gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ક્રૂડમાં દસ ટકાનો કડાકો: બ્રેન્ટ 96 ડોલર યુએસ ક્રૂડ 88 ડોલર: સોના-ચાંદીમાં તેજી | Crude oil plunges …

G METRO NEWS by G METRO NEWS
May 7, 2026
in Business
0 0
0
ક્રૂડમાં દસ ટકાનો કડાકો: બ્રેન્ટ 96 ડોલર યુએસ ક્રૂડ 88 ડોલર: સોના-ચાંદીમાં તેજી | Crude oil plunges …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોના-ચાંદીના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો. વિશ્વ બજારના સમાચાર તેજી બતાવતા હતા. વિશ્વ બજાર ઉછળતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં દેશના ઝવેરી બજારોમાં જે ભાવ ઉછળતાં દેખાયા હતા.  વિશ્વ બજારના સમાચાર મુજબ ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધમાં શાંતિની શક્યતા વધતાં તથા વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ તૂટતાં વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ વધ્યાના વાવડ હતા. 

દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ આજે ૯થી ૧૦ ટકા તૂટી ગયા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૧૧૧.૮૫ ડોલરવાળા ગબડી નીચામાં ભાવ ૯૬.૭૫ થઈ ૧૦૧.૩૫ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૧૦૨.૯૬ વાળા નીચામાં ભાવ ૮૮.૬૬ થઈ ૯૩.૬૪ ડોલર રહ્યા હતા. 

ક્રૂડ ગબડતાં ઘરઆંગણે આજે કરન્સી બજારમાં રૂપિયો ઉછળ્યો હતો તથા તેના પગલે ઝવેરી બજારોમાં ભાવ વૃદ્ધી તેટલા પ્રમાણમાં સિમિત રહી હતી. દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં જે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૩૩૦૦ વધ્યા હતા. જ્યારે ચાંદીના ભાવ કિલોના રૂ.૪૦૦૦ વધ્યા હતા.

વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંસના ૪૫૬૩થી ૪૫૬૪ ડોલર વાળા ઉછળી ઉંચામાં ભાવ ૪૭૨૩ થઈ ૪૬૬૯થી ૪૬૭૦ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના  ભાવ ૭૩.૮૩ વાળા ઉંચામાં ભાવ ૭૭.૮૧ થઈ ૭૬.૨૬થી ૭૬.૨૭ ડોલર રહ્યા હતા.

અમદાવાદ સોનાના ભાવ વધી ૯૯૫ના રૂ.૧૫૫૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૫૫૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ વધી રૂ.૨૪૬૦૦૦ રહ્યા  હતા.  મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ રૂ.૩૦૦૦ તથા ચાંદીના ભૌવ રૂ.૯૦૦૦ ઉછળ્યા હતા મુંબઈ બુલિયન બજારમં સોનાના ભાવ વધી જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૫૦૨૫૬ તથા ૯૯૯ના રૂ.૧૫૦૮૬૦ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ વધી જીએસટી વગર રૂ.૨૪૯૦૬૭ રહ્યા હતા.

મુંબઈ  બુલિયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૬૪૧૯૨ વાળા રૂ.૬૬૭૪૨ થઈ રૂ.૬૫૫૧૯ રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔંસના ૧૯૮૪ વાળા ૨૦૫૦ થઈ ૨૦૦૮થી ૨૦૦૯ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૫૧૩ વાળા ૧૫૬૧ થઈ ૧૫૩૨થી ૧૫૩૩ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૩.૨૦ ટકા ઉછળ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતમાં બિલિયોનેરમાં સતત વધારો, 2030 સુધી અતિ ધનિકોની સંખ્યા 26,000 સુધી પહોંચશે! | The Indian Famil…
Business

ભારતમાં બિલિયોનેરમાં સતત વધારો, 2030 સુધી અતિ ધનિકોની સંખ્યા 26,000 સુધી પહોંચશે! | The Indian Famil…

June 21, 2026
નવા સપ્તાહમાં સેન્સેક્સ 77888 થી 75777વચ્ચે અથડાશે | Sensex will hit between 77888 and 75777 in the …
Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ 77888 થી 75777વચ્ચે અથડાશે | Sensex will hit between 77888 and 75777 in the …

June 21, 2026
ક્રૂડમાં આંચકા પચાવી 80 ડોલર પાર: ફોરેક્સ ઘટતાં રૂપિયામાં બંધ બજારે ઘટાડો | Crude past 80: Rupee clo…
Business

ક્રૂડમાં આંચકા પચાવી 80 ડોલર પાર: ફોરેક્સ ઘટતાં રૂપિયામાં બંધ બજારે ઘટાડો | Crude past 80: Rupee clo…

June 21, 2026
Next Post
2020થી ઊભરતી બજારોમાં ભારત સ્થિતિસ્થાપક બજારોમાંનું એક | India is one of the most resilient emerging…

2020થી ઊભરતી બજારોમાં ભારત સ્થિતિસ્થાપક બજારોમાંનું એક | India is one of the most resilient emerging...

સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ એપ્રિલમાં રિકવર થઈને પાંચ મહિનાની ટોચે પહોંચી | Service sector activity rec…

સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ એપ્રિલમાં રિકવર થઈને પાંચ મહિનાની ટોચે પહોંચી | Service sector activity rec...

તોફાની તેજી : સેન્સેક્સ 941 પોઈન્ટ ઉછળીને 77958 | Stormy rally: Sensex jumps 941 points to 77958

તોફાની તેજી : સેન્સેક્સ 941 પોઈન્ટ ઉછળીને 77958 | Stormy rally: Sensex jumps 941 points to 77958

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંજાબમાં વધુ એક ધારાસભ્યની ધરપકડ, દુષ્કર્મના આરોપમાં 6 મહિનાથી ફરાર હતા | punjab aap mla harmeet sin…

પંજાબમાં વધુ એક ધારાસભ્યની ધરપકડ, દુષ્કર્મના આરોપમાં 6 મહિનાથી ફરાર હતા | punjab aap mla harmeet sin…

3 months ago
ગોધરામાં જીવલેણ ખાડાનો ત્રાસ: ચીફ ઓફિસરની કાર ખાડામાં ખાબકી છતાં કાર્યવાહી નહીં, રોજ અનેક વાહનો પડે …

ગોધરામાં જીવલેણ ખાડાનો ત્રાસ: ચીફ ઓફિસરની કાર ખાડામાં ખાબકી છતાં કાર્યવાહી નહીં, રોજ અનેક વાહનો પડે …

9 months ago
રાજ્યની આશ્રમ શાળાઓની કથળતી સ્થિતિ અંગે હાઇકોર્ટનું કડક વલણ, સરકારની કામગીરી સામે ઉઠાવ્યા સવાલો | Gu…

રાજ્યની આશ્રમ શાળાઓની કથળતી સ્થિતિ અંગે હાઇકોર્ટનું કડક વલણ, સરકારની કામગીરી સામે ઉઠાવ્યા સવાલો | Gu…

2 months ago
જામનગરમાં કાપડના વેપારીના ઘરમાંથી તેની જ દુકાનના કર્મચારીનો હાથ ફેરો , ત્રણ મહિનામાં 8 લાખની કરી ચોર…

જામનગરમાં કાપડના વેપારીના ઘરમાંથી તેની જ દુકાનના કર્મચારીનો હાથ ફેરો , ત્રણ મહિનામાં 8 લાખની કરી ચોર…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News