gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારત અને ફ્રાન્સે અમેરિકા કે ચીન પર નિર્ભર ન રહેવું જોઈએ, દિલ્હીથી મેક્રોનો દુનિયાને મેસેજ | India F…

G METRO NEWS by G METRO NEWS
February 19, 2026
in INDIA
0 0
0
ભારત અને ફ્રાન્સે અમેરિકા કે ચીન પર નિર્ભર ન રહેવું જોઈએ, દિલ્હીથી મેક્રોનો દુનિયાને મેસેજ | India F…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India-France AI Push: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની વૈશ્વિક સ્પર્ધામાં ભારત અને ફ્રાન્સ હવે કોઈ પણ એક દેશના પ્રભુત્વ સામે ઝૂકવા તૈયાર નથી. ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને નવી દિલ્હીથી દુનિયાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, ‘ભારત, ફ્રાન્સ અને સમગ્ર યુરોપે AI મોડેલ્સ માટે અમેરિકા કે ચીન પર નિર્ભર રહેવાને બદલે પોતાની ‘વ્યૂહાત્મક સ્વાયત્તતા’ વિકસાવવી જોઈએ.’

ફ્રાન્સના પ્રમુખનું મોટું નિવેદન

ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘ટેકનોલોજીના આ યુગમાં કોઈ એક દેશ કે કંપની પર આંધળો વિશ્વાસ કરવો જોખમી બની શકે છે. આપણા પોતાના ડેટા સેન્ટર્સ અને મજબૂત કમ્પ્યુટિંગ ક્ષમતા હોવી અનિવાર્ય છે. વિદેશી નિર્ભરતા ઘટાડવા માટે આપણે આપણા પોતાના દેશોમાં પ્રતિભાઓને તાલીમ આપી તૈયાર કરવી પડશે.’ આ ઉપરાંત તેમણે AI રેસમાં ટકી રહેવા માટે મોટા પાયે મૂડી રોકાણની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો.

AI અંગે ઈમેન્યુઅલ મેક્રોને ખુલ્લેઆમ સ્વીકાર્યું કે હાલના તબક્કે ભારત અને ફ્રાન્સ AI ના ક્ષેત્રમાં અમેરિકા અને ચીન કરતા પાછળ છે. જોકે, તેમણે આશાવાદ વ્યક્ત કરતા કહ્યું કે, ‘હું ખરેખર માનું છું કે આપણી પાસે ઘણી સંપત્તિ છે. ભલે આપણે અત્યારે પાછળ હોઈએ, પણ આપણે રેસમાં મજબૂતીથી ઊભા છીએ અને આપણે સાથે મળીને એક એવું માળખું બનાવવાનું છે જે સાર્વભૌમત્વને પ્રાથમિકતા આપે.’

શા માટે આ નિવેદન મહત્ત્વનું છે?

વૈશ્વિક સ્તરે અત્યારે ગૂગલ, માઇક્રોસોફ્ટ (અમેરિકા) અને અલીબાબા કે બાયડુ (ચીન) જેવી કંપનીઓનું AI પર પ્રભુત્વ છે. મેક્રોનનું આ નિવેદન ભારત અને ફ્રાન્સ વચ્ચેના વધતા જતા ટેકનોલોજીકલ સંબંધો અને ભવિષ્યમાં ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘મેક ઇન ફ્રાન્સ’ ના સંયુક્ત ડિજિટલ વિઝનને વેગ આપે તેવું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિદેશથી પાછા આવીને PM મોદીએ બોલાવી ‘ઈમરજન્સી બેઠક’, મંત્રીઓને દિલ્હી ન છોડવા ફરમાન | PM Modi to Chai…
INDIA

વિદેશથી પાછા આવીને PM મોદીએ બોલાવી ‘ઈમરજન્સી બેઠક’, મંત્રીઓને દિલ્હી ન છોડવા ફરમાન | PM Modi to Chai…

May 21, 2026
'હીટવેવ'માં શેકાતું જનજીવન : વીજમાંગ ચરમસીમાએ
INDIA

'હીટવેવ'માં શેકાતું જનજીવન : વીજમાંગ ચરમસીમાએ

May 21, 2026
ભારતની એલપીજી આયાતમાં રોજની ચાર લાખ બેરલની ઘટથી ખળભળાટ | India’s LPG imports hit by four lakh barrel…
INDIA

ભારતની એલપીજી આયાતમાં રોજની ચાર લાખ બેરલની ઘટથી ખળભળાટ | India’s LPG imports hit by four lakh barrel…

May 21, 2026
Next Post
‘લોકતંત્રમાં ભાઈ-ભત્રીજાવાદ ઘોર અપરાધ સમાન…’, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | nepotism is a …

'લોકતંત્રમાં ભાઈ-ભત્રીજાવાદ ઘોર અપરાધ સમાન...', સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | nepotism is a ...

વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા ફરાર, વેપારી ફંગોળાયા |…

વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા ફરાર, વેપારી ફંગોળાયા |...

અમદાવાદના કોટડામાં SMCના દરોડા, 3 લાખના હશીશ સાથે બે શખસો ઝડપાયા | Ahmedabad Drug Bust: SMC Catches …

અમદાવાદના કોટડામાં SMCના દરોડા, 3 લાખના હશીશ સાથે બે શખસો ઝડપાયા | Ahmedabad Drug Bust: SMC Catches ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર જિલ્લામાં પાક નુકસાન વળતર માટે 4 હજાર ખેડૂતોએ ફોર્મ ભર્યા | 4 thousand farmers filled f…

સુરેન્દ્રનગર જિલ્લામાં પાક નુકસાન વળતર માટે 4 હજાર ખેડૂતોએ ફોર્મ ભર્યા | 4 thousand farmers filled f…

6 months ago
મુળીમાં ભોગાવો નદીનો પુલ જર્જરિત : પિલરોમાં સળિયા દેખાતા દુર્ઘટનાનો ભય | The bridge over the Bhogavo…

મુળીમાં ભોગાવો નદીનો પુલ જર્જરિત : પિલરોમાં સળિયા દેખાતા દુર્ઘટનાનો ભય | The bridge over the Bhogavo…

2 months ago
સુરેન્દ્રનગર મનપા કચેરીમાં પાણીના પ્રશ્ને મહિલાઓનો હલ્લાબોલ | Women’s uproar over water issue at Sur…

સુરેન્દ્રનગર મનપા કચેરીમાં પાણીના પ્રશ્ને મહિલાઓનો હલ્લાબોલ | Women’s uproar over water issue at Sur…

1 year ago
મહેસૂલ તલાટીની પ્રાથમિક પરીક્ષાની તારીખ જાહેર, GSSSBએ આપી માહિતી | Revenue Talati preliminary exam d…

મહેસૂલ તલાટીની પ્રાથમિક પરીક્ષાની તારીખ જાહેર, GSSSBએ આપી માહિતી | Revenue Talati preliminary exam d…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News