gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહાવીર અહિંસા સંદેશ રેલી યોજાઈ, ભગવાનની મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની | mahavir ahinsa rally in vadod…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2025
in GUJARAT
0 0
0
મહાવીર અહિંસા સંદેશ રેલી યોજાઈ, ભગવાનની મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની | mahavir ahinsa rally in vadod…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ ભગવાન મહાવીર સ્વામીના ૨૬૨૩મા જન્મ કલ્યાણક મહોત્સવ  નિમિત્તે વડોદરામાં શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક યુવક મહાસંઘ દ્વારા બે દિવસના ભવ્ય  ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

આજે પહેલા દિવસે નવલખી ગ્રાઉન્ડ ખાતેથી મહાવીર  અહિંસા સંદેશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.સાંજે પાંચ વાગ્યે નીકળેલી રેલીમાં હજારો ભાવિકો જોડાયા હતા.જેમાં ભગવાન મહાવીર સ્વામીની ૧૨.૭ ફૂટની મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની હતી.

તા.૧૦ એપ્રિલ, ગુરુવારના રોજ ભગવાન મહાવીર સ્વામીના જન્મકલ્યાણક પ્રસંગ નિમિત્તે સવારે આઠ વાગ્યે શહેરના રાજમાર્ગો પર બુંદીના લાડુંનું વિતરણ કરવામાં આવશે.ઢળતી સાંજે પોલોગ્રાઉન્ડ ખાતે ભક્તિ સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે.સાંજે સાત વાગ્યે જૈન ધર્મના ૧૬ સતી રત્નો વિશ્વેષણ વિશિષ્ટ આકર્ષણનું કેન્દ્ર બનશે.

ભગવાન મહાવીર સ્વામીના જન્મની ઉજવણી નૃત્ય અને સંગીત થકી કરવામાં આવશે.ભગવાનને પારણીયે ઝુલાવવાની સાથે હજારો દિવડાઓની મહાઆરતી પણ યોજાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જૂની કલેક્ટર કચેરી પરિસરમાં વર્ષો જૂની સરકારી ઇમારતો ભયગ્રસ્ત હાલતમાં | Old government buildings in …
GUJARAT

March 25, 2026
અમદાવાદના કોટ વિસ્તારમાં મતદારો ઘટયા, અમદાવાદમાં મ્યુનિ.ચૂંટણીમાં આઠ લાખ મતદારોનો ધરખમ ઘટાડો | Voter…

મુળીના ભવાનીગઢના ઉપસરપંચને ખનીજ ચોરી બદલ પદભ્રષ્ટ કરાયા | Upsarpanch of Bhawanigadh Muli dismissed f…

Next Post
એમ.એસ.યુનિ.ના 480 કરોડ રુપિયાના બજેટને મંજૂરી | 480 crores budget of msu apporved

નકલી નોટો છાપવાનું આંતરરાજ્ય કૌભાંડ ગુજરાત, રાજસ્થાન અને તેલંગાણામાં નકલી નોટો છાપી બજારમાં ફરતી કરી…

નકલી નોટો છાપવાનું આંતરરાજ્ય કૌભાંડ ગુજરાત, રાજસ્થાન અને તેલંગાણામાં નકલી નોટો છાપી બજારમાં ફરતી કરી...

નેવી માટે ફ્રાન્સ પાસેથી રૂ. 64000 કરોડમાં 26 રફાલ જેટ ખરીદવાને મંજૂરી | Approval given for purchase…

નેવી માટે ફ્રાન્સ પાસેથી રૂ. 64000 કરોડમાં 26 રફાલ જેટ ખરીદવાને મંજૂરી | Approval given for purchase...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં ચોમાસુ સોળ આની! સૌરાષ્ટ્ર-કચ્છમાં હજી બે દિવસ વરસાદની આગાહી | gujarat monsoon forecast rai…

6 months ago
સાવધાન! ‘અત્યારે પેમેન્ટ કરી દો, કાલે સિલિન્ડર મળી જશે’, ગેસની અછત વચ્ચે ગેસ એજન્સીઓના નામે છેતરપિંડ…

2 weeks ago
સોમનાથ દાદાના વસ્ત્રો ગ્રામીણ મહિલાઓ માટે આર્થિક સ્વાવલંબનનું માધ્યમ બન્યા | Somnath Dada’s clothes …

સુરતમાં સાત વર્ષની બાળકીની દીક્ષાનો વિવાદ, કોર્ટની દરમિયાનગીરી બાદ દીક્ષા મહોત્સવ મોકૂફ રખાયો | Sura…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News