gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બગોદરા સામૂહિક આપઘાતની ઘટનામાં ફાઇનાન્સ કંપની 3 કર્મી સામે ગુનો | Crime against 3 finance company em…

G METRO NEWS by G METRO NEWS
September 14, 2025
in GUJARAT
0 0
0
બગોદરા સામૂહિક આપઘાતની ઘટનામાં ફાઇનાન્સ કંપની 3 કર્મી સામે ગુનો | Crime against 3 finance company em…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– એક જ પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી હતી

– રિક્ષાના હપ્તા સમયસર નહીં ભરતા ખુશ્બુ ઓટો ફાઇનાન્સ કંપનીના કર્મી રિક્ષા પાછી ખેંચી જવાની ધમકી આપતા પગલું ભર્યું હતું

બગોદરા : બગોદરા સામૂહિક આપઘાતની ઘટનામાં પોલીસે ખુશ્બુ ઓટો ફાઇનાન્સ કંપનીના ત્રણ કર્મી સામે ગુનો નોંધ્યો છે. પોલીસ તપાસમાં રિક્ષાના હપ્તા સમયસર નહીં ભરતા ફાઇનાન્સ કંપનીના કર્મી રિક્ષા પાછી ખેંચી જવાની ધમકી આપતા પરિવારે પગલું ભર્યું હોવાનો ખુલાસો થયો હતો. ઉલ્લેખનીય છે કે ગત જુલાઇમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કર્યું હતું.

બગોદરામાં ગત ૨૦મી જુલાઇના રોજ વિપુલ વાઘેલા (ઉં.વ. ૩૪), તેમની પત્ની સોનલ વાઘેલા (ઉ.વ.૨૬), દીકરી સિમરન (ઉ.વ.૧૧), દીકરો મયુર (ઉ.વ.૮) અને દીકરી પ્રિન્સી (ઉ.વ.૫)એ ઝેરી દવા ગટગટાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. 

પ્રાથમક તપાસમાં મૂળ ધોળકાના દેવીપૂજક વાસ, બોરકોઠાનો વતની વિપુલભાઇએ માર્ચ ૨૦૨૫માં નવી સીએનજી રીક્ષા ખરીદવા માટે ખુશ્બુ ઓટો ફાઇનાન્સ પાસેથી ૨,૪૫,૦૦૦ની લોન લીધી હતી. જોકે, બાદમાં તેઓ લોનના હપ્તા સમયસર ભરી નહીં શકતા  ફાયનાન્સ કંપનીના લોકો તેમને ફોન કરીને હપ્તા ભરવા માટે ધમકાવી રહ્યા છે અને રીક્ષા ખેંચી જવાની ધમકી આપી રહ્યા છે. જેના પગલે આ પગલું ભર્યું હતું.

આ બનાવમાં ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ મૃતક વિપુલ વાઘેલાના સાળા સુભાષભાઈ નટુભાઈ ચેખલીયાની ફરિયાદ બાદ બગોદરા પોલીસે તપાસ હાથ ધરી હતી. ત્યારે આજ રોજ ખુશ્બુ ઓટો ફાયનાન્સના ધનરાજસિંહ ઝાલા, દર્શનભાઈ, અને જીશાનભાઈ સામે પોલીસે આત્મહત્યા માટે ઉશ્કેરણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.  

પોલીસે જણાવ્યું કે આરોપીઓ વિપુલભાઈને સતત ધમકાવતા હતા અને ૨૦ જુલાઈ, ૨૦૨૫ સુધીમાં હપ્તા નહીં ભરાય તો રીક્ષા પાછી ખેંચી લેવાની ધમકી આપીને આપઘાત કરવા માટે પ્રેર્યા હતા.  ?આ બનાવે લોન વસૂલવાની પ્રક્રિયામાં ફાયનાન્સ કંપનીઓ દ્વારા થતા અમાનવીય દબાણ પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. આ મામલાની વધુ તપાસ પોલીસ ઈન્સ્પેક્ટર જોગરાણા કરી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતના 9 શહેરમાં 37 ડિગ્રીથી વધુ તાપમાન, હવામાન વિભાગે 3 દિવસ જાહેર કર્યું યલો એલર્ટ | Gujarat hea…
GUJARAT

ગુજરાતના 9 શહેરમાં 37 ડિગ્રીથી વધુ તાપમાન, હવામાન વિભાગે 3 દિવસ જાહેર કર્યું યલો એલર્ટ | Gujarat hea…

March 4, 2026
અમદાવાદમાં એકલા રહેતા વૃદ્ધાની હત્યા, લૂંટારુઓએ મૃતદેહ પાસે બેસી એક કલાક લૂંટ ચલાવી | ahmedabad chha…
GUJARAT

અમદાવાદમાં એકલા રહેતા વૃદ્ધાની હત્યા, લૂંટારુઓએ મૃતદેહ પાસે બેસી એક કલાક લૂંટ ચલાવી | ahmedabad chha…

March 4, 2026
સુરક્ષિત અમદાવાદની પોલ ખોલતાં દ્રશ્યો, સરાજાહેર મહિલા-પુરુષ પર લાકડી લઈને તૂટી પડ્યા ચાર શખ્સો | Ahm…
GUJARAT

સુરક્ષિત અમદાવાદની પોલ ખોલતાં દ્રશ્યો, સરાજાહેર મહિલા-પુરુષ પર લાકડી લઈને તૂટી પડ્યા ચાર શખ્સો | Ahm…

March 4, 2026
Next Post
ખાંડીયાથી કંથારિયા વચ્ચેનો રોડ એક મહિનામાં બિસ્માર બનતા હાલાકી | Road between Khandiya and Kantharia…

ખાંડીયાથી કંથારિયા વચ્ચેનો રોડ એક મહિનામાં બિસ્માર બનતા હાલાકી | Road between Khandiya and Kantharia...

મહુવા માર્કેટ યાર્ડમાં સોમવારથી નવી સીઝનની મગફળીની હરાજી શરૂ થશે | The auction of new season groundn…

મહુવા માર્કેટ યાર્ડમાં સોમવારથી નવી સીઝનની મગફળીની હરાજી શરૂ થશે | The auction of new season groundn...

સદનસીબે મોટી દુર્ઘટના ટળી , બોડકદેવમાં જર્જરીત ફલેટ તોડવા જતા ગુરુકૃપાના બે ફલેટની દિવાલ ધરાશાયી | a…

સદનસીબે મોટી દુર્ઘટના ટળી , બોડકદેવમાં જર્જરીત ફલેટ તોડવા જતા ગુરુકૃપાના બે ફલેટની દિવાલ ધરાશાયી | a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુભાષ બ્રિજની આધુનિક ટેકનોલોજીની મદદથી તપાસ, નિષ્ણાતો એજન્સી કામે લાગી | Subhash Bridge Inspection w…

સુભાષ બ્રિજની આધુનિક ટેકનોલોજીની મદદથી તપાસ, નિષ્ણાતો એજન્સી કામે લાગી | Subhash Bridge Inspection w…

3 months ago
જર્મનીએ ટ્રમ્પને ઝટકો આપ્યો! ભારત પર પ્રતિબંધ લગાવવાનો ઈનકાર, કહ્યું- અમે તો મિત્રતા વધારીશું | Indi…

જર્મનીએ ટ્રમ્પને ઝટકો આપ્યો! ભારત પર પ્રતિબંધ લગાવવાનો ઈનકાર, કહ્યું- અમે તો મિત્રતા વધારીશું | Indi…

6 months ago
ખોડિયાર નગર વિસ્તારમાંથી દારૃની ૧,૨૯૬ બોટલ કબજે | 1 296 bottles of liquor seized from Khodiyar Nagar…

ખોડિયાર નગર વિસ્તારમાંથી દારૃની ૧,૨૯૬ બોટલ કબજે | 1 296 bottles of liquor seized from Khodiyar Nagar…

2 months ago
LIVE: 3 રાજ્યોમાં હાઈએલર્ટ, ચેન્નાઈમાં તોફાની પવન સાથે વરસાદ, દરિયાકાંઠે જવા પર પ્રતિબંધ | Cyclone D…

LIVE: 3 રાજ્યોમાં હાઈએલર્ટ, ચેન્નાઈમાં તોફાની પવન સાથે વરસાદ, દરિયાકાંઠે જવા પર પ્રતિબંધ | Cyclone D…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News