gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

બેંક નિફટીમાં ઈન્ટ્રા-ડે 56695 નવો રેકોર્ડ : બેંકિંગ શેરોના ભાવ 8 ટકા સુધી ઉછળ્યા | Bank Nifty hits …

G METRO NEWS by G METRO NEWS
June 7, 2025
in Business
0 0
0
બેંક નિફટીમાં ઈન્ટ્રા-ડે 56695 નવો રેકોર્ડ : બેંકિંગ શેરોના ભાવ 8 ટકા સુધી ઉછળ્યા | Bank Nifty hits …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની મોનીટરી પોલિસી કમિટી(એમપીસી)ની ધિરાણ નીતિ સમીક્ષામાં આજે અનેકને આશ્ચર્યમાં મૂકી દેતો રેપો રેટમાં અડધા ટકાનો જમ્બો ઘટાડો અને કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર)માં એક ટકાનો ઘટાડો કરવાનું જાહેર કરી દેવાતાં ફંડોએ બેંકિંગ શેરોમાં મોટી ખરીદી કરી હતી. જેના પરિણામે બેંક નિફટી ઈન્ટ્રા-ડે નવી સર્વોચ્ચ ઊંચી સપાટીએ ૫૬૬૯૫ પહોંચીને અંતે ૧.૪૭ ટકા એટલે કે ૮૧૭.૫૫ પોઈન્ટ વધીને ૫૬૫૭૮.૪૦ની ઊંચાઈએ બંધ રહ્યો હતો.

બેંકિંગ શેરોમાં આજે ૮ ટકા સુધી ભાવોમાં તેજી આવી હતી. ૧૨ બેંક શેરોમાંથી ૧૧ શેરોના ભાવો વધ્યા હતા. જેમાં આગેવાની આઈડીએફસી ફર્સ્ટ બેંક લઈ ૭ ટકાનો ઉછાળો નોંધાવ્યો હતો. જ્યારે અન્ય શેરોમાં એયુ સ્મોલ ફાઈનાન્સ બેંક અને એક્સિસ બેંકમાં ત્રણ ટકા જેટલા ભાવ વધ્યા હતા.

આ સિવાય બેંક ઓફ બરોડા, કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી બેંક, પીએનબી અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના શેરો પણ એકથી ત્રણ ટકા જેટાલ વધ્યા હતા. જ્યારે માત્ર કેનેરા બેંકનો ભાવ ઘટયો હતો.

બેંકિંગ શેરોની સાથે ફાઈનાન્સ શેરોમાં પણ આજે ફંડોની વ્યાપક ખરીદી રહેતાં નિફટી ફાઈનાન્શિયલ સર્વિસિઝ ઈન્ડેક્સ ૪૬૧.૭૫ પોઈન્ટ એટલે કે ૧.૭૫ ટકા ઉછળીને ૨૬૮૪૮.૯૦ની ઊંચાઈએ રહ્યો હતો.

ફાઈનાન્સ શેરોના ભાવોમાં આજે ૮ ટકા સુધી ઉછાળો નોંધાય હતો. જેમાં આઈસીઆઈસીઆઈ જનરલ ઈન્સ્યોરન્સ ૭.૪૬ ટકા, મુથુટ ફાઈનાન્સ ૬.૯૮ ટકા, એચડીએફસી એએમસી ૬.૪૮ ટકા, શ્રીરામ ફાઈનાન્સ ૫.૪૬ ટકા, ચૌલા ફિન ૫.૨૫ ટકા, એસબીઆઈ કાર્ડ ૫.૨૦ ટકા, બજાજ ફાઈનાન્સ ૪.૯૦ ટકા ઉછળ્યા હતા.

બેંક શેરોના ભાવ વધ્યા

બેંકનું નામ

ભાવ

કેટલો વધારો

–

૬,જૂન

(ટકાવારી)

આઈડીએફસી ફર્સ્ટ

રૃ.૭૧.૫૦

૭.૦૪

એયુ સ્મોલ બેંક

રૃ.૭૪૮.૪૦

૩.૯૪

એક્સિસ બેંક

રૃ.૧૧૯૫.૫

૩.૧૫

ઈન્ડસઈન્ડ બેંક

રૃ.૮૨૪

૨.૫૯

બેંક ઓફ બરોડા

રૃ.૨૪૬.૩

૧.૬૬

કોટક મહિન્દ્રા બેંક

રૃ.૨૦૭૨

૧.૫૭

એચડીએફસી બેંક

રૃ.૧૯૭૮

૧.૪૬

પંજાબ નેશનલ બેંક

રૃ.૧૧૦.૧૨

૧.૦૧

સ્ટેટ બેંક ઈન્ડિયા

રૃ.૮૧૨.૬૫

૦.૮૩

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવા સપ્તાહમાંસેન્સેક્સ 76000 ઉપર બંધ થતાં 76777 જોવાશે | Sensex to close above 76000 sees 76777 in n…
Business

May 17, 2026
રૂપિયામાં હવે પછીના ઘસારાથી ઇંધણના ભાવવધારાના લાભ ધોવાઈ જવાની ભીંતિ | Further depreciation of the ru…

નાની NBFCને નોંધણીમાં મુક્તિથી ઇક્વિટી બજારોમાં રોકાણને વેગ મળશે | Exemption from registration for s…

Next Post
UGC NETની પરીક્ષાનું શેડ્યૂલ જાહેર, 25 જૂનથી શરૂ થશે એક્ઝામ, અહીં જુઓ આખું ટાઇમટેબલ

જેલમાં બંધ જ્યોતિ મલ્હોત્રાને લઈને વધુ એક મોટો ખુલાસો, હવે સામે આવ્યું નવું કનેક્શન

NIAએ ગોલ્ડી બરાર સહિત પાંચ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી, ગુરૂગ્રામ ક્લબમાં બોમ્બ વિસ્ફોટનો મામલો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સામાન્ય નાગરિકોને મોટી રાહત મળશે? 12% GST સ્લેબ દૂર કરવાની તૈયારીઓ, અનેક વસ્તુઓ થઈ શકે સસ્તી | gst c…

12 months ago
વાપી જીઆઈડીસી ચાર રસ્તા નજીક બે શખ્સો 6.039 કિ.ગ્રા. ગાંજાના જથ્થા સાથે પકડાયા | Two persons arreste…

10 months ago
તારાપુરના સાંઠ ગામેથી બે બોગસ ડોક્ટર પકડાયા | Two bogus doctors arrested from Santh village of Tarap…

5 months ago
જીવલેણ કફ સિરપ મામલે મોટી કાર્યવાહી, શ્રીસન ફાર્માના 7 ઠેકાણે ઈડીના દરોડા | ed raids seven chennai s…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News