gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તમે લોકોના તહેવાર બગાડશો તો અમે તમારા બગાડી દેશું | If you ruin people’s festivals we will ruin your…

G METRO NEWS by G METRO NEWS
August 14, 2025
in GUJARAT
0 0
0
તમે લોકોના તહેવાર બગાડશો તો અમે તમારા બગાડી દેશું | If you ruin people’s festivals we will ruin your…
4
VIEWS
Share on FacebookShare on Twitter

ક્રાઇમ બ્રાંચના અધિકારીઓની 126 આરોપીઓને ચેતવણી : રેસકોર્સનાં લોકમેળાની આસપાસ પણ નહીં ફરકવા સુચના, રાજકોટમાં એમસીઆર કાર્ડ ધરાવતા 18,000થી વધુ આરોપી

રાજકોટ, : જન્માષ્ટમીના તહેવારોને અનુલક્ષીને રાજકોટની ક્રાઇમ બ્રાંચની કચેરીએ મિલકત વિરૂધ્ધના ગુનામાં પકડાયેલા 126 આરોપીઓની પરેડ કરાવવામાં આવી હતી. જેમાં તેમને ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપતાં કહ્યું કે, જો તમે લોકોના તહેવાર બગાડશો તો અમે તમારા તહેવાર બગાડશું.

મિલકત વિરૂધ્ધના અને છેતરપિંડીના ગુનામાં પકડાતા આરોપીઓના પોલીસ એમસીઆર કાર્ડ બનાવે છે. રાજકોટમાં એમસીઆર કાર્ડ ધરાવતા 18,000 આરોપીઓ છે. જેમાંથી હાલ સૌથી વધુ સક્રિય ૧૨૬ આરોપીઓની ક્રાઇમ બ્રાંચની કચેરીમાં પરેડ કરાવવામાં આવી હતી.

જેમાં ક્રાઇમ બ્રાંચના એસીપી ભરત બસિયાએ આ તમામ આરોપીઓને લોકમેળાની આસપાસ પણ નહીં ફરકવા  તાકીદ કરી હતી. તહેવારોમાં મિલકત વિરૂધ્ધના ગુના જેવા કે ઘરફોડ ચોરી, વાહન ચોરી, પિક પોકેટીંગ, મોબાઇલ ચોરી, ચિલઝડપ, લૂંટમાં વધારો થાય છે. જેને ધ્યાને લઇ આ પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ તહેવારોમાં ગુનાઓ ન આચરે તે માટે તેમની પરેડ કરાવવામાં આવી હતી.

જેમાં ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ સાથે દરેક પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના માણસો પણ હાજર રહ્યા હતા. જે આરોપીઓની પરેડ કરાવવામાં આવી હતી, તેમની હિલચાલ ઉપર નજર રાખવા માટે મેન્ટોર રાખવામાં આવ્યા છે. જે પોલીસના માણસો જ હોય છે. આ મેન્ટોર પણ હંમેશા માટે આ આરોપીઓની દરેક હિલચાલ ઉપર નજર રાખતા હોય છે. તહેવારોમાં આ મેન્ટોરને વધુ સક્રિય રહેવા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સૂચના આપી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોંઘવારી માઝા મૂકે તેવા સંકેત! પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં ટ્રાન્સપોર્ટર્સ ભાડામાં વધારો કરી શકે | Tran…
GUJARAT

મોંઘવારી માઝા મૂકે તેવા સંકેત! પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં ટ્રાન્સપોર્ટર્સ ભાડામાં વધારો કરી શકે | Tran…

May 15, 2026
ગેંગ બનાવી વિદેશી દારૂનું નેટવર્ક ઉભું કરનાર ગુજસીટોક આરોપીની ધરપકડ, 15 દિવસના રિમાન્ડ મંજૂર | Vadod…
GUJARAT

ગેંગ બનાવી વિદેશી દારૂનું નેટવર્ક ઉભું કરનાર ગુજસીટોક આરોપીની ધરપકડ, 15 દિવસના રિમાન્ડ મંજૂર | Vadod…

May 15, 2026
ઈંધણ સંકટ વચ્ચે ચાર શખ્સોએ ટ્રક ડ્રાઇવરને છરી બતાવી 250 લિટર ડીઝલ ચોરી લીધું, નારોલમાં ફરિયાદ દાખલ |…
GUJARAT

ઈંધણ સંકટ વચ્ચે ચાર શખ્સોએ ટ્રક ડ્રાઇવરને છરી બતાવી 250 લિટર ડીઝલ ચોરી લીધું, નારોલમાં ફરિયાદ દાખલ |…

May 15, 2026
Next Post
તિરંગાની શાન, સન્માન અને ગરિમાની જાળવણી સૌથી મોટી જવાબદારી | Maintaining the honor respect and digni…

તિરંગાની શાન, સન્માન અને ગરિમાની જાળવણી સૌથી મોટી જવાબદારી | Maintaining the honor respect and digni...

પૂર્વ કોમ્પ્યુટર શિક્ષકે પરિણીત વિદ્યાર્થિનીને જાતીય સંબંધ રાખવા દબાણ કરી ધમકી આપી | Former computer…

પૂર્વ કોમ્પ્યુટર શિક્ષકે પરિણીત વિદ્યાર્થિનીને જાતીય સંબંધ રાખવા દબાણ કરી ધમકી આપી | Former computer...

હું બપોરે સુઈ જાવ છું ત્યારે તું નવા કપડાં પહેરીને બહાર કયાં જતી રહે છે ? | Where do you go out wear…

હું બપોરે સુઈ જાવ છું ત્યારે તું નવા કપડાં પહેરીને બહાર કયાં જતી રહે છે ? | Where do you go out wear...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉ. ભારતમાં ઠંડીનું તીવ્ર મોજું ઃ કાશ્મીરમાં અનેક સ્થળો તાપમાન શૂન્યથી નીચે | intense cold in north i…

ઉ. ભારતમાં ઠંડીનું તીવ્ર મોજું ઃ કાશ્મીરમાં અનેક સ્થળો તાપમાન શૂન્યથી નીચે | intense cold in north i…

5 months ago
જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં એન્કાઉન્ટર, જૈશના 4 આતંકી ઘેરાયા, એક સૈન્ય જવાન શહીદ | udhampur jammu kash…

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં એન્કાઉન્ટર, જૈશના 4 આતંકી ઘેરાયા, એક સૈન્ય જવાન શહીદ | udhampur jammu kash…

8 months ago
સાયલાના નાના હરણીયમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ | Country liquor factory busted in Sayla Nana Hariniya

સાયલાના નાના હરણીયમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ | Country liquor factory busted in Sayla Nana Hariniya

6 months ago
‘6 જાન્યુઆરીએ કર્ણાટકના CM બનશે ડીકે શિવકુમાર…’, કોંગ્રેસ નેતાના દાવાથી રાજકારણમાં હડકંપ

‘6 જાન્યુઆરીએ કર્ણાટકના CM બનશે ડીકે શિવકુમાર…’, કોંગ્રેસ નેતાના દાવાથી રાજકારણમાં હડકંપ

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News