gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માહિતી અધિકારનું પાલન ન કરવા બદલ બાવળાના ચીફ ઓફિસને 15 હજારનો દંડ | Bavla Chief Office fined Rs 1500…

G METRO NEWS by G METRO NEWS
September 1, 2025
in GUJARAT
0 0
0
માહિતી અધિકારનું પાલન ન કરવા બદલ બાવળાના ચીફ ઓફિસને 15 હજારનો દંડ | Bavla Chief Office fined Rs 1500…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 2024 માં માહિતી માંગી ત્યારે ચીફ ઓફિસર સિદ્ધાંત પટેલ હતા

– હાલના ચીફ ઓફિસ આકાશ પટેલને દંડ ફટકારાતા તેઓનો ગુજરાત માહિતી આયોગમાં અપીલમાં જવાનો દાવો

બગોદરા : માહિતી અધિકાર હેઠળ સમયમર્યાદામાં માહિતી ન આપવા અને માહિતી આયોજના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ બાવળા પાલિકાના ચીફ ઓફિસરને માહિતી કમિશનરે ૧૫ હજારનો દંડ ફટકાર્યો છે. અરજદારને ૧૦ દિવસમાં વિનામૂલ્યે માહિતી પૂરી પાડવાનો પણ આદેશ કર્યો છે. 

?બાવળા નગરપાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર સિદ્ધાર્થ પટેલ પાસે તા. ૧૧ સમ્પેમ્બર, ૨૦૨૪ના રોજ માહિતી અધિકાર કાયદા હેઠળ કેટલીક માહિતી બાવળાના અરજદારે માંગી હતી. જેમાં ૨૦૨૨-૨૩થી ૨૦૨૪ સુધીના તમામ ઠરાવોની પ્રમાણિત નકલ, તા. ૩૦ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ કલેક્ટર દ્વારા યોજાયેલી સંકલન મીટિંગમાં વરસાદી પાણીના નિકાલ અંગેની માહિતી અને આ વર્ષે વરસાદી પાણીના નિકાલ માટે નગરપાલિકા અને કોન્ટ્રાક્ટર દ્વારા થયેલા ખર્ચની વિગતોનો સમાવેશ થતો હતો.

ચીફ ઓફિસર દ્વારા નિયત સમયમર્યાદામાં માહિતી પૂરી પાડવામાં ના આવતા અરજદારે તા. ૩૦ ડિસેમ્બરે પ્રથમ અપીલ કરી હતી. પ્રથમ અપીલ અધિકારીએ જાહેર માહિતી અધિકારીને ૧૫ દિવસમાં વિનામૂલ્યે માહિતી પૂરી પાડવાનો હુકમ કર્યો હતો, પરંતુ આ હુકમનું પણ પાલન થયું ન હતું.

??અરજદારે તા. ૬ ફેબુ્રઆરીએ ગુજરાત માહિતી આયોગ ગાંધીનગર સમક્ષ બીજી અપીલ દાખલ કરી હતી. તા. ૩૧ જુલાઈના રોજ યોજાયેલી સુનાવણીમાં અરજદાર હાજર રહ્યા હતા, પરંતુ ચીફ ઓફિસર અને જાહેર માહિતી અધિકારી ગેરહાજર રહ્યા હતા. આયોગ દ્વારા ખુલાસો પૂછવા છતાં કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો. આથી, આયોગે માહિતી ન આપવાની બેદરકારી બદલ ચીફ ઓફિસર આકાશ પટેલને જવાબદાર ઠેરવીને ૧૫,૦૦૦નો દંડ ફટકાર્યો છે. દંડની રકમ ચીફ ઓફિસરે એક મહિનામાં પોતાના ભંડોળમાંથી ભરપાઈ કરવાની રહેશે અથવા તો તેમના પગારમાંથી કાપવામાં આવશે, તેવો આદેશ પણ કરવામાં આવ્યો છે. અરજદાર દ્વારા માગવામાં આવેલી તમામ માહિતી ૧૦ દિવસમાં વિનામૂલ્યે પૂરી પાડવાનો પણ આદેશ કરાયો છે. હાલના ચીફ ઓફિસર આકાશ પટેલે જણાવ્યું છે કે, મને દંડ થતા ગુજરાત માહિતી આયોજમાં અપીલમાં હું જઈશ તેમ જણાવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાયલી ટીપી ૩ અને ૪નો સમગ્ર વિસ્તાર અશાંતધારામાં સમાવેશ | bhayali TP 3 and 4 area are under disturb a…
GUJARAT

ભાયલી ટીપી ૩ અને ૪નો સમગ્ર વિસ્તાર અશાંતધારામાં સમાવેશ | bhayali TP 3 and 4 area are under disturb a…

April 2, 2026
વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય પર ટિકિટ માટે દાવેદારોના ધસારાથી અવ્યવસ્થા | Vadodara district BJP offic…
GUJARAT

વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય પર ટિકિટ માટે દાવેદારોના ધસારાથી અવ્યવસ્થા | Vadodara district BJP offic…

April 2, 2026
ગોરવાના રમેશ નગરમાં પકડાયેલા 13 લાખના દારૃના કેસમાં સપ્લાયરનું નામ ખૂલ્યું | Supplier’s name reveale…
GUJARAT

ગોરવાના રમેશ નગરમાં પકડાયેલા 13 લાખના દારૃના કેસમાં સપ્લાયરનું નામ ખૂલ્યું | Supplier’s name reveale…

April 2, 2026
Next Post
આણંદના લોટેશ્વર તળાવમાં 85 થી વધુ શ્રીજી પ્રતિમાનું વિસર્જન કરાયું | More than 85 idols of Shriji im…

આણંદના લોટેશ્વર તળાવમાં 85 થી વધુ શ્રીજી પ્રતિમાનું વિસર્જન કરાયું | More than 85 idols of Shriji im...

નલ સે જલ કૌભાંડમાં વાસ્મો કચેરીનો કર્મચારી પકડાયો | Vasmo office employee caught in Nal se Jal scam

નલ સે જલ કૌભાંડમાં વાસ્મો કચેરીનો કર્મચારી પકડાયો | Vasmo office employee caught in Nal se Jal scam

સુરેન્દ્રનગરના આરક્ષિત ધોળીધજા ડેમ કાંઠે વિસર્જન માટે ભારે ભીડ | Huge crowd gathers for immersion on…

સુરેન્દ્રનગરના આરક્ષિત ધોળીધજા ડેમ કાંઠે વિસર્જન માટે ભારે ભીડ | Huge crowd gathers for immersion on...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોંગ્રેસના સિનિયર નેતાની મસ્જિદ બહાર કરાઈ હત્યા, હુમલાખોરે ચપ્પાના અનેક ઘા ઝીંક્યા | Maharashtra Con…

કોંગ્રેસના સિનિયર નેતાની મસ્જિદ બહાર કરાઈ હત્યા, હુમલાખોરે ચપ્પાના અનેક ઘા ઝીંક્યા | Maharashtra Con…

3 months ago
જમ્મુ કાશ્મીરના CM અબ્દુલ્લાએ પૂંછમાં ગોળીબારમાં ઈજાગ્રસ્ત લોકોની મુલાકાત લીધી | omar abdullah visit…

જમ્મુ કાશ્મીરના CM અબ્દુલ્લાએ પૂંછમાં ગોળીબારમાં ઈજાગ્રસ્ત લોકોની મુલાકાત લીધી | omar abdullah visit…

11 months ago
પિતા-પુત્રએ સ્વબચાવમાં દાતરડાના 8થી 10 ઘા ઝીંકી દીપડાને રહેંસી નાખ્યો | Father and son in self defen…

પિતા-પુત્રએ સ્વબચાવમાં દાતરડાના 8થી 10 ઘા ઝીંકી દીપડાને રહેંસી નાખ્યો | Father and son in self defen…

2 months ago
અમદાવાદમાં ACBની ટ્રેપ: નિવૃત્ત પ્રિન્સિપાલની ફાઈલો પાસ કરવા રૂ. 3 લાખની લાંચ માગી, કોલજનો વોચમેન ઝડ…

અમદાવાદમાં ACBની ટ્રેપ: નિવૃત્ત પ્રિન્સિપાલની ફાઈલો પાસ કરવા રૂ. 3 લાખની લાંચ માગી, કોલજનો વોચમેન ઝડ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News