગરમાં દ્વિ દિવસીય હિમીયોપેથી કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

12 months ago
વૈશ્વિક સોનું 5000 ડોલરને પાર: ચાંદી બે દિવસમાં રૂ.25,000 ઉછળી | Global gold crosses 5000: Silver ju…

વૈશ્વિક સોનું 5000 ડોલરને પાર: ચાંદી બે દિવસમાં રૂ.25,000 ઉછળી | Global gold crosses 5000: Silver ju…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News