gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહિલા સલામત? ગુજરાતમાં દરરોજ 206 મહિલાઓ ઘરેલું હિંસાનો શિકારઃ આંકડાઓમાં ચિંતાજનક વધારો | gujarat wom…

G METRO NEWS by G METRO NEWS
November 25, 2025
in GUJARAT
0 0
0
મહિલા સલામત? ગુજરાતમાં દરરોજ 206 મહિલાઓ ઘરેલું હિંસાનો શિકારઃ આંકડાઓમાં ચિંતાજનક વધારો | gujarat wom…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Women Safety: ગુજરાતમાં મહિલા સામે ઘરેલુ હિંસાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. આ વર્ષે જ 67 હજારથી વધુ મહિલાઓ ઘરેલુ હિંસાનો ભોગ બની ચૂકી છે. આમ, દરરોજ સરેરાશ 206 જેટલી મહિલાઓ ઘરેલુ હિંસાનો ભોગ બને છે અને તેમાં ચિંતાજક વધારો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ CMનો આદેશ છતાં ગુજરાતનાં મંત્રીઓ સોમ-મંગળવારે સચિવાલયમાં હાજર રહેતા નથી

વર્ષ 2025માં કયા જિલ્લામાં મહિલા સામે હિંસાના સૌથી વધુ કેસ? 

જિલ્લો કેસ
અમદાવાદ 33869
સુરત 12414
રાજકોટ 11781
વડોદરા 11308
ભાવનગર 6180

અભયમમાં આવતા કોલ્સમાંથી 40 ટકા કેસ ઘરેલું હિંસાના

દર વર્ષે 25 નવેમ્બરની ઉજવણી ‘મહિલા સામે સામે હિંસા નિવારણ દિવસ’ તરીકે કરવામાં આવે છે. મહિલાઓ માટેની હેલ્પલાઇન ‘અભયમ્’ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, ગુજરાતમાં આ વર્ષે અત્યાર સુધી 1.68 લાખથી વધુ કોલ્સ આવી ચૂક્યા છે. અભયમમાં આવેલા કોલ્સમાંથી અંદાજે 40 ટકા ઘરેલું હિંસાને લગતા હોય છે. ગત વર્ષે અભયમમાં 2.17 લાખ કોલ્સ આવ્યા હતા. આ સ્થિતિએ દરરોજ આવેલા કોલ્સનું પ્રમાણ 595 હતું. જેની સરખામણીએ આ વર્ષે અત્યાર સુધીમાં 1.68 લાખ કોલ્સ આવ્યા હતા.

આ પણ વાંચોઃ ‘કોઈક તો અમારું સાંભળો’, અનાજના પ્રશ્ન મુદ્દે અંકલેશ્વરની હતાશ મહિલાએ સચિવાલયમાં ઝેર પીધું

ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં મહિલા સામે હિંસાના કેસ 

વર્ષ કેસ
2021 1,65,664
2022 1,85,746
2023 2,18,281
2024 2,17,228
2025 1,68,041
કુલ (Total) 8,55,260

શું કહે છે કાયદો? 

જાણકારોના મતે ઘરેલુ હિંસાનો કાયદો 2005માં અસ્તિત્વમાં આવ્યો હતો. આ કાયદો અમલમાં આવ્યો એ પહેલાં પણ જો કોઈ હિંસા થઈ હોય એટલે કે, ભૂતકાળમાં પણ ઘરેલું હિંસા બની હોય તો એને પણ આ કાયદા હેઠળ આવરી લેવામાં આવે છે. આ પહેલાં જે કાયદો હતો એ પત્ની, માતા અને પુત્રીને આવરી લેતો હતો. પરંતુ, હવે જે ડોમેસ્ટિક કાયદો છે એ દરેક સ્ત્રીને આવરી લે છે . એટલે કે સ્ત્રીની વ્યાખ્યા પહેલાં માતા કે પત્ની પૂરતી સિમિત હતી. એમાં હવે તમામ સ્ત્રી આવી ગઈ. એટલે કે, પ્રેમ સંબંધ હોય અને એની સાથે રહ્યા હોય એને પણ આ કાયદો લાગુ પડે છે. 

આ પણ વાંચોઃ ચોટીલામાં એટીએમ લૂંટનો પ્લાન પોલીસે નિષ્ફળ બનાવ્યો, હથિયાર સાથે 5 આરોપી ઝડપાયા

અમદાવાદમાં છેલ્લા પાંચ વર્ષમાં મહિલા સામે હિંસાના કેસ 

વર્ષ કેસ
2021 26,999
2022 31,612
2023 40,027
2024 44,791
2025 33,869
કુલ (Total) 1,77,298

આ સિવાય, પતિ હાથ ઉપાડે તો પત્નીએ જરૂર પડે તો કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ. હકીકતમાં મહિલાઓ સમાજ, સગાસંબંધી અને પરિવાર વિશે વિચારીને જ સહન કરે છે. એમને લાગે છે કે, હું ફરિયાદ કરીશ તો મારા ઘરની આબરૂ જશે. કોઈ શું વિચારશે? પરંતુ, પોતાનું જીવન જીવવાનો હક દરેક મહિલાને છે. પોતાના પર થતા અત્યાચાર સામે સો ટકા પગલાં લેવા જોઈએ. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાહનની અડફેટે માથામાં ગંભીર ઇજા થતા વૃદ્ધનું મોત | Elderly man dies after serious head injury in veh…
GUJARAT

વાહનની અડફેટે માથામાં ગંભીર ઇજા થતા વૃદ્ધનું મોત | Elderly man dies after serious head injury in veh…

March 25, 2026
સરદાર એસ્ટેટ નજીક પેટ્રોલ પંપ ઉપર બાઇકની ટાંકી ફુલ કરાવી સ્ટાર્ટ કરતાં જ બાઇક આગમાં લપેટાઇ | fire ca…
GUJARAT

સરદાર એસ્ટેટ નજીક પેટ્રોલ પંપ ઉપર બાઇકની ટાંકી ફુલ કરાવી સ્ટાર્ટ કરતાં જ બાઇક આગમાં લપેટાઇ | fire ca…

March 25, 2026
ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં કાલથી 6 દિવસનું મીની વેકેશન જાહેર | 6 day mini vacation announced in Bhav…
GUJARAT

ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં કાલથી 6 દિવસનું મીની વેકેશન જાહેર | 6 day mini vacation announced in Bhav…

March 25, 2026
Next Post
CMનો આદેશ છતાં ગુજરાતનાં મંત્રીઓ સોમ-મંગળવારે સચિવાલયમાં હાજર રહેતા નથી | CM Bhupendra Patel’s Atten…

CMનો આદેશ છતાં ગુજરાતનાં મંત્રીઓ સોમ-મંગળવારે સચિવાલયમાં હાજર રહેતા નથી | CM Bhupendra Patel’s Atten...

‘કોઈક તો અમારું સાંભળો’, અનાજના પ્રશ્ન મુદ્દે અંકલેશ્વરની હતાશ મહિલાએ સચિવાલયમાં ઝેર પીધું | anklesh…

'કોઈક તો અમારું સાંભળો', અનાજના પ્રશ્ન મુદ્દે અંકલેશ્વરની હતાશ મહિલાએ સચિવાલયમાં ઝેર પીધું | anklesh...

ચોટીલામાં એટીએમ લૂંટનો પ્લાન પોલીસે નિષ્ફળ બનાવ્યો, હથિયાર સાથે 5 આરોપી ઝડપાયા | Police foil ATM rob…

ચોટીલામાં એટીએમ લૂંટનો પ્લાન પોલીસે નિષ્ફળ બનાવ્યો, હથિયાર સાથે 5 આરોપી ઝડપાયા | Police foil ATM rob...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુનિ.ના વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે હેપી લાઈફ મિશન શરુ કરાશે | msu will launch happy life mi…

યુનિ.ના વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે હેપી લાઈફ મિશન શરુ કરાશે | msu will launch happy life mi…

2 months ago
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી પકડાઈ : 1824 નંગ ઈંગ્લિશ દારૂ…

જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી પકડાઈ : 1824 નંગ ઈંગ્લિશ દારૂ…

1 month ago
વછરાજ દાદાના દર્શને ગયેલા 70 લોકો કમોસમી વરસાદ પડતા રણમાં ફસાયા | 70 people who went to visit Vachra…

વછરાજ દાદાના દર્શને ગયેલા 70 લોકો કમોસમી વરસાદ પડતા રણમાં ફસાયા | 70 people who went to visit Vachra…

5 months ago
અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટનો પોતાના જ આદેશ પર સ્ટે, તમામ ભલામણ-ટિપ્પણી રદ | supreme court aravali …

અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટનો પોતાના જ આદેશ પર સ્ટે, તમામ ભલામણ-ટિપ્પણી રદ | supreme court aravali …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News