gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર જિલ્લામાં સાયબર ફ્રોડના નાણાંની હેરફેરમાં 49 આરોપીઓ સામે 22 ફરિયાદ | 22 complaints against 49…

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in GUJARAT
0 0
0
જામનગર જિલ્લામાં સાયબર ફ્રોડના નાણાંની હેરફેરમાં 49 આરોપીઓ સામે 22 ફરિયાદ | 22 complaints against 49…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જિલ્લામાં ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત વધુ બે ગુના નોંધાયા

જુદી જુદી બેંકોમાં ખાતા ખોલાવી નાણાંની ગેરકાયદે હેરફેર અંગે મોરબીમાં 4 તથા સાવરકુંડલામાં 4 આરોપીઓ સામે કાર્યવાહી

રાજકોટ: બેંક ખાતા ધારકોના ઓનલાઈન ચીટિંગના મારફતે નાણાં ટ્રાન્સફર કરી લેવાના પ્રકરણમાં બોગસ ખાતા ધારકોને શોધવા માટે ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ ચલાવવામાં આવી રહ્યું છે. દરમિયાન  જામનગર તેમજ સિક્કા ખાતેથી બે એકાઉન્ટ મળી આવતા જેમાં પાંચ ખાતેદારો દ્વારા રૂપિયા ૧૪.૪૦ લાખની હેરફેર કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. વધુ બે ફરિયાદ નોંધાતા જિલ્લામાં અત્યાર સુધીમાં ફરિયાદનો આંક ૨૨નો થયો છે. અને ૪૯ આરોપીઓ સામે કાર્યવાહી કરાઇ છે.

જામનગરના સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં સરકાર પક્ષે મયુરસિંહ જગદીશસિંહ જાડેજા ફરિયાદી બન્યા છે. અને જામનગરના વેપારી વિવેક પરષોત્તમભાઈ સભાયા, તેમજ અમદાવાદના રાજ ચંપાવત સામે ગુનો નોંધ્યો છે, અને તેઓ દ્વારા બેંકના ખાતામાંથી દસ લાખથી વધુની રકમની હેરફેર કરવામાં આવી હોવાનું ધ્યાનમાં આવતા  ગુનો નોંધાયો છે.આ ઉપરાંત સિક્કા પોલીસ મથકમાં ં સરકાર પક્ષે યુવરાજસિંહ પ્રતાપસિંહ ગોહિલ -પોલીસ હેડ કોન્સ્ટેબલ ફરિયાદી  બની સિક્કામાં એકાઉન્ટ ધરાવતા મોહમ્મદ શાહનવાજ સાહજાદઆલમ તેમજ સુનિલ મોહનલાલ દેવડા અને રાજસ્થાનના જોધપુરના વિનોદ નામના શખ્સ સામે ગુન્હો નોંધ્યો છે. જેઓ દ્વારા ૪ લાખ ૪૦ હજાર જેટલી રકમ ટ્રાન્સફર કરી સગેવગે કરી હોવાનું ધ્યાનમાં આવ્યું છે, જે મામલે પણ ગુનો નોંધાયો છે.અત્યાર સુધીમાં સમગ્ર જિલ્લામાં કુલ ૨૨ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે અને તેમાં ૪૯ આરોપીઓ સામે ગુના નોંધાયા છે. જે સમગ્ર પ્રકરણની પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.

મોરબીમાં સાયબર ફ્રોડથી મેળવેલ ૩૮.૪૨ લાખની રકમ સગેવગે કરવા બદલ આરોપીઓ જયદીપપૂરી કિશોરપૂરી ગોસ્વામી, આર્યમન ઉર્ફે ઉદય રાજેશભાઈ રુંજા, ભરતભાઈ પરમાર અને અભિષેકસિંહ ઉર્ફે અભીરાજસિંહ દશરથસિંહ જાડેજા એમ ચાર વિરુદ્ધ મોરબી સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરજ બજાવતા મનોજભાઈ ઠાકરશીભાઈ લક્મેં ફરિયાદ નોંધાવી છે. 

સાવરકુંડલામાં  સાયબર ફ્રોડના કુલ રૂ. ૧૨,૩૦,૦૦૦  હેરફેર અંગે આરોપી ઇરફાનભાઇ હુસેનભાઇ પઠાણ (રહે. નુરાનીનગર, સાવરકુંડલા)  તથા મુબીનભાઇ જીભાઇ ભટ્ટી (રહે. મણીનગર, સાવરકુંડલા) સામે ફરિયાદ નોંધાઇ છે.બીજા બનાવમાં સાવરકુંડલા રૂરલ પોલીસમાં આરોપી વિજયભાઇ મનસુખભાઇ જોળીયા (રહે. રામગઢ, તા. સાવરકુંડલા),વિવેકભાઇ ઉર્ફે કાનો મગનભાઇ સોલંકી (રહે. હાથસણી રોડ, સાવરકુંડલા)સામેે  રૂ.૭,૧૭,૭૫૬ની રકમ સગેવગેકર્યાની ફરિયાદ નોંધાવાઇ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…
GUJARAT

છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

October 5, 2026
KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
સરંડી પાસે રેલવે બ્રિજ પર વાહને બાઇકને અડફેટે લેતા 2 યુવકોનાં મોત | 2 youths die after vehicle hits …

સરંડી પાસે રેલવે બ્રિજ પર વાહને બાઇકને અડફેટે લેતા 2 યુવકોનાં મોત | 2 youths die after vehicle hits ...

પર્યાવરણ પરાકાષ્ટાએ : ધુમ્મસ કાળ બની 25ને ભરખી ગયો | પર્યાવરણ પરાકાષ્ટાએ : ધુમ્મસ કાળ બની 25ને ભરખી …

પર્યાવરણ પરાકાષ્ટાએ : ધુમ્મસ કાળ બની 25ને ભરખી ગયો | પર્યાવરણ પરાકાષ્ટાએ : ધુમ્મસ કાળ બની 25ને ભરખી ...

ધોળીધજા ડેમ ભરશિયાળે ઓવરફ્લો થતાં લાખો લીટર પાણીનો વેડફાટ | Dholidhaja Dam overflows in the middle o…

ધોળીધજા ડેમ ભરશિયાળે ઓવરફ્લો થતાં લાખો લીટર પાણીનો વેડફાટ | Dholidhaja Dam overflows in the middle o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગેસ પૂરવઠો ખોરવાઇ જતા દવા ઉત્પાદન એકમોના કામકાજ પર અસર | Disruption in gas supply affects the functi…

ગેસ પૂરવઠો ખોરવાઇ જતા દવા ઉત્પાદન એકમોના કામકાજ પર અસર | Disruption in gas supply affects the functi…

7 months ago
જામનગર નજીક ગોરધનપરમાં 100 વીઘા સરકારી જમીન પરના ગેરકાયદે બાંધકામો દૂર કરવા તંત્ર દ્વારા મેગા ડીમોલે…

જામનગર નજીક ગોરધનપરમાં 100 વીઘા સરકારી જમીન પરના ગેરકાયદે બાંધકામો દૂર કરવા તંત્ર દ્વારા મેગા ડીમોલે…

10 months ago
ભરૂચમાં માનવ અંગો મળી આવવા મામલે ઘટસ્ફોટ, મૃતકની થઈ ઓળખ | Revelations about the discovery of human o…

ભરૂચમાં માનવ અંગો મળી આવવા મામલે ઘટસ્ફોટ, મૃતકની થઈ ઓળખ | Revelations about the discovery of human o…

2 years ago
Explainer : પાકિસ્તાન વિરુદ્ધ બદલો કે અમેરિકા સાથે વેપાર ? ભારતના કયા વલણથી થઈ શકે છે ઓછુ નુકસાન

Explainer : પાકિસ્તાન વિરુદ્ધ બદલો કે અમેરિકા સાથે વેપાર ? ભારતના કયા વલણથી થઈ શકે છે ઓછુ નુકસાન

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News