gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાજપના સ્થાનિક નેતાના ઇશારે પોલીસે મહિલાની ફરિયાદ ન નોંધી | BJP leader threaten lady who feed the do…

G METRO NEWS by G METRO NEWS
August 24, 2025
in GUJARAT
0 0
0
ભાજપના સ્થાનિક નેતાના ઇશારે પોલીસે મહિલાની ફરિયાદ ન નોંધી | BJP leader threaten lady who feed the do…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,રવિવાર

શહેરના માનસી સર્કલ પાસે આવેલા સેેેટેલાઇટ સેન્ટરમાં રહેતી મહિલાને કુતરાઓને ખવડાવવા બાબતે સોસાયટીની સ્થાનિક મહિલાઓ દ્વારા લાકડીથી માર મારીને ઇજા પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે. જેમાં ઇજાગ્રસ્ત મહિલાએ આરોપ મુક્યો છે કે તેમના એપાર્ટમેન્ટમાં રહેતા રૂતુલ દેસાઇ નામના ભાજપના સ્થાનિક અગ્રણીએ એપાર્ટમેન્ટની મહિલાઓની ઉશ્કેરણી કરીને  હુમલો કરાવ્યો હતો. જે અનુસંધાનમાં વસ્ત્રાપુર પોલીસે રાજકીય દબાણમાં આવીને કોઇ કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપ ઇજાગ્રસ્ત મહિલા દ્વારા કરવામાં આવ્યો છે.

શહેરના માનસી સર્કલ પાસે આવેલા સેટેલાઇટ સેન્ટરમાં રહેતા મધુબેન ખેર તેમના એપાર્ટમેન્ટમાં રહેતા કુતરાઓને નિયમિત રીતે ખવડાવે છે. તેમની સોસાયટીમાં રહેતા તમામ કુતરાઓને સેનેટાઇઝ કરાયા હતા. પરંતુ, બે કુતરાને સેનેટાઇઝ કરવાના બાકી હતી.જેમાં તે એપાર્ટમેન્ટમાં આવેલા ચોક્કસ સ્થળે ખવડાવતા હતા. પરંતુ, સ્થાનિક લોકો દ્વારા તેમનો વિરોધ કરવામાં આવતો હતો.  ગત ૨૨મી ઓગસ્ટના રોજ કુતરાએ એક સિનિયર સીઝીટનને કરડતા કરતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાનની એક વાન કુતરાને લેવા માટે આવી હતી.  આ બાબતની જાણ મધુબેેનને થતા તેમણે જે શ્વાને બાઇટ કરી હતી. તેની ઓળખ કરાવીને લઇ જવા દીધો હતો. પરંતુ, આ સમયે હાજર સ્થાનિક લોકો અને ત્યાં રહેતા ભાજપના અગ્રણી રૂતુલ દેસાઇએ દરમિયાનગીરી કરી હતી. જેમાં સ્થાનિક મહિલાઓને ઉશ્કેરણી કરીને મધુબેન પર લાકડીઓ વડે હુમલો કરાવ્યો હતો. જેમાં તેમને ઇજા પહોંચી હતી. આ દરમિયાન મામલો વસ્ત્રાપુર પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં મધુબેનને ઇજા થઇ હોવાથી પોલીસે તેમને સારવાર લેવા માટે સોલા સિવિલ હોસ્પિટલ મોકલ્યા હતા અને પરત આવીને ફરિયાદ નોંધવા માટેની ખાતરી આપી હતી. પરંતુ,  રૂતુલ દેસાઇએ પોલીસ પર રાજકીય દબાણ ઉભુ કરતા મહિલાને ઇજા પહોંચી હોવા છતાંય, કોઇ ફરિયાદ નોંધી નહોતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘આવનારા સમયમાં ભારત બનશે લીડર…’, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટ…
GUJARAT

‘આવનારા સમયમાં ભારત બનશે લીડર…’, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટ…

March 31, 2026
ભાવનગરના 22 વર્ષીય બ્રેઇનડેડ યુવાનના એક લીવર અને બે કિડનીનું દાન, સિવિલ હોસ્પિટલમાં 233મું અંગદાન | …
GUJARAT

ભાવનગરના 22 વર્ષીય બ્રેઇનડેડ યુવાનના એક લીવર અને બે કિડનીનું દાન, સિવિલ હોસ્પિટલમાં 233મું અંગદાન | …

March 31, 2026
મહુવા લાંચ કેસ: તત્કાલીન મામલતદાર જે.સી. મહેતા વિરુદ્ધ ACBનો ગુનો દાખલ, 50 હજારની લાંચની કરી હતી માં…
GUJARAT

મહુવા લાંચ કેસ: તત્કાલીન મામલતદાર જે.સી. મહેતા વિરુદ્ધ ACBનો ગુનો દાખલ, 50 હજારની લાંચની કરી હતી માં…

March 31, 2026
Next Post
હવામાન વિભાગનું સાત દિવસનું એલર્ટ, જાણો કયા રાજ્યોમાં કઈ તારીખે પડશે ભારેથી અતિભારે વરસાદ | IMD Fore…

હવામાન વિભાગનું સાત દિવસનું એલર્ટ, જાણો કયા રાજ્યોમાં કઈ તારીખે પડશે ભારેથી અતિભારે વરસાદ | IMD Fore...

LRDની પરીક્ષામાં પુછાયેલા વ્યાકરણના પ્રશ્નથી પરીક્ષાર્થીઓ ચિંતિત | youth demanded cut off 10 marks i…

LRDની પરીક્ષામાં પુછાયેલા વ્યાકરણના પ્રશ્નથી પરીક્ષાર્થીઓ ચિંતિત | youth demanded cut off 10 marks i...

બનાસકાંઠાના અબાળા ગામે સરપંચ અને પૂર્વ સરપંચના જૂથ વચ્ચે મારામારી, 10 લોકો ઈજાગ્રસ્ત | Fight between…

બનાસકાંઠાના અબાળા ગામે સરપંચ અને પૂર્વ સરપંચના જૂથ વચ્ચે મારામારી, 10 લોકો ઈજાગ્રસ્ત | Fight between...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડાપ્રધાન મોદીએ 51,000 યુવાનોને આપ્યા નિમણૂક પત્ર, કહ્યું- ‘રાષ્ટ્રસેવા જ સૌથી મોટી ઓળખ’

વડાપ્રધાન મોદીએ 51,000 યુવાનોને આપ્યા નિમણૂક પત્ર, કહ્યું- ‘રાષ્ટ્રસેવા જ સૌથી મોટી ઓળખ’

9 months ago
બિહાર ચૂંટણી માટે કોંગ્રેસની વધુ એક યાદી જાહેર, 54 બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત

બિહાર ચૂંટણી માટે કોંગ્રેસની વધુ એક યાદી જાહેર, 54 બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત

5 months ago
મહારાષ્ટ્ર સરકાર અજિત પવાર વિમાન દુર્ઘટનાની CBI તપાસ કરાવશે? CM ફડણવીસે ગૃહમંત્રાલયને લખ્યો પત્ર | M…

મહારાષ્ટ્ર સરકાર અજિત પવાર વિમાન દુર્ઘટનાની CBI તપાસ કરાવશે? CM ફડણવીસે ગૃહમંત્રાલયને લખ્યો પત્ર | M…

2 weeks ago
દિલ્હીમાં પણ ગુજરાતવાળી…અધિકારીઓ ભાજપના ધારાસભ્યોની સાંભળતા નથી, સ્પીકર વચ્ચે પડ્યાં | Delhi like …

દિલ્હીમાં પણ ગુજરાતવાળી…અધિકારીઓ ભાજપના ધારાસભ્યોનું સાંભળતા નથી, સ્પીકર વચ્ચે પડ્યાં | Gujarat li…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News