gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મર્સીડીઝમાં દારૂ ઢીંચી નીકળેલા 2 નબીરાઓએ વીજપોલ ધરાશાયી કર્યો | Two drunk teenagers in a Mercedes to…

G METRO NEWS by G METRO NEWS
July 31, 2025
in GUJARAT
0 0
0
મર્સીડીઝમાં દારૂ ઢીંચી નીકળેલા 2 નબીરાઓએ વીજપોલ ધરાશાયી કર્યો | Two drunk teenagers in a Mercedes to…
1
VIEWS
Share on FacebookShare on Twitter

રાજકોટના ભીમનગર સર્કલ પાસે અકસ્માત મેટોડામાં કારખાનું ધરાવતાં બંને નબીરાની ધરપકડઃ રાતના સમયે દારૂડિયા વાહન ચાલકોનો ત્રાસ યથાવત

રાજકોટ, : શહેરના ભીમનગર સર્કલ પાસે ગઈકાલે મોડી રાત્રે મર્સીડીઝ કારમાં નીકળેલા બે નબીરાઓએ  દારૂના નશામાં ચુર બની વીજ થાંભલા સાથે અકસ્માત સર્જયો હતો. જેને કારણે વીજ થાંભલો ધરાશાયી થઈ ગયો હતો. રાજકોટ તાલુકા પોલીસે સ્થળ પર જઈ બંને નબીરાઓની ધરપકડ કરી હતી.  તાલુકા પોલીસની પીસીઆર ગઈકાલે રાત્રે પેટ્રોલિંગમાં હતી ત્યારે ભીમનગર સર્કલ પાસે અકસ્માત થયાની જાણ થતાં સ્થળ પર પહોંચી હતી. જોયું તો કાળા કલરની મર્સીડીઝ કાર પડી હતી. જે કારથી અકસ્માત થતાં ડિવાઈડર પર રહેલો વીજ થાંભલો ધરાશાયી થઈ ગયો હતો. કાર પાસે બેઠેલા બંને શખ્સો નશાખોર હાલતમાં જણાતાં અટકાયત કરી હતી.  જેમાંથી કાર ચાલક કેવીન પંકજભાઈ ઉંધાડ (ઉ.વ.23, રહે. શગુન એલીગન્સ એપાર્ટમેન્ટ, ગોવિંદ રત્ન બંગલોની બાજુમાં) અને તેની સાથે ધુ્રવ અરવિંદભાઈ સોરઠીયા (ઉ.વ.22, રહે. નહેરૂનગર-4, નાનામવા રોડ) હતા. 

તાલુકા પોલીસે આ બંને સામે દારૂ પી, કાર ચલાવી, પબ્લીક પ્રોપર્ટીને નુકસાન કરવાની કલમો હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું   કે બંને આરોપીઓ મેટોડામાં કારખાનું ધરાવે છે. કાર આરોપી કેવીનની હતી. બંને આરોપી એમ કહી રહ્યા છે કે પાળ ગામે એક પ્રસંગમાં ગયા હતા. જયાં દારૂ પીધો હતો. ત્યાંથી પરત આવતા હતા ત્યારે ઉજાગરા અને થાકને કારણે થાંભલો નહીં દેખાતા અકસ્માત સર્જાયો હતો !  જે રીતે થાંભલો જમીનમાંથી નીકળી ગયો તે જોતાં અકસ્માત જોરદાર હોવાના તારણ ઉપર પોલીસ પહોંચી છે. શહેરમાં ખાસ કરીને રાતના સમયે અમુક વાહન ચાલકો દારૂ ઢીચી બેફામ ગતિએથી વાહન ચલાવી છાશવારે અકસ્માતો સર્જે છે. પરંતુ પોલીસ રાતના સમયે આવા દારૂડિયા વાહનચાલકોને પકડવા માટે કોઈ કડક કાર્યવાહી નહીં કરી રહ્યાની ફરિયાદો ઉઠી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તન્ના મોશન પિક્ચર્સ અને સ્નેપર ફિલ્મસિટીની સહયોગી ફિલ્મયાત્રાનો શુભારંભ
GUJARAT

તન્ના મોશન પિક્ચર્સ અને સ્નેપર ફિલ્મસિટીની સહયોગી ફિલ્મયાત્રાનો શુભારંભ

October 18, 2026
કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ બરડા ડુંગરમાં ૧૪૭ વર્ષ બાદ પુનઃવસેલા સિંહનાં દર્શન કર્ય…
GUJARAT

કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ બરડા ડુંગરમાં ૧૪૭ વર્ષ બાદ પુનઃવસેલા સિંહનાં દર્શન કર્ય…

October 18, 2026
બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો
GUJARAT

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

October 18, 2026
Next Post
વિદેશમાં અભ્યાસ માટે મોકલવાનું કહી યુવાન સાથે ૭.૫૦ લાખની છેતરપિંડી | Youth cheated of Rs 7 50 lakhs …

વિદેશમાં અભ્યાસ માટે મોકલવાનું કહી યુવાન સાથે ૭.૫૦ લાખની છેતરપિંડી | Youth cheated of Rs 7 50 lakhs ...

દેશાલામાં હડકાયા ખુંખાર કપિરાજનો આતંક ઃ ચાર વ્યક્તિને બચકાં ભર્યા

દેશાલામાં હડકાયા ખુંખાર કપિરાજનો આતંક ઃ ચાર વ્યક્તિને બચકાં ભર્યા

પંચાયત ઓપરેટરો આજે હડતાલ પરઃગામોમાં કામગીરી ખોરવાશે | Panchayat operators to go on strike today: Wor…

પંચાયત ઓપરેટરો આજે હડતાલ પરઃગામોમાં કામગીરી ખોરવાશે | Panchayat operators to go on strike today: Wor...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા, કોઇ પણ પ્રકારની ઇમરજન્સી માટે મોકડ્રીલનો આદેશ

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા, કોઇ પણ પ્રકારની ઇમરજન્સી માટે મોકડ્રીલનો આદેશ

1 year ago
મહેમદાવાદના વાંઠવાળી ગામે કરોડોની સરકારી જમીનનું બારોબારીયું : એસઆઈટી દ્વારા તપાસ | Government land …

મહેમદાવાદના વાંઠવાળી ગામે કરોડોની સરકારી જમીનનું બારોબારીયું : એસઆઈટી દ્વારા તપાસ | Government land …

9 months ago
ધ્રોલ પંથકમાંથી 5 વર્ષની માસુમ બાળકીને ઉઠાવી જનાર બાળકીના કુટુંબી મામાની ધ્રોળ પોલીસ દ્વારા અટકાયત |…

ધ્રોલ પંથકમાંથી 5 વર્ષની માસુમ બાળકીને ઉઠાવી જનાર બાળકીના કુટુંબી મામાની ધ્રોળ પોલીસ દ્વારા અટકાયત |…

9 months ago
નવા પ્રીમિયમની આવક રૂ.ચાર લાખ કરોડને પાર | New premium income crosses Rs 4 lakh crore

નવા પ્રીમિયમની આવક રૂ.ચાર લાખ કરોડને પાર | New premium income crosses Rs 4 lakh crore

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News