gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોપલમાં માથાભારે તત્વોએ ગરબા બંધ કરાવીને પાર્ટી પ્લોટમાં તોડફોડ કરી | sarkhej police nabbed five acc…

G METRO NEWS by G METRO NEWS
September 27, 2025
in GUJARAT
0 0
0
બોપલમાં માથાભારે તત્વોએ ગરબા બંધ કરાવીને પાર્ટી પ્લોટમાં તોડફોડ કરી | sarkhej police nabbed five acc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર

બોપલમાં વકીલ સાહેબ બ્રીજ પાસે આવેલા એક પાર્ટી પ્લોટમાં ગરબાના આયોજનમાં ટિકીટ વિના પ્રયાસ કરી રહેલા લોકોને રોકતા આયોજક અને સુરક્ષાકર્મીઓ પર હુમલો કરીને ગરબા બંધ કરાવ્યા હતા. માથાભારે તત્વોએ હુમલો કરતા સરખેજ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.

વિરમગામના સચાણામાં રહેતા હિતેશસિંહ રાજપુતે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તેમના પિતરાઇ ભાઇ કુલદીપસિંહે બોપલ વકીલ સાહેબ બ્રીજ પાસે આવેલા બસેરા પાર્ટી પ્લોટમાં નવરાત્રીનું આયોજન કર્યું છે. શુક્રવારે રાતના હિતેશસિંહ પાર્ટી પ્લોટમાં ગરબા રમીને પરત જતા હતા ત્યારે  કેટલાંક લોકો પાર્ટી પ્લોટની પાળી કુદીને અંદર આવવા માટે પ્રયાસ કરતા હોવાથી તેમને રોક્યા હતા.

આ દરમિયાન પાળીને કુદીને પ્લોટમાં જવાનો પ્રયાસ કરી રહેલા સુરજ ભરવાડ, ધીરેન ભરવાડ, પ્રથમ ભરવાડ, અજય ભરવાડ અને મેહુલ ભરવાડ તેમજ અન્ય લોકો પ્લોટના કાઉન્ટર પર આવ્યા હતા. તેમણે બળજબરીથી પાર્ટી પ્લોટમાં જવાનો પ્રયાસ કરતા ફરીથી તેમને રોકવામાં આવ્યા હતા. જેથી તેમણે હેબતપુરથી અન્ય ૨૦ જેટલા લોકોનું ટોળુ આવ્યું હતું અને તમામ લોકો દાદાગીરીને પાર્ટી પ્લોટમાં ઘુસી ગયા હતા. જ્યાં તેમણે ચાલુ ગરબા બંધ કરાવતા ખૈલૈયાઓમાં નાસભાગ મચી ગઇ હતી. સાથેસાથે લોકોએ પાર્ટી પ્લોટમાં તોડફોડ કરી હતી. આ સમયે પ્રથમ ભરવાડ હિતેશસિંહ પર જીવલેણ હુમલો કર્યો હતો. તેમજ મારામારીમાં અન્ય બે લોકોને પણ ઇજા પહોંચી હતી. આ અંગે સરખેજ પોલીસે હત્યાની પ્રયાસનો ગુનો નોંધીને સુરજ ભરવાડ સહિત પાંચ લોકોની ધરપકડ કરીને અન્ય લોકોની શોધખોળ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા
GUJARAT

ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

August 7, 2026
Next Post
મુંબઇના બે ગઠિયાઓએ કાપડના વેપારીને ૩.૯૦ કરોડની છેતરપિંડી કરી | Economics offence wings file 4 crore …

મુંબઇના બે ગઠિયાઓએ કાપડના વેપારીને ૩.૯૦ કરોડની છેતરપિંડી કરી | Economics offence wings file 4 crore ...

આંદામાન સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસનો ભંડાર, હવે વૈશ્વિક ભૂરાજકીય સમીકરણો ભારતના પક્ષમાં લખાશે? | Big…

આંદામાન સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસનો ભંડાર, હવે વૈશ્વિક ભૂરાજકીય સમીકરણો ભારતના પક્ષમાં લખાશે? | Big...

સ્ટેટ સાયબર ક્રાઇમે રૂપિયા ૮૦૪ કરોડનું આંતરરાષ્ટ્રીય કૌભાંડ ઝડપ્યું | state cyber crime nabbed 10 ac…

સ્ટેટ સાયબર ક્રાઇમે રૂપિયા ૮૦૪ કરોડનું આંતરરાષ્ટ્રીય કૌભાંડ ઝડપ્યું | state cyber crime nabbed 10 ac...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ- ધોળકા- ખેડા હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરે 4 ગાયના મોત | 4 cows die after being hit by an u…

અમદાવાદ- ધોળકા- ખેડા હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરે 4 ગાયના મોત | 4 cows die after being hit by an u…

12 months ago
જામનગરમાં તિરૂપતિ સોસાયટીમાંથી મહિલાનો શંકાસ્પદ મૃતદેહ મળી આવતાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ | P…

જામનગરમાં તિરૂપતિ સોસાયટીમાંથી મહિલાનો શંકાસ્પદ મૃતદેહ મળી આવતાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ | P…

7 months ago
VIDEO | પુષ્કર મેળો 2025: 15 કરોડનો ઘોડો, 600 કિલોની 25 લાખની ભેંસ અને સૌથી નાનો અશ્વ બન્યા મુખ્ય આક…

VIDEO | પુષ્કર મેળો 2025: 15 કરોડનો ઘોડો, 600 કિલોની 25 લાખની ભેંસ અને સૌથી નાનો અશ્વ બન્યા મુખ્ય આક…

9 months ago
નારણપુરા પ્રગતિનગરમાં કારમાં તોડફોડના મામલે આરોપીની ધરપકડ | Naranpura police repoted car damaged cas…

નારણપુરા પ્રગતિનગરમાં કારમાં તોડફોડના મામલે આરોપીની ધરપકડ | Naranpura police repoted car damaged cas…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News