gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં 31stની ઉજવણી પહેલા મોટી કાર્યવાહી, ટ્રેન મારફતે મુંબઈથી આવેલો ડ્રગ્સ પેડલર સકંજામાં | Ahm…

G METRO NEWS by G METRO NEWS
December 31, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં 31stની ઉજવણી પહેલા મોટી કાર્યવાહી, ટ્રેન મારફતે મુંબઈથી આવેલો ડ્રગ્સ પેડલર સકંજામાં | Ahm…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદમાં 31મી ડિસેમ્બરની પૂર્વ સંધ્યાએ નશીલા પદાર્થોની હેરાફેરી પર પોલીસે મોટી સફળતા મેળવી છે. ગાયકવાડ હવેલી પોલીસે ચોક્કસ બાતમીના આધારે મુંબઈના એક ડ્રગ્સ પેડલર સૌરભ જોશી ઉર્ફે ‘જંબો’ની ધરપકડ કરી છે. તેની પાસેથી લાખોની કિંમતનું આશરે 7.7 ગ્રામ MDMA ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. આરોપી મુંબઈથી ટ્રેન મારફતે આવ્યો હતો અને આંતરરાજ્ય નેટવર્કનો ભાગ હોવાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે.

વોચ ગોઠવી અને ડ્રગ્સ પેડલર ઝડપાયો

અમદાવાદ શહેરમાં નવા વર્ષની ઉજવણી પહેલા સુરક્ષા એજન્સીઓ સઘન ચેકિંગ કરી રહી છે, જેના ભાગરૂપે ગાયકવાડ હવેલી પોલીસને ગુરુવારે મોડી સાંજે એક મહત્ત્વની બાતમી મળી હતી કે મુંબઈનો એક વ્યક્તિ ડ્રગ્સની ડિલિવરી કરવા માટે ગીતા મંદિરથી જમાલપુર ફાયર બ્રિગેડ તરફ જવાનો હતો. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક વોચ ગોઠવીને ચોક્કસ સ્થળે રેડ કરી હતી.

આરોપી સૌરભ જોશી ઉર્ફે ‘જંબો’ની ધરપકડ

પોલીસની આ કાર્યવાહીમાં સૌરભ જોશી ઉર્ફે ‘જંબો’ નામના શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપીની તપાસ કરતાં તેની પાસેથી પ્રતિબંધિત નશીલો પદાર્થ MDMA મળી આવ્યો હતો, જેનું વજન આશરે 7.7 ગ્રામ જેટલું છે અને તેની બજાર કિંમત લાખોમાં આંકવામાં આવી રહી છે.

મુંબઈથી ઓપરેટ થતું આંતરરાજ્ય નેટવર્ક

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ડ્રગ્સની હેરાફેરીનું આંતરરાજ્ય કનેક્શન સામે આવ્યું છે. ઝડપાયેલો આરોપી સૌરભ જોશી મૂળ મુંબઈનો રહેવાસી છે અને તે મુંબઈમાં રહેતા તેના હેન્ડલર સંતોષ ભોઈતે વતી આ ડ્રગ્સની ડિલિવરી કરવા આવ્યો હતો.આરોપી સૌરભ જોશી ટ્રેન મારફતે ડ્રગ્સ લઈને મુંબઈથી અમદાવાદ આવ્યો હતો.ડિલિવરીનું આખું નેટવર્ક ટેલિફોન દ્વારા નિયંત્રિત થતું હતું.

આ પણ વાંચો: અમદાવાદના સી.જી. રોડ અને સિંધુ ભવન પર વાહન પ્રતિબંધ, ન્યુ યર સેલિબ્રેશનની ટ્રાફિક એડવાઇઝરી જાહેર

NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો

સેક્ટર 3 SPના જણાવ્યા મુજબ આરોપી માત્ર ગુજરાત જ નહીં, પણ બીજા રાજ્યોમાં પણ ડ્રગ્સની ડિલિવરી કરવા માટે સક્રિય હતો,જે એક મોટા નેટવર્ક તરફ ઈશારો કરે છે.પોલીસે આરોપી સૌરભ જોશી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસનું મુખ્ય ધ્યાન હવે આ ડ્રગ્સ અમદાવાદમાં કોને પહોંચાડવાનું હતું, તે રિસીવરને ઝડપી પાડવા અને સપ્લાયર સંતોષ ભોઈતેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સસ્પેન્ડેડ 7 સિનિયર ડોક્ટર પોલીસ પકડથી દૂર | 7 suspended senior doctors escape police custody
GUJARAT

સસ્પેન્ડેડ 7 સિનિયર ડોક્ટર પોલીસ પકડથી દૂર | 7 suspended senior doctors escape police custody

June 23, 2026
પાણવી ગામ નજીકથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે 3 શખ્સ ઝબ્બે | 3 people arrested with car loaded with fo…
GUJARAT

પાણવી ગામ નજીકથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે 3 શખ્સ ઝબ્બે | 3 people arrested with car loaded with fo…

June 23, 2026
સાંગાસર ગામે યુવાન પર 7 શખ્સનો લાકડી પાઇપ વડે હુમલો | 7 men attack young man with stick and pipe in …
GUJARAT

સાંગાસર ગામે યુવાન પર 7 શખ્સનો લાકડી પાઇપ વડે હુમલો | 7 men attack young man with stick and pipe in …

June 23, 2026
Next Post
ડૉ. કે.એલ.એન. રાવને ગુજરાતના DGP તરીકે વધારાનો હવાલો સોંપાયો, વિકાસ સહાય થયા નિવૃત્ત | Dr K L N Rao …

ડૉ. કે.એલ.એન. રાવને ગુજરાતના DGP તરીકે વધારાનો હવાલો સોંપાયો, વિકાસ સહાય થયા નિવૃત્ત | Dr K L N Rao ...

પંચામૃત ડેરીની પશુપાલકોને નવા વર્ષની ભેટ: દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 25નો વધારો, 3 જિલ્લા…

પંચામૃત ડેરીની પશુપાલકોને નવા વર્ષની ભેટ: દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 25નો વધારો, 3 જિલ્લા...

Long Weekends In 2026: 12 મહિનામાં 15 લાંબા વીકેન્ડ, જુઓ ગેઝેટેડ અને રિસ્ટ્રિક્ટેડ રજાઓનું સંપૂર્ણ લ…

Long Weekends In 2026: 12 મહિનામાં 15 લાંબા વીકેન્ડ, જુઓ ગેઝેટેડ અને રિસ્ટ્રિક્ટેડ રજાઓનું સંપૂર્ણ લ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં આજથી બે દિવસ હળવા વરસાદની આગાહી, 6 રાજ્યો અંગે હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ | …

સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં આજથી બે દિવસ હળવા વરસાદની આગાહી, 6 રાજ્યો અંગે હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ | …

1 month ago
ધંધુકામાં રોડ ક્રોસ કરી રહેલા આધેડનું ક્રેનની અડફેટે મોત | Middle aged man dies after being hit by c…

ધંધુકામાં રોડ ક્રોસ કરી રહેલા આધેડનું ક્રેનની અડફેટે મોત | Middle aged man dies after being hit by c…

5 months ago
પ્રદેશ કાર્યાલયશ્રી કમલમ ખાતે હર ઘર તિરંગા અભિયાન અંગે, મુખ્યમંત્રી, રાષ્ટ્રીય સહ સંયોજક તેમજ સંગઠન …

પ્રદેશ કાર્યાલયશ્રી કમલમ ખાતે હર ઘર તિરંગા અભિયાન અંગે, મુખ્યમંત્રી, રાષ્ટ્રીય સહ સંયોજક તેમજ સંગઠન …

11 months ago
વડાપ્રધાન મોદીએ સુરતથી દક્ષિણ ગુજરાતને આપી અનેક ભેટ, રૂ.18,778 કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર…

વડાપ્રધાન મોદીએ સુરતથી દક્ષિણ ગુજરાતને આપી અનેક ભેટ, રૂ.18,778 કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News