gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભારતીય સેનાની ઈએમઈ સ્કૂલ અને ગાંધીનગર,આઈઆઈટી વચ્ચે એમઓયુ | mou between eme school of indian army and…

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in GUJARAT
0 0
0
ભારતીય સેનાની ઈએમઈ સ્કૂલ અને ગાંધીનગર,આઈઆઈટી વચ્ચે એમઓયુ | mou between eme school of indian army and…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ ભારતીય સેનાએ પોતાની જરુરિયાતો પૂરી કરવા માટે અને આત્મનિર્ભરતા માટે શૈક્ષણિક સંસ્થાઓ તરફ નજર દોડાવી છે.જેના ભાગરુપે વડોદરા સ્થિત ભારતીય સેનાની ઈએમઈ સ્કૂલ અને ગાંધીનગર,આઈઆઈટી વચ્ચે એમઓયુ કરવામાં આવ્યું છે.

બંને સંસ્થાઓ વચ્ચે સંશોધન તેમજ શૈક્ષણિક આદાન પ્રદાન માટે આ જોડાણ થયું છે.આઈઆઈટી દ્વારા ઈનોવેશન, તાલીમ, ઈન્ટર્નશિપ, સંશોધન, સંસાધનનોના આદાન પ્રદાન તેમજ જોઈન્ટ રિસર્ચ પ્રોજેકટ દ્વારા ભારતીય સેનાની ચોક્કસ પ્રકારની જરુરિયાતો પૂરી પાડવા  માટે પ્રયાસ કરાશે.

એમઓયુના કારણે ભારતીય સેનાના અધિકારીઓને પણ આઈઆઈટીમાં ચાલતા વિવિધ કોર્સમાં અભ્યાસ કરવાની,  સેમિનાર, કોન્ફરન્સ અને વર્કશોપમાં ભાગ લેવાની તક મળશે.ભારતીય સેનાને શૈક્ષણિક ક્ષેત્રમાં રિસર્ચના વર્તમાન ટ્રેન્ડ અંગે પણ જાણકારી મળશે. 

આત્મનિર્ભરતા માટે અને સ્વદેશી ટેકનોલોજીના વિકાસ માટે પણ આ જોડાણ મહત્વનો ભાગ ભજવશે તેમ ઈએમઈ સ્કૂલનું કહેવું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ત્રિપલ હત્યા કરનાર એસીએફ સામે 1500 પાનનું ચાર્જશીટ કોર્ટમાં દાખલ | 1500 page chargesheet filed in co…
GUJARAT

February 14, 2026
બોરસદ અને કરમસદ ખાતેથી વિદેશી દારૂ સાથે બે ઝડપાયા | Two arrested with foreign liquor from Borsad and…

શિવના અશ્રુમાંથી જન્મેલા ‘રુદ્રાક્ષ’નું રહસ્ય: સાધુઓ માટે માત્ર આભૂષણ નહીં, રક્ષણાત્મક કવચ છે આ મણકા…

Next Post
ચાલુ ટ્રેનમાં ચઢવા જતા યુવક પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ફસાઇ જતા મોત | A young man trying to board …

ચાલુ ટ્રેનમાં ચઢવા જતા યુવક પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ફસાઇ જતા મોત | A young man trying to board ...

મેડિકલની વિદ્યાર્થિનીનો ન્યૂડ વીડિયો અપલોડ કરનાર એન્જિનિયર ઝડપાયો | Engineer arrested for uploading …

મેડિકલની વિદ્યાર્થિનીનો ન્યૂડ વીડિયો અપલોડ કરનાર એન્જિનિયર ઝડપાયો | Engineer arrested for uploading ...

રતનપુરના જયસ્વાલ પરિવારની સીમા જયસ્વાલની જામીન અરજી નામંજૂર | Seema Jaiswal’s bail application of Ja…

રતનપુરના જયસ્વાલ પરિવારની સીમા જયસ્વાલની જામીન અરજી નામંજૂર | Seema Jaiswal's bail application of Ja...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોમ્બે સ્ટાઈલની ઓપન બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાપન | Bombay Style Open Box Cricket Tournament co…

3 months ago
રોંગ સાઇડ આવતા રિક્ષા ચાલક અને પોલીસ જવાન વચ્ચે ઝપાઝપી | clash between a rickshaw driver and a polic…

7 months ago
સલૂનની દુકાન બહાર મારામારી, યુવાન પર હુમલો ઃ ચાર સામે ગુનો દાખલ | Fight outside salon shop attack on…

4 months ago
અમદાવાદમાં 31stની ઉજવણી પહેલા મોટી કાર્યવાહી, ટ્રેન મારફતે મુંબઈથી આવેલો ડ્રગ્સ પેડલર સકંજામાં | Ahm…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News