gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારમાં ચૂંટણીના માહોલ વચ્ચે ભાજપ નેતાની હત્યા, બદમાશોએ એક પછી એક ચાર ગોળીઓ ધરબી | bjp leader suren…

G METRO NEWS by G METRO NEWS
July 13, 2025
in INDIA
0 0
0
બિહારમાં ચૂંટણીના માહોલ વચ્ચે ભાજપ નેતાની હત્યા, બદમાશોએ એક પછી એક ચાર ગોળીઓ ધરબી | bjp leader suren…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar News: બિહારના પટણામાં ભારતીય જનતા પાર્ટીના નેતા 52 વર્ષીય સુરેન્દ્ર કેવટને બાઇક પર સવાર બે બદમાશોએ ચાર ગોળીઓ ધરબી દીધી હતી. ઘટના બાદ પરિવાર તેમને ગંભીર હાલતમાં પટણા એઇમ્સ લઈ ગયો હતી. ત્યાં સારવાર દરમિયાન ભાજપ નેતાનું મૃત્યુ થયું હતું. આ ઘટના શનિવારે (12મી જુલાઈ) રાત્રે શેખપુરા ગામમાં બની હતી. તે પુનપુનના ભાજપ કિસાન મોરચાના પ્રમુખ હતા. 

ભાજપ નેતા પર અંધાધૂંધ ગોળીબાર 

અહેવાલો અનુસાર, ભાજપ નેતા સુરેન્દ્ર કેવટ શનિવારે (12મી જુલાઈ) રાત્રે ઘરે જમ્યા પછી પાણી મોટર બંધ કરવા માટે ગામની બહાર બિહતા-સરમેરા સ્ટેટ હાઇવે-78 ની બાજુમાં સ્થિત તેમના ખેતરે ગયા હતા. મોટર બંધ કર્યા પછી તે પોતાની બાઇક પર ઘર તરફ જઈ રહ્યો હતો, ત્યારે બે બાઇક પર ચાર આરોપીઓ આવ્યા અને સુરેન્દ્ર કેવટ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ગોળીબાર કર્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. માહિતી મળતાં ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચ્યા અને ઈજાગ્રસ્ત સુરેન્દ્ર કેવટને સારવાર માટે પટણા એઈમ્સ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદીએ 51,000 યુવાનોને આપ્યા નિમણૂક પત્ર, કહ્યું- ‘રાષ્ટ્રસેવા જ સૌથી મોટી ઓળખ’

પીપરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ આર.કે. પાલે જણાવ્યું કે, ‘હું પટણા એઇમ્સ પહોંચું તે પહેલા ભાજપ નેતા સુરેન્દ્ર કેવટનું મૃત્યુ થઈ ગયું હતું. હાલમાં, મૃતદેહને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી રહ્યો છે.

મૃતક સુરેન્દ્ર કેવટ પશુ ચિકિત્સક પણ હતા

મૃતક સુરેન્દ્ર કેવટ પરિવાર સાથે શેખપુરા ગામમાં રહેતા હતા. જોકે, કોઈ પદ ન હોવા છતાં તે હંમેશા રાજકારણમાં ભાગ લેતા હતા. આ ઉપરાંત તે ગ્રામીણ પશુ ચિકિત્સક અને ખેડૂત પણ હતા.

અગાઉ ઉદ્યોગપતિની હત્યા થઈ હતી 

ઉલ્લેખનીય છે કે, અગાઉ બિહારના મોટા ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની ચોથી જુલાઈએ સવારે લગભગ 11:30 વાગ્યે ગાંધી મેદાન પોલીસ સ્ટેશન વિસ્તારના રામગુલામ ચોક સ્થિત તેમના ઘરની સામે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગોપાલ ખેમકા બાંકીપુર ક્લબથી ઘરે પરત ફર્યા હતા.

બિહારમાં ચૂંટણીના માહોલ વચ્ચે ભાજપ નેતાની હત્યા, બદમાશોએ એક પછી એક ચાર ગોળીઓ ધરબી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઊર્જા સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: હવે પેટ્રોલ પંપ પરથી પણ મળશે કેરોસીન, નિયમોમાં વિશેષ છ…
INDIA

ઊર્જા સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: હવે પેટ્રોલ પંપ પરથી પણ મળશે કેરોસીન, નિયમોમાં વિશેષ છ…

March 29, 2026
VIDEO : હેલમેટ વગર પતિને પકડ્યા, તો પોલીસ સ્ટેશનમાં ધુણવા લાગી પત્ની, જુઓ પછી શું થયું | Viral Video…
INDIA

VIDEO : હેલમેટ વગર પતિને પકડ્યા, તો પોલીસ સ્ટેશનમાં ધુણવા લાગી પત્ની, જુઓ પછી શું થયું | Viral Video…

March 29, 2026
‘દેશના તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક’, અફવાઓ પર વિશ્વાસ ન કરવા કેન્દ્રની અપીલ |…
INDIA

‘દેશના તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક’, અફવાઓ પર વિશ્વાસ ન કરવા કેન્દ્રની અપીલ |…

March 29, 2026
Next Post
ગેમઝોન, વોટર પાર્ક અને એમ્યુઝમેન્ટ પાર્કથી લોકમેળાની SOPઅલગ કરો | Separate the SOP of Lok Mela from …

ગેમઝોન, વોટર પાર્ક અને એમ્યુઝમેન્ટ પાર્કથી લોકમેળાની SOPઅલગ કરો | Separate the SOP of Lok Mela from ...

સત્તામાં લોકો અભિમાની બની જાય છે, કોઈ પોતાના વિચાર બીજા પર થોપી મહાન ન બની શકે : નીતિન ગડકરી | Peopl…

સત્તામાં લોકો અભિમાની બની જાય છે, કોઈ પોતાના વિચાર બીજા પર થોપી મહાન ન બની શકે : નીતિન ગડકરી | Peopl...

સૌરાષ્ટ્રમાં છૂટા-છવાયા ઝાપટાંનો દોર યથાવતઃ વધુ 3 ઈંચ સુધીની મેઘમહેર | Scattered showers continue in…

સૌરાષ્ટ્રમાં છૂટા-છવાયા ઝાપટાંનો દોર યથાવતઃ વધુ 3 ઈંચ સુધીની મેઘમહેર | Scattered showers continue in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના ત્રણ વર્ષ : જન – જન સુધી પહોચી આરોગ્ય સેવા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના ત્રણ વર્ષ : જન – જન સુધી પહોચી આરોગ્ય સેવા

3 months ago
વધુ એક રાજ્યમાં મહારાષ્ટ્ર જેવો ‘ખેલ’ કરશે ભાજપ! કોંગ્રેસનું ગઠબંધન તૂટે તેવી અટકળો તેજ | Jharkhand …

વધુ એક રાજ્યમાં મહારાષ્ટ્ર જેવો ‘ખેલ’ કરશે ભાજપ! કોંગ્રેસનું ગઠબંધન તૂટે તેવી અટકળો તેજ | Jharkhand …

4 months ago
લાલપુર નજીક પાસે હાઇડ્રા મશીન હેઠળ ચગદાઈ જતાં પગપાળા જઈ રહેલા નાઘેડીના યુવાનનું કરૂણ મૃત્યુ | Tragic…

લાલપુર નજીક પાસે હાઇડ્રા મશીન હેઠળ ચગદાઈ જતાં પગપાળા જઈ રહેલા નાઘેડીના યુવાનનું કરૂણ મૃત્યુ | Tragic…

4 weeks ago
મહિલાના ઘરમાં ઘુસી બળાત્કાર ગુજારનાર આરોપી ઝડપાયો | Accused arrested for raping woman

મહિલાના ઘરમાં ઘુસી બળાત્કાર ગુજારનાર આરોપી ઝડપાયો | Accused arrested for raping woman

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News