gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મેદસ્વિતામાં ઉપવાસમાં ખવાતી ફરાળી વાનગીઓ કેટલી જવાબદાર…?? | How much are the Farali foods eaten du…

G METRO NEWS by G METRO NEWS
August 14, 2025
in GUJARAT
0 0
0
મેદસ્વિતામાં ઉપવાસમાં ખવાતી ફરાળી વાનગીઓ કેટલી જવાબદાર…?? | How much are the Farali foods eaten du…
0
VIEWS
Share on FacebookShare on Twitter

શ્રાવણ મહિનામાં ઉપવાસની સાથે ફરાળી વાનગીઓનું ફેસ્ટીવલ શરૂ.. : ઉપવાસના નામે જો ફરાળી ફેસ્ટિવલમાં ડૂબી જઈએ તો, મનની શાંતિ કરતાં મેદસ્વિતા સહિત અન્ય પેટની મુશ્કેલીઓ વધે છે

ભુજ/ રાજકોટ :  આપણે શ્રાવણનો મહિનો આવે એટલે ઉપવાસની સાથે ફરાળી વાનગીઓનો ફેસ્ટિવલ પણ શરૂ થઈ જાય..એક બાજુ ઉપવાસ, બીજી બાજુ સાબુદાણાની ખીચડી, ફરાળી વેફર, ચેવડો, અને હવે તો ફરાળી પિઝા, ફરાળી બર્ગર અને ફરાળી ફૂલ થાળીનો જમાનો…! ઉપવાસનું નામ સાંભળીને લાગે કે શરીર હળવું થશે, મન શાંત થશે, પણ આખો દિવસ ફરાળી ફિયેસ્ટામાં ડૂબી જઈએ એટલે ધાર્યા કરતા વળવા પરીણામ …! આ ફરાળી ખોરાક શું ખરેખર આપણને ફિટ રાખે છે..?કે મેદસ્વિતામાં વધારો કરવામાં ભાગ ભજવે છે..??

ઉપવાસ એટલે શું? શરીર અને મનનું શુદ્વિકરણ, ખરૂ ને? પણ આપણા ઘરોમાં ઉપવાસનો મતલબ એક નવું મેનૂ..! સાબુદાણાની ખીચડીમાં ઢગલો સીંગદાણા, બટાકાની ચિપ્સ, રાજગરાની પુરી, અને ફરાળી ઢોકળા સાથે દહીં ! હવે તો બજારમાં ફરાળી પિઝા અને ફરાળી ચાટ પણ મળે છે, જે ખાઈને લાગે કે ઉપવાસ સાથે પણ ફૂડ ફેસ્ટિવલ ચાલે છે….આ બધું ખાઈને શરીર હળવું થવાને બદલે વજનકાંટા પર ચડવા માંડે છે…..

ફરાળી ખોરાકની ખાસિયત એ છે કે સ્વાદમાં લાજવાબ હોય છે,  પણ કેલરીમાં પણ એટલો જ આગળ! સાબુદાણો, બટાકા, અને રાજગરાનો લોટ બધું જ કાર્બોહાઈડ્રેટથી ભરપૂર. એમાં ઘી-તેલનો તડકો અને સીંગદાણાની ચટપટી ચમક ઉમેરાય એટલે એક નાની પ્લેટ  ખીચડી પણ 500 કેલરીનો ધડાકો કરે. ઉપવાસ દરમિયાન ઘણા લોકો એક ટાઈમ જમે છે, પણ એ એક ટાઈમમાં એટલું ખાઈ લે છે કે રોજના ભોજન કરતાં વધુ કેલરી શરીરમાં ગોઠવાઈ જાય.

ફરાળીવાનગીઓખાવાથીમનનેખુશીતોમળેછે, પણ એ ખુશી બે દિવસ પછી વજનકાંટા પર ગિલ્ટમાં ફેરવાઈ જાય છે. ઉપવાસનો હેતુ છે આત્મ- નિયંત્રણ, પણ ફરાળી ઢોકળા અને મખાના ખીરની લાલચમાં એ નિયંત્રણ ક્યાંક ખોવાઈ જાય છે. બીજી બાજુ, આ વાનગીઓ ખાવાથી પેટ ભરેલું રહે છે, જેનાથી મન શાંત અને સંતુષ્ટ રહે છે. પણ, જો આપણે ઉપવાસના નામે ફરાળી ફેસ્ટિવલમાં ડૂબી જઈએ, તો મનની શાંતિ કરતાં પેટની મુશ્કેલીઓ વધે છે..

ગુજરાત સરકારનું ‘મેદસ્વિતા મુક્ત અભિયાન’ લોકોને હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવવા પ્રોત્સાહિત કરે છે, ફરાળી વાનગીઓમાં બટાકા, સાબુદાણા અને તળેલી વસ્તુઓનું  પ્રમાણ વધુ હોય છે, જે કેલરીનો ખજાનો છે. એક પ્લેટ સાબુદાણાની ખીચડી કે રાજગરાની પુરી ખાઈએ, તો શરીરમાં હળવાશને બદલે વજનનો ભાર વધે છે.

જોે ઉપવાસમાં ફળો, દૂધ, બીટ રાયતું કે હળવો ખોરાક લેવામાં આવે, તો શરીર હળવું રહે અને મેદસ્વિતા ઘટાડવામાં મદદ મળે. ઉપવાસએ ધાર્મિક અને આધ્યાત્મિકતા પ્રક્રિયા છે, તો આ શ્રાવણમાં ચાલો થોડી ભક્તિ, થોડી શાંતિ અને થોડી સંયમની થાળી સજાવીએ, જેથી શરીર અને મન બંને હળવાં રહે..

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…
GUJARAT

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

July 10, 2026
જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
GUJARAT

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

July 10, 2026
Next Post
સૌરાષ્ટ્ર યુનિ.ના સતામંડળ BOMમાં 16માંથી 14 સભ્યોની જગ્યા ખાલી | 14 out of 16 members of the Saurash…

સૌરાષ્ટ્ર યુનિ.ના સતામંડળ BOMમાં 16માંથી 14 સભ્યોની જગ્યા ખાલી | 14 out of 16 members of the Saurash...

તમે લોકોના તહેવાર બગાડશો તો અમે તમારા બગાડી દેશું | If you ruin people’s festivals we will ruin your…

તમે લોકોના તહેવાર બગાડશો તો અમે તમારા બગાડી દેશું | If you ruin people's festivals we will ruin your...

તિરંગાની શાન, સન્માન અને ગરિમાની જાળવણી સૌથી મોટી જવાબદારી | Maintaining the honor respect and digni…

તિરંગાની શાન, સન્માન અને ગરિમાની જાળવણી સૌથી મોટી જવાબદારી | Maintaining the honor respect and digni...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્તરાયણ પહેલાં જ સુરતમાં કરુણાંતિકા, પતંગ પકડવા ગયેલા 12 વર્ષીય માસૂમ પર જર્જરિત દીવાલ પડતાં મોત | …

ઉત્તરાયણ પહેલાં જ સુરતમાં કરુણાંતિકા, પતંગ પકડવા ગયેલા 12 વર્ષીય માસૂમ પર જર્જરિત દીવાલ પડતાં મોત | …

7 months ago
બોરસદના શખ્સે સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું | Man from Borsad kidnaps and rapes minor

બોરસદના શખ્સે સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું | Man from Borsad kidnaps and rapes minor

7 months ago
એમેઝોન ભારતમાં આગામી પાંચ વર્ષમાં 35 અબજ ડોલરનું રોકાણ કરશે | Amazon to invest 35 billion in India o…

એમેઝોન ભારતમાં આગામી પાંચ વર્ષમાં 35 અબજ ડોલરનું રોકાણ કરશે | Amazon to invest 35 billion in India o…

7 months ago
4 વર્ષમાં IT અને BPO સેક્ટરમાં નોકરીઓ ખતમ થઈ જશે, ભારતીય-અમેરિકન બિઝનેસમેનની ‘ભવિષ્યવાણી’ | AI Revol…

4 વર્ષમાં IT અને BPO સેક્ટરમાં નોકરીઓ ખતમ થઈ જશે, ભારતીય-અમેરિકન બિઝનેસમેનની ‘ભવિષ્યવાણી’ | AI Revol…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News