gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મિનિ ટ્રકમાં ચોરી કરવા નીકળતા, હાઈ-વે નજીકની સોસાયટીમાં ત્રાટકતા | While going out to steal in a min…

G METRO NEWS by G METRO NEWS
October 17, 2025
in GUJARAT
0 0
0
મિનિ ટ્રકમાં ચોરી કરવા નીકળતા, હાઈ-વે નજીકની સોસાયટીમાં ત્રાટકતા | While going out to steal in a min…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાજકોટ અને મોરબી જિલ્લામાં તરખાટ મચાવનાર ‘કંજર’ ગેંગ ઝડપાઈ

ગેંગના ત્રણ સભ્યોએ ગોંડલ, આટકોટ અને વાંકાનેરની ઘરફોડી અને વાહનચોરી કબૂલી

રાજકોટ: રાજકોટ જિલ્લા અને મોરબી જિલ્લામાં ઘરફોડી અને વાહન ચોરી કરી તરખાટ મચાવનાર રાજસ્થાનના બુંદિ જિલ્લાની કંજર  તરીકે ઓળખાતી ગેંગના ત્રણ સભ્યોને રાજકોટ રૂરલ એલસીબીએ ઝડપી લેતાં ઘણી ચોરીના ભેદ ઉકેલાયા છે. 

કંજર ગેંગ મિનિ ટ્રક લઈ ચોરી કરવા જાય છે. ટ્રક હાઈ-વે પાસેની કોઈ હોટલે પાર્ક કરી નજીકમાંથી બાઈકની ચોરી કરી તેની ઉપર બેસી બારોબારની સોસાયટીઓમાં ચોરી કરે છે. એલસીબી પીઆઈ વી. વી. ઓડેદરા અને પીએસઆઈ આર. વી. ભીમાણીએ જુદી-જુદી ટીમોને કંજર ગેંગને પકડવા કામે લગાડી હતી. 

આખરે આ ગેંગના ત્રણ સભ્યો બુધરાજ કંજર, સરમા કંજર અને સુમિત કંજરને ઝડપી લીધા હતા. પુછપરછમાં આ ગેંગના પપ્પુ, દિપક સહિતનાઓના નામ ખુલ્યા છે. જેમને ઝડપી લેવા એલસીબીએ તજવીજ કરી છે. 

ઝડપાયેલા ત્રણેય આરોપીઓ પાસેથી બે મિનિ ટ્રક ઉપરાંત મોબાઈલ ફોન સહિત કુલ રૂા. ૧૦.૧પ લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. પ્રાથમિક પુછપરછમાં આ ગેંગે  ગોંડલ નજીક આવેલા એક ગામમાંથી,  ગોંડલ નજીકજ આવેલા બીજા ગામના બે રહેણાંક મકાનોમાંથી, આટકોટ નજીકના ગામમાં આવેલા બંધ મકાનમાંથી, ગોંડલ માર્કેટયાર્ડની સામે આવેલ સોસાયટીમાં સ્થિત મકાનમાંથી ચોરી કર્યાની કબુલાત આપી છે. 

આ ઉપરાંત આ ગેંગ ગોંડલ નજીકના હાઈ-વે પર ટ્રક પાર્ક કરી એક બાઈકની ચોરી કરી તેમાં બેસી ચોરી કરવા ગઈ હતી.  પરંતુ બંધ મકાન નહીં દેખાતા બીજા ગામમાં જઈ ચોરી કરેલું બાઈક મૂકી ત્યાંથી બીજું બાઈક લઈ ગોંડલ શહેર પહેલાં આવતી ચોકડી નજીકની સોસાયટીમાં બંધ મકાનમાં ચોરી કરવાની કોશિષ કરી હતી.  ત્યાર પછી પેટ્રોલ પંપ નજીક ચોરી કરેલું બાઈક ખાડામાં નાખી દીધું હતું. 

આ ઉપરાંત વાંકાનેર શહેરની આજુ-બાજુમાંથી ત્રણ બાઈકની ચોરી કરી તેમાં બેસી રહેણાંક મકાનોમાં ચોરીની કોશિષ કરી હતી પરંતુ કોઈ મત્તા હાથમાં નહીં આવતાં ત્રણેય ચોરાઉ બાઈક અલગ-અલગ જગ્યાએ મુકી ભાગી ગયા હતા.  આ ગેંગ ચોરી કર્યા બાદ મિનિ ટ્રકમાંજ પોતાના વતન જતી રહેતી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુર: નસવાડીના જામલી જંગલમાં ભીષણ આગ, વન્યજીવોના જીવ જોખમમાં | Chhota Udepur Forest Fire: Bla…
GUJARAT

છોટા ઉદેપુર: નસવાડીના જામલી જંગલમાં ભીષણ આગ, વન્યજીવોના જીવ જોખમમાં | Chhota Udepur Forest Fire: Bla…

March 29, 2026
અમદાવાદ: શેરબજારમાં 20 ટકા રિટર્નની લાલચમાં યુવાને લાખો ગુમાવ્યા, ઠગોએ SEBIના બોગસ સર્ટિફિકેટ બતાવ્ય…
GUJARAT

અમદાવાદ: શેરબજારમાં 20 ટકા રિટર્નની લાલચમાં યુવાને લાખો ગુમાવ્યા, ઠગોએ SEBIના બોગસ સર્ટિફિકેટ બતાવ્ય…

March 29, 2026
અમદાવાદ: સતાધાર ચાર રસ્તા પર નવનિર્મિત ફ્લાયઓવર ખુલ્લો મુકાયો, વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મળશ…
GUJARAT

અમદાવાદ: સતાધાર ચાર રસ્તા પર નવનિર્મિત ફ્લાયઓવર ખુલ્લો મુકાયો, વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મળશ…

March 29, 2026
Next Post
બ્રાન્ડ સાથે આડેધડ ઓઆરએસ લખીને તેને વેચી નહીં શકાય | It cannot be sold by writing random ORS with th…

બ્રાન્ડ સાથે આડેધડ ઓઆરએસ લખીને તેને વેચી નહીં શકાય | It cannot be sold by writing random ORS with th...

મધ્યપ્રદેશમાં વેશપલ્ટો કરી પોલીસે ચાર સાયબર ચીટરોને ઝડપી લીધા | Police in disguise nab four cyber ch…

મધ્યપ્રદેશમાં વેશપલ્ટો કરી પોલીસે ચાર સાયબર ચીટરોને ઝડપી લીધા | Police in disguise nab four cyber ch...

ખોરજ પાસે હિટ એન્ડ રન ઃ ડમ્પરની અડફેટ બાઈક સવાર યુવાનનું મોત | Hit and run near Khoraj: Young man ri…

ખોરજ પાસે હિટ એન્ડ રન ઃ ડમ્પરની અડફેટ બાઈક સવાર યુવાનનું મોત | Hit and run near Khoraj: Young man ri...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ 1 એપ્રિલથી વાઈસ ચીફ ઑફ આર્મી સ્ટાફનો કાર્યભાર સંભાળશે | Lt Gen Dhiraj Seth A…

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ 1 એપ્રિલથી વાઈસ ચીફ ઑફ આર્મી સ્ટાફનો કાર્યભાર સંભાળશે | Lt Gen Dhiraj Seth A…

3 weeks ago
‘PM મોદીએ ફોન કરીને કહ્યું હતું કે GST લોકો માટે સરળ બનાવો’, સીતારમણે જણાવ્યો 8 મહિના જૂનો કિસ્સો | …

‘PM મોદીએ ફોન કરીને કહ્યું હતું કે GST લોકો માટે સરળ બનાવો’, સીતારમણે જણાવ્યો 8 મહિના જૂનો કિસ્સો | …

7 months ago
સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે ફિરદોષ સોસાયટીમાં આવેલ સરકારી આવાસના રહિશોએ ઉગ્ર રજુઆત કરી | Residents …

સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે ફિરદોષ સોસાયટીમાં આવેલ સરકારી આવાસના રહિશોએ ઉગ્ર રજુઆત કરી | Residents …

7 months ago
ભારત પર ઉંચા ટેરિફ બાદ રશિયાએ ક્રુડમાં ડિસ્કાઉન્ટ વધાર્યું | Russia increases discount on crude afte…

ભારત પર ઉંચા ટેરિફ બાદ રશિયાએ ક્રુડમાં ડિસ્કાઉન્ટ વધાર્યું | Russia increases discount on crude afte…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News